GONDAL NEWS UPDATES

GONDAL NEWS UPDATES News

27/10/2025

ધોરાજી માર્કેટિંગ યાર્ડ લાભ પાંચમે ખુલ્યું

કપાસ-મગફળીના ઓછા ભાવથી ખેડૂતોમાં નારાજગી

27/10/2025

ધોરાજીના ખેડૂતો માટે લાભ પાંચમ નું મુહૂર્ત નિરાશાજનક સાબિત થયું.

ગોંડલ સીટી પોલીસને મળી મોટી સફળતા, ત્રણ ચોરાયેલા મોટરસાયકલ સાથે એક આરોપી ઝડપાયો.
27/10/2025

ગોંડલ સીટી પોલીસને મળી મોટી સફળતા, ત્રણ ચોરાયેલા મોટરસાયકલ સાથે એક આરોપી ઝડપાયો.

27/10/2025

ગોંડલ માર્કેટિંગ યાર્ડ દિવાળી બાદ ધમધમ્યું,

જણસીની લાખો ગુણીની મબલખ આવક

27/10/2025

રાજકોટ-રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને રાજકોટ સિવીલ લવાયા
હ્રદયને લગતી તકલીફ હોવાને કારણે રાજકોટ સિવીલ હોસ્પિટલ લવાયા
સિવીલ હોસ્પિટલમાં આવેલા યુ એન મહેતા કાર્ડિયાક વિભાગમાં મેડિકલ ચેક અપ કરવામાં આવ્યું
મેડિકલ ચેકઅપ કર્યા બાદ ફરી જુનાગઢ જેલમાં લઇ જવામાં આવ્યા.
અનિરુદ્ઘસિંહને લાવવામાં આવતા હોસ્પિટલમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો.

સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ દિવાળીની આઠ દિવસની રજા બાદ ધમધમતું થયું...
27/10/2025

સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ દિવાળીની આઠ દિવસની રજા બાદ ધમધમતું થયું...

27/10/2025
27/10/2025

પ્રિય ધડુક પરિવારના સભ્યો,

આપણા “ધડુક પરિવાર સૌરાષ્ટ્ર આયોજિત સ્નેહમિલન સમારોહ” જે તારીખ 27/10/2025 ના રોજ યોજાવાનો હતો, આપણા વિસ્તારમાં સતત હાલ રાત ના વરસાદ તથા વરસાદ ની આગાહી ને કારણે હાલ માટે મોકૂફ રાખવામાં આવ્યો છે.

પરિવારના સૌ સભ્યોનો ઉત્સાહ, સહકાર અને સંકલ્પ અમૂલ્ય છે — અનુકૂળ પરિસ્થિતિ બાદ નવી તારીખની જાહેરાત વહેલી તકે કરવામાં આવશે.

તમારું સહકાર અને સમજ માટે આભાર. 🙏
— ધડુક પરિવાર સૌરાષ્ટ્ર સમિતિ

સૌરાષ્ટ્ર, ગુજરાત માં વસતા ધડુક પરિવાર આયોજીત પ્રથમ સ્નેહ મિલન સમારોહ દાસીજીવણ પાર્ટી પ્લોટ ગોંડલ ખાતે યોજાશે.
26/10/2025

સૌરાષ્ટ્ર, ગુજરાત માં વસતા ધડુક પરિવાર આયોજીત પ્રથમ સ્નેહ મિલન સમારોહ દાસીજીવણ પાર્ટી પ્લોટ ગોંડલ ખાતે યોજાશે.

26/10/2025

આવતીકાલે, તા. 27 ઓક્ટોબરના રોજ, ગોંડલના દાસીજીવણ પાર્ટી પ્લોટ ખાતે સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં વસતા ધડુક પરિવારનો પ્રથમ ભવ્ય સ્નેહ મિલન સમારોહ યોજાવા જઈ રહ્યો છે. આ ઐતિહાસિક મિલનનો મુખ્ય ઉદ્દેશ્ય સંગઠન, સમાજ સેવા અને રાષ્ટ્ર નિર્માણ છે.

ગોંડલ-જેતપુર રોડ પર આવેલ દાસીજીવણ પાર્ટી પ્લોટ આવતીકાલે ધડુક પરિવારના સંગઠનનો સાક્ષી બનશે. આ કાર્યક્રમમાં એક અનોખી પહેલ જોવા મળશે. સૌરાષ્ટ્રમાં કદાચ પ્રથમ વખત, પરિવારના સભ્યો દ્વારા એકત્રિત કરાયેલા રક્ત વડે પૂર્વ પોરબંદર સાંસદ રમેશભાઇ ધડુક અને ULD કન્યા છાત્રાલયના પ્રમુખ વિઠ્ઠલભાઈ ધડુકની રક્તતુલા કરવામાં આવશે, જે પરિવાર દ્વારા ઋણ સ્વીકારનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે.

25/10/2025

રાજકોટના ચર્ચાસ્પદ જમીન કેસમાં સુપ્રીમના આદેશ બાદ બલી ડાંગર અને તેના સાગરીતોનું સરેન્ડર

Address

Gondal
Gondal
360311

Telephone

+916352062269

Website

Alerts

Be the first to know and let us send you an email when GONDAL NEWS UPDATES posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to GONDAL NEWS UPDATES:

Share