Viku&kuku

Viku&kuku �hi friends welcome to my page
pasand ayeto page like jarur karna��

તું મારી Powerbank છે, જ્યારે પણ Low Feel કરું ત્યારે,તારી Smile🙂 મને ચાર્જ કરી દે છે..!!
10/10/2026

તું મારી Powerbank છે, જ્યારે પણ Low Feel કરું ત્યારે,
તારી Smile🙂 મને ચાર્જ કરી દે છે..!!

આખા દિવસનું ટેન્શન એક તરફ, અને તારી સાથેબે મિનિટ વાત કર્યાની ખુશી એક તરફ..!🤗♥️🥰
09/10/2026

આખા દિવસનું ટેન્શન એક તરફ, અને તારી સાથે
બે મિનિટ વાત કર્યાની ખુશી એક તરફ..!🤗♥️🥰

06/10/2026

નાની ઉંમરમાં કર્યો કમાલ🪈| ગોલુ કુમાર|singer ❤️

ઘડીક ભર શ્વાસ રોકીને જોજે… ના રહેવાય તો સમજી જજે,મને કેટલી જરૂર છે તારી..!!♥️😍🤗
05/10/2026

ઘડીક ભર શ્વાસ રોકીને જોજે… ના રહેવાય તો સમજી જજે,
મને કેટલી જરૂર છે તારી..!!♥️😍🤗

જો સામેવાળી વ્યક્તિ સમજી શકતી હોય ને, કે તમે તેને Time કેમ નથી આપી શકતા,તો વિશ્વાસ માનજો..સાહેબ…!તમને તેના જેવી વ્યક્તિ ...
04/10/2026

જો સામેવાળી વ્યક્તિ સમજી શકતી હોય ને, કે તમે તેને Time કેમ નથી આપી શકતા,
તો વિશ્વાસ માનજો..સાહેબ…!
તમને તેના જેવી વ્યક્તિ ક્યારેય નહીં મળે..!!🥰🫂♥️

04/10/2026

મસ્તીખોર ગોલુ🤣📈

તું જો ગળે લગાવીને પૂછી લે હાલાત મારા, તો આ હજાર દર્દો માથીએક પળ માં રાહત મળી જાય..!!♥️🫂😍
03/10/2026

તું જો ગળે લગાવીને પૂછી લે હાલાત મારા, તો આ હજાર દર્દો માથી
એક પળ માં રાહત મળી જાય..!!♥️🫂😍

દવા લીધી, જમી લીધું, કેમ મૂડ સારો નથી…જો કોઇ આવું પૂછતું હોય તો સમજજો કે આ બધા પ્રશ્ર્નોI LOVE YOU કરતાં પણ વિશેષ છે..!!...
01/10/2026

દવા લીધી, જમી લીધું, કેમ મૂડ સારો નથી…
જો કોઇ આવું પૂછતું હોય તો સમજજો કે આ બધા પ્રશ્ર્નો
I LOVE YOU કરતાં પણ વિશેષ છે..!!✨💞

દુનિયાને દેખાડીને શું કરવું, આતો એક અહેસાસ છે,“હું તને ચાહું છું”એ ફક્ત તને જ ખબર હોવી જોઈએ..!!🥰🫶🏻♥️
29/09/2026

દુનિયાને દેખાડીને શું કરવું, આતો એક અહેસાસ છે,
“હું તને ચાહું છું”
એ ફક્ત તને જ ખબર હોવી જોઈએ..!!🥰🫶🏻♥️

મને નથી ખબર કે નસીબ કોને કહેવાય.. પણ,તારું મારા જીવનમાં હોવું જ મેં નસીબ માની લીધું..!! 💖🥰♥️🫶🏻
29/09/2026

મને નથી ખબર કે નસીબ કોને કહેવાય.. પણ,
તારું મારા જીવનમાં હોવું જ મેં નસીબ માની લીધું..!! 💖🥰♥️🫶🏻

Address

Gulmarg
Gulmarg
193403

Website

Alerts

Be the first to know and let us send you an email when Viku&kuku posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share