06/09/2026
🙏 Gondal Yard Bhav Update પેજમાં આપનું સ્વાગત છે તારીખ 7/9 ને સોમવાર ના રોજ તમામ જનસી ની આવક સવારના 8 વાગ્યા થી રાબેતા મુજબ 24 કલાક ચાલુ રહેશે તેની દરેક ખાસ નોંધ લેવા.
અહીં રોજ ગોંડલ યાર્ડના તાજા ભાવ મુકવામાં આવશે.
ખેડૂત ભાઈઓ માટે ખાસ બનાવેલ પેજ 🌾
👉 પેજ Follow કરી લો
#ગોંડલયાર્ડ