Bhagati Studio

Bhagati Studio ભજન સંતવાણી
જય રૂખડ
જય ગીરનારી
જય હો સંતવાણી Bhajan santwani

25/08/2025
25/08/2025

લાઈવ પ્રોગ્રામ
સત દેવાયત
જય અલખધણી..... જય હો સંતવાણી
Dhangiri Bavji DevrajDham
Maheshgiri Bapu Devraj Dham

24/08/2025

જય અલખધણી 🚩
સત દેવાયત

શ્રદ્ધાંજલિ આપવા રાજકોટ સ્વ Shabbir Ustad  ઓમ નમો નારાયણ     આપણી ભવ્ય ભાતીગળ  વિરાસત ભજન સંતવાણી અને ડાયરાની દુનિયાના ખ...
20/08/2025

શ્રદ્ધાંજલિ આપવા રાજકોટ સ્વ Shabbir Ustad
ઓમ નમો નારાયણ

આપણી ભવ્ય ભાતીગળ વિરાસત ભજન સંતવાણી અને ડાયરાની દુનિયાના ખૂબ જાણીતા સંતપ્રેમી ભજનાનંદી તબલા વાદક "સ્વ. શબ્બીર ઉસ્તાદને મરણોત્તર સન્માન" આપવા માટે આપણા લોકલાડીલા ખ્યાતનામ અને નામાંકિત કલાકારો ગાયકો આરાધકો તેમજ કલાપ્રેમીઓ દ્વારા રાજકોટ મધ્યે ભવ્ય સંતવાણીનું આયોજન કરેલ છે,તો સૌ કલાપ્રેમીઓને પધારવા જાહેર આમંત્રણ છે....
નોંધ : વોટરપ્રૂફ મંડપની વ્યવસ્થા કરવામાં આવેલ છે
પ્રોગ્રામ સમયસર સાંજે 7 કલાકથી શરૂ કરવામાં આવશે....
સરનામું પોસ્ટરમાં આપેલ છે
આભાર 🙏

પધારો વાલા સત દેવાયત જય અલખધણી..... જય હો સંતવાણી Devrajdham Devayatpandit Dhangiri Bavji DevrajDham Maheshgiri Bapu Dev...
18/08/2025

પધારો વાલા
સત દેવાયત
જય અલખધણી..... જય હો સંતવાણી
Devrajdham Devayatpandit
Dhangiri Bavji DevrajDham
Maheshgiri Bapu Devraj Dham
Ramdas Gondaliya Official

ભજન સમ્રાટ બ્રહ્મલીન લક્ષ્મણબાપુ બારોટ ની બીજી વાર્ષિક પુણ્ય તિથી બોટાદ ખાતે યોજાયેલ ભવ્ય સંતવાણી ની ભજન આરાધકો ની યાદી ...
15/08/2025

ભજન સમ્રાટ બ્રહ્મલીન લક્ષ્મણબાપુ બારોટ ની બીજી વાર્ષિક પુણ્ય તિથી બોટાદ ખાતે
યોજાયેલ ભવ્ય સંતવાણી ની ભજન આરાધકો ની યાદી

જય હો સંતવાણી
જય રૂખડ
અજર અમર છે બાપુ નો સુર ને નામ... Laxmanbapu barot
Palubhai Gadhavi
Lalitaben Ghodadra
Deepak Barot
Laxmanbapu Barot

Jayshreedas Mataji
ShaileshMaharaj_Official

ભજન સમ્રાટ પરમ્ પૂજ્ય બ્રહ્મલીન શ્રીલક્ષ્મણ બાપા બારોટ ની બીજી પુણ્યતિથિ પર પૂજ્ય બાપુ ના ચરણો માં કોટી કોટી વંદન કરું છ...
14/08/2025

ભજન સમ્રાટ પરમ્ પૂજ્ય બ્રહ્મલીન શ્રીલક્ષ્મણ બાપા બારોટ ની બીજી પુણ્યતિથિ પર પૂજ્ય બાપુ ના ચરણો માં કોટી કોટી વંદન કરું છું આપના ચરણ કમળ માં ભાવ પૂર્વક શ્રધાંજલિ...😭
આપની ખોટ કોઈ પૂરી ન શકે બાપુ 😭
આપ અમર છો બાપા 🙏❤️📿

પુજ્ય ગુરુદેવ બ્રહ્મલીન લક્ષ્મણબાપુ બારોટ ની બીજી તિથિ નુ આયોજન રાખેલ છેLaxmanbapu barot ઓમ નમો નારાયણ
11/08/2025

પુજ્ય ગુરુદેવ બ્રહ્મલીન લક્ષ્મણબાપુ બારોટ ની બીજી તિથિ નુ આયોજન રાખેલ છે
Laxmanbapu barot
ઓમ નમો નારાયણ

પધારો બોટાદ... પધારો બોટાદ..લોક લાગણી અને બોળિયા પરિવાર ના ભાવ ને માન આપી અને આ વરસે ભજન સમ્રાટ બ્રહ્મલીન લક્ષ્મણબાપુ બા...
10/08/2025

પધારો બોટાદ... પધારો બોટાદ..
લોક લાગણી અને બોળિયા પરિવાર ના ભાવ ને માન આપી અને આ વરસે ભજન સમ્રાટ બ્રહ્મલીન લક્ષ્મણબાપુ બારોટ ની બીજી વાર્ષિક પુણ્ય તિથી નું આયોજન
બોટાદ મુકામે રાખેલ છે તો સર્વ ધર્મ પ્રેમી જનતા ને પધારવા ભાવ ભર્યું આમંત્રણ છે જેમા ગુજરાત ના નામાંકિત કલાકારો દ્વારા સ્વરાંજલિ આપવામાં આવશે તો આ કાર્યક્રમ નો લાભ લેવા જરૂર પધારો
જય નારાયણ જય ગીરનારી જય સીયારામ જય હો સંતવાણી
Laxmanbapu barot Palubhai Gadhavi Dhaval Barot

મારો પરમ સ્નેહી અતિ પ્રિય તબલા વાદક તબલા ની દુનિયામાં જેમને પુજ્ય લક્ષ્મણબાપુ સાથે વર્સો સંગત કરી અને સાથે ગુજરાતના તમામ...
01/08/2025

મારો પરમ સ્નેહી અતિ પ્રિય તબલા વાદક તબલા ની દુનિયામાં જેમને પુજ્ય લક્ષ્મણબાપુ સાથે વર્સો સંગત કરી અને સાથે ગુજરાતના તમામ કલાકારો સાથે સંગત કરી એવા ઈમાનદાર અને સ્વાભિમાની ભજન પ્રેમી શબ્બીર ઉસ્તાદે આજે આપણી વચ્ચે થી વિદાય લીધી ભગવાન શિવ એમની આત્માને શાંતિ આપે 🌹🌹🌹🌹🌹🌹🌹

25/07/2025

Address

Godhra

Alerts

Be the first to know and let us send you an email when Bhagati Studio posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Bhagati Studio:

Share