21/08/2025
હાલોલ ના વડીલ આજે મહિપતસિંહ બાપુ ના વૃધ્ધાશ્રમ ધરતી નો છેડો પોચ્યા. Mahipatsinh chauhan જે કામ કરી રહ્યા છે એ સમાજ માટે એક મોટું ઉદાહરણ છે
આજ ના યુવાન અને સમાજ માટે પ્રેરણા રૂપ છે આપડે બધા પણ તન મન અને ધન થી સહકાર આપ્યે.. કોઈ જરૂર મંદ ને તઈ સુધી પોચાડવો એક પણ એક મોટી સેવા છે