
30/06/2025
ભગવાન શ્રી વિશ્વકર્મા દાદા ના આશીર્વાદ થી સમગ્ર ભારત માં સ્થાપિત શ્રી વિશ્વકર્મા વંશી સેના ( ભારત ) માં અમારા તંત્રી ધર્મેશ વિનુભાઇ પંચાલને શ્રી વિશ્વકર્મા વંશી સેના માં મીડિયા પ્રભારી ( ગુજરાત રાજ્ય ) ના હોદ્દે નિયુક્તિ બદલ ખૂબ ખૂબ અભિનંદન 🎉👏💐🌹