PMS News

PMS News પંચમહાલ,દાહોદ અને મહીસાગર ના તમામ વીડિયો સમાચાર જોવા માટે જોતા રહો.

વેજલપુર ગ્રામ પંચાયતની ગંભીર બેદરકારી ઉર્દુ શાળા પાસે ગંદકીનું સામ્રાજ્યઃ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં..! સફાઈની ગ્રાન્ટન...
06/05/2026

વેજલપુર ગ્રામ પંચાયતની ગંભીર બેદરકારી ઉર્દુ શાળા પાસે ગંદકીનું સામ્રાજ્યઃ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં..! સફાઈની ગ્રાન્ટનો’ બખ્ખો’ કોણ બોલાવી ગયું તેની તપાસ થશે ખરી...?

કાલોલમાં વીજ સમસ્યા મુદ્દે ભાગ્યોદય - ચામુંડા સોસાયટીના રહીશો અને કોર્પોરેટરોની સંયુકત રજૂઆત
06/05/2026

કાલોલમાં વીજ સમસ્યા મુદ્દે ભાગ્યોદય - ચામુંડા સોસાયટીના રહીશો અને કોર્પોરેટરોની સંયુકત રજૂઆત

ગુજરાતમાં ભર ઉનાળે અચાનક બદલાયું વાતાવરણઃ અનેક જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે વરસાદ
06/05/2026

ગુજરાતમાં ભર ઉનાળે અચાનક બદલાયું વાતાવરણઃ અનેક જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે વરસાદ

લગ્ન પહેલાના પ્રેમી એ જ નાની ખરજ ગામની પરણીતાના લગ્નના દસ દિવસ બાદ ચુડી-ચાંદલો ભૂસ્યા નસીરપુર ગામે થયેલ ઘટના
04/05/2026

લગ્ન પહેલાના પ્રેમી એ જ નાની ખરજ ગામની પરણીતાના લગ્નના દસ દિવસ બાદ ચુડી-ચાંદલો ભૂસ્યા નસીરપુર ગામે થયેલ ઘટના

ગરબાડામાં પોલીસનો સપાટો: દારૂના ધંધામાં બાપ-બેટાની જોડી જેલના સળિયા પાછળ, PASA હેઠળ લેવાયા આકરા પગલાં!
04/05/2026

ગરબાડામાં પોલીસનો સપાટો: દારૂના ધંધામાં બાપ-બેટાની જોડી જેલના સળિયા પાછળ, PASA હેઠળ લેવાયા આકરા પગલાં!

ગોધરામાં 'જી લે ઝિંદગી' ડાન્સ શો સફળતાપૂર્વક યોજાયો.
04/05/2026

ગોધરામાં 'જી લે ઝિંદગી' ડાન્સ શો સફળતાપૂર્વક યોજાયો.

મહીસાગરમાં 'નલ સે જલ' કૌભાંડમાં ૨ કોન્ટ્રાકટરના આગોતરા જામીન નકારતી હાઇકોર્ટ
04/05/2026

મહીસાગરમાં 'નલ સે જલ' કૌભાંડમાં ૨ કોન્ટ્રાકટરના આગોતરા જામીન નકારતી હાઇકોર્ટ

વલસાડના વૃદ્ધ પાસે ‘અઘોરી બાબા' બની ઓનલાઈન રૂા.૧૯.૬૦ લાખ પડાવ્યા, મહીસાગરની પઠાણ ગેંગના ૫ની ધરપકડ
04/05/2026

વલસાડના વૃદ્ધ પાસે ‘અઘોરી બાબા' બની ઓનલાઈન રૂા.૧૯.૬૦ લાખ પડાવ્યા, મહીસાગરની પઠાણ ગેંગના ૫ની ધરપકડ

પંચમહાલ જીલ્લા સર્વ શિક્ષા અભિયાન વિભાગમાં પી.એમ.શ્રી શાળાઓમાં લાખોની ગ્રાન્ટમાં થયેલ ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ થાય તો અને...
04/05/2026

પંચમહાલ જીલ્લા સર્વ શિક્ષા અભિયાન વિભાગમાં પી.એમ.શ્રી શાળાઓમાં લાખોની ગ્રાન્ટમાં થયેલ ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ થાય તો અનેક અધિકાઓ પણ સાણસામાં આવે.

07/12/2023

ગોધરા માં ઠેર ઠેર ગંદકી ના સામ્રાજ્ય ની રજૂઆતો ને લઈ પ્રાંત અધિકારી આવ્યા એક્શનમાં

Address

Godhra
389001

Alerts

Be the first to know and let us send you an email when PMS News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to PMS News:

Shortcuts

Share