Our Godhra

Our Godhra News , Events, Food and everything else you want to know about Godhra

02/06/2026

ગઈ કાલે વરસાદમાં બંને બાજુથી ધોવાઈ જતા રસ્તો બંધ કરવામાં આવતા આનંદનગર અને પ્રગતિનગર લકુલીશ પાર્ક કનેલાવ વિસ્તાર ના નગરજનો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે..

19/05/2026

Godhra New Second railway ticket counter opens tomorrow

10/01/2026

ના લોકડાયરામાં ગોધરા ખાતે અદભૂત નજારો 🤩⭐️👏🙏

10/01/2026

પંચમહાલ જિલ્લા રાજપૂત સમાજ શતાબ્દી મહોસ્તવ અંતર્ગત આયોજીત લોકડાયરામાં દેશભક્તિ ના ગીતો થી એ ગોધરા વાસીઓ રંગાયા ⭐️👏🙏

08/01/2026

Get ready, Godhra !

Kirtidan Gadhvi is taking the stage at Newra High School,Godhra on Jan 9th, 2026
9:00 Pm Onwards

પંચમહાલ જીલ્લા ના નવ-નિયુક્ત થયેલ કલેકટર શ્રી અજય દહિયા સાહેબ ને ખુબ ખુબ શુભેચ્છા..
23/06/2025

પંચમહાલ જીલ્લા ના નવ-નિયુક્ત થયેલ કલેકટર શ્રી અજય દહિયા સાહેબ ને ખુબ ખુબ શુભેચ્છા..

પંચમહાલ જિલ્લા ના કલેકટર આશિષ કુમાર (IAS) ની બદલી ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગર ડિરેક્ટર તરીકે મુકવામાં આવ્યા...
17/06/2025

પંચમહાલ જિલ્લા ના કલેકટર આશિષ કુમાર (IAS) ની બદલી ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગર ડિરેક્ટર તરીકે મુકવામાં આવ્યા..

આ અગાઉ તેઓએ પ્રાંત અધિકારી તરીકે ગોધરા ખાતે પણ ફરજ બજાવી ચૂક્યા છે અને પંચમહાલ કલેક્ટર તરીકે ૨૦૨૩ થી આજ સુધી પંચમહાલ જિલ્લાના વિકાસ ના કાર્યો ને વેગ આપ્યો હતો....

હવે ગાંધીનગર ખાતે બદલી થતા શુભકામનાઓ...

06/02/2025

બોલિવુડ એક્ટર રાજકુમાર રાવ ગોધરામાં સ્ટેજ પર ઝૂમી ઉઠ્યા… Stars In The City : Today Evening Bollywood Super Star Rajkumar rao arrives in town Godhra

ગોધરા ના ભાઇ-બહેન કેનેડાના ટોરેન્ટોમાં ભયાનક અકસ્માતમાં 4 ભારતીયોના મોત નીપજ્યા છે, આ દુર્ઘટના માં ગોધરા ના ભાઇ-બહેન કેત...
25/10/2024

ગોધરા ના ભાઇ-બહેન કેનેડાના ટોરેન્ટોમાં ભયાનક અકસ્માતમાં 4 ભારતીયોના મોત નીપજ્યા છે, આ દુર્ઘટના માં ગોધરા ના ભાઇ-બહેન કેતા સંજયસિંહ ગોહિલ અને નીલરાજ સંજયસિંહ ગોહિલ નું મોત નીપજ્યું હતું..
ગોધરા માં રહેતા પરિવાર જનો માં શોકની લાગણી છવાઈ...

Address

Godhra
389001

Website

Alerts

Be the first to know and let us send you an email when Our Godhra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Our Godhra:

Share