Dasi Jivan Saheb

Dasi Jivan Saheb ભીમ ભેટ્યા ને મારી ભ્રમણા ભાંગી,
હરદમ હાલ હજૂર રે
દાસી જીવણ સત ભીમના ચરણાં,
પિતા થઈ ચકચૂર પ્યાલો…..

સંત ભીમસાહેબ ના નાદ શિષ્ય દાસી જીવણ સાહેબ.
પ્રગટ્ય:- સાં. ૨૨/૦૭/૧૮૦૬
માતા પિતા :- સામબાઇ માં , જગા બાપા
અટક :- દાફડા
જ્ઞાતિકુળ :- મેઘવાળ
સ્વધામ:- સાં.૧૮૮૧ આસો વદ ૩૦
ગામ:- ઘોઘાવદર (ગુજરાત સૌરાષ્ટ્ર)

02/07/2026

પ્રેમને વશ થયા.

24/06/2026

ધર્મ વધે તો મન વધે!

#ગુજરાતીવિચાર #સંતવાણી

09/06/2026

વચન

06/06/2026

છલાંગ ચૂકે નહિ વાંદરો 🐒
સરોવર ચૂકે નહિ હંસ 🦢
વચન ચૂકે જો માનવી 🚶‍♂️
ત્રણેયનો જાય વંશ!

જીવનમાં શબ્દનું મૂલ્ય જ સૌથી મોટું છે.

✨ AI દ્વારા નિર્મિત આધ્યાત્મિક વિડિયો

#સંતવાણી #ગુજરાતીવિચાર #આધ્યાત્મિકતા

05/06/2026

🌿 ગુરુ શિષ્ય પરંપરા - સત્સંગનો અમૂલ્ય સંદેશ 🌿

ગુરુ જીવનનો દીવો છે અને શિષ્ય તે પ્રકાશનો માર્ગી છે.

આ આધ્યાત્મિક વિડિયોમાં ગુરુ અને શિષ્ય વચ્ચેના પવિત્ર સંબંધને AI દૃશ્યો દ્વારા રજૂ કરવામાં આવ્યો છે.

⚠️ આ વિડિયોના દૃશ્યો AI દ્વારા નિર્મિત છે.
ઉદ્દેશ માત્ર આધ્યાત્મિક અને શૈક્ષણિક છે.

🙏 આપને વિડિયો ગમે તો શેર અને કોમેન્ટ જરૂર કરશો.


#ગુરુશિષ્યપરંપરા #સંતવાણી #ગુજરાતીસંતવાણી

29/04/2026

ધૂણવાનું પાખંડ છોડીને સત્યના માર્ગે ચાલો ✨

આ વિડિયો AI દ્વારા બનાવેલ છે અને સંત મેરામ સાહેબના ઉપદેશ પરથી પ્રેરિત છે.
માત્ર આધ્યાત્મિક સમજ માટે રજૂ કરવામાં આવ્યો છે.

👉 તમારું શું માનવું છે?

📌 આવી AI આધ્યાત્મિક વિડિઓ માટે Follow કરો



28/04/2026

સંત દાસ અર્જણનો એક ઊંડો સંદેશ:

👉 “નજરે મોતી આયા…”

સાચું જ્ઞાન પુસ્તકોમાં નહીં,
પણ અંદરના અનુભવમાં મળે છે।

👉 આ વિડિયો માં મેં તેમની વાણીનો ભાવાર્થ મારી પોતાની રીતે સમજાવ્યો છે।

⚠️ નોંધ:
આ વિડિયો માં visuals AI દ્વારા બનાવવામાં આવ્યા છે,
પરંતુ અવાજ અને પ્રસ્તુતિ મારી પોતાની છે।

👇 તમારો વિચાર જરૂર લખો
Hasmukh Babaria Dasi Jivan Saheb

27/04/2026
27/04/2026

નામ અને રૂપ — બધું બદલાય છે…
પણ સત્ય એક જ છે ✨

કબીર સાહેબની આ સાખી આપણને અંદરના સત્ય તરફ લઈ જાય છે.

👉 તમે શું માનો છો — સાચું શું છે?

📌 આવી આધ્યાત્મિક AI વિડિઓ માટે પેજ Follow કરો

Hasmukh Babaria

27/04/2026

આદમકો ખુદા મત કહો…”

આ વાણી આપણને એક મોટું સત્ય સમજાવે છે —
માણસ ભગવાન નથી,
પણ ભગવાનનો પ્રકાશ તેની અંદર જ વસે છે.

👉 આપણે બહાર શોધીએ છીએ,
પણ સત્ય તો અંદર જ છે.
તમારા વિચારો જણાવશો. 🙏

Address

Ghoghavadar
Gondal
360311

Alerts

Be the first to know and let us send you an email when Dasi Jivan Saheb posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share