Enjoy Game Zone

Enjoy Game Zone ભારત માતા કી જય

મારી ઉપર હુમલો કરનાર વ્યક્તિ વિરુદ્ધ હું ફરિયાદ કરવા માંગતો નથી. હું આ કૃત્ય કરનારને સહજતાથી માફ કરું છું.  ભગવાન એ વ્યક...
05/12/2025

મારી ઉપર હુમલો કરનાર વ્યક્તિ વિરુદ્ધ હું ફરિયાદ કરવા માંગતો નથી. હું આ કૃત્ય કરનારને સહજતાથી માફ કરું છું. ભગવાન એ વ્યક્તિને અને તેના પરિવારને સુખી રાખે એવી પ્રાર્થનાઓ કરું છું :- ગોપાલ ઈટાલિયા

📍મોરવા હડફ- પંચમહાલપંચમહાલ જિલ્લાની મોરવા હડફ વિધાનસભામાં AAP ધારાસભ્ય Mla Chaitar Vasava ની વિશેષ ઉપસ્થિતિમાં વિશાળ જનસ...
05/12/2025

📍મોરવા હડફ- પંચમહાલ

પંચમહાલ જિલ્લાની મોરવા હડફ વિધાનસભામાં AAP ધારાસભ્ય Mla Chaitar Vasava ની વિશેષ ઉપસ્થિતિમાં વિશાળ જનસભા યોજાઈ જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો ઉમટી પડ્યા અને આગામી ચૂંટણીમાં ભાજપને હરાવવાનો સંકલ્પ લીધો.

આ સભામાં યુથવિંગ પ્રમુખ BrijRaj Solanki, યુવા નેતા યુવરાજસિંહ જાડેજા, નરેશભાઈ બારીયા, બાબુભાઈ ડામોર રાકેશભાઈ બારીયા સહિત સ્થાનિક હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.

#ગુજરાત_જોડો

12/05/2023

સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે,અને નિષ્ફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે..
21/10/2021

સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે,
અને નિષ્ફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે..

શરદપૂર્ણિમા ની સૌ મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ..
20/10/2021

શરદપૂર્ણિમા ની સૌ મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ..

ખેડા જિલ્લામા આવેલ કપડવંજ તાલુકા ના વણજારીયા ગામના ઇન્ડિયન આર્મીના જવાન હરિસિંહજી પરમાર આજે જમ્મુ કાશ્મીર મા આતંકવાદી સા...
16/10/2021

ખેડા જિલ્લામા આવેલ કપડવંજ તાલુકા ના વણજારીયા ગામના ઇન્ડિયન આર્મીના જવાન હરિસિંહજી પરમાર આજે જમ્મુ કાશ્મીર મા આતંકવાદી સાથે ની અથડામણ માં શહીદ થયાના દુઃખદ સમાચાર મળ્યા..😓😢

દેશની એકતા અને અખંડિતતા માટે પોતાના પ્રાણની આહુતિરૂપી સર્વોચ્ચ બલિદાન આપનાર શહીદવીર સદાય અમર રહેશે...🙏🙏

પરમકૃપાળુ પરમાત્મા હરિસિંહજીની આત્માને શાંતિ અર્પે અને એમના પરિવારને આઘાત સહન કરવાની શક્તિ આપે એજ પ્રાર્થના..💐🙏

ગૌસ્વામી શ્રીકિશોરચંદ્રજી મહારાજના અવસાનથી દુઃખની લાગણી અનુભવું છું. પરમ કૃપાળુ શ્રીનાથજી બાવા તેમના દિવ્ય આત્માને શાંતિ...
16/10/2021

ગૌસ્વામી શ્રીકિશોરચંદ્રજી મહારાજ
ના અવસાનથી દુઃખની લાગણી અનુભવું છું. પરમ કૃપાળુ શ્રીનાથજી બાવા તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે...

સહાય...મિત્રો પવીત્રા પીયૂષભાઈ ડોબરીયા માત્ર 10 મહિના ની બાળકી છે, સામાન્ય મધ્યમવર્ગ માં જન્મેલી બાળકી ને બચાવવા માટે લી...
13/10/2021

સહાય...

મિત્રો પવીત્રા પીયૂષભાઈ ડોબરીયા માત્ર 10 મહિના ની બાળકી છે, સામાન્ય મધ્યમવર્ગ માં જન્મેલી બાળકી ને બચાવવા માટે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડે એમ છે,

હોસ્પિટલ દ્વારા આ ઓપરેશન નો ખર્ચો 16 લાખ જેટલો કહેવામાં આવે છે ઓપરેશન પછી નો ખર્ચો ગણીને ફૂલ મળીને 20 લાખ જેવો થશે

પવીત્રા નો પરિવાર આટલો મોટો ખર્ચો ઉપાડવા સક્ષમ નથી, તો આ બાળકી ને બચાવવાની જવાબદારી છે....

ગુજરાતે આ પહેલા પણ આવા કેટલાય કેસો માં કરોડો રૂપિયા નું દાન આપી જિંદગીઓ બચાવી છે, આથી આ સામાન્ય પરિવાર ને પણ આપણી પાસે આશા છે, અને આપણે આ બાળકી ને બચાવીશું,

Account number:- 270016410004995
IFSC:- BkID0002700
Bank of India
Google pay:- 80000 96209
Paytm. :-80000 96209

Piyush kisorbhai dobariya

યથાશક્તિ પ્રમાણે જે સહાય કરી શકો એ કરવા વિનંતી,
H-1 501 મધુરમ સોસાયટી, મેઘ મલ્હાર ની સામે, સરથાણા જકાતનાકા, સુરત,
રૂબરૂ જઈને પણ મુલાકાત લઈ શકો છો,

મિત્રો વધુ માં વધુ પોસ્ટ શેર કરજો...

ગુજરાતનાં નાગરિકોનાં પ્રાણપ્રશ્નોને ખુબ જ બુલંદ અવાજથી રજુ કરતા, સ્થાનિક અને રાજ્યની પરિસ્થિતિઓ પર પોતાની બેબાક વિચાર રજ...
10/10/2021

ગુજરાતનાં નાગરિકોનાં પ્રાણપ્રશ્નોને ખુબ જ બુલંદ અવાજથી રજુ કરતા, સ્થાનિક અને રાજ્યની પરિસ્થિતિઓ પર પોતાની બેબાક વિચાર રજૂ કરતા યુવાનેતા મયુર જોશીની દિવંગત આત્માને શાંતિ અર્પે એજ પ્રભુને પ્રાર્થના..

જય કષ્ટભંજન દેવ❣️🚩નવરાત્રી ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ....🙏🙏
09/10/2021

જય કષ્ટભંજન દેવ❣️🚩
નવરાત્રી ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ....🙏🙏

Address

Halvad

Website

Alerts

Be the first to know and let us send you an email when Enjoy Game Zone posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share