09/09/2025
હળવદના રાણેકપર રોડ ઉપર ની પરિસ્થિતિ
કોન્ટ્રાક્ટરની અને તંત્રની બેદરકારના લીધે બાઇક ચાલક પાણીમાં ખાબક્યો પરંતુ તંત્ર અને કોન્ટ્રાક્ટર દ્વારા હજુ પણ આળસંખ્યા કરવામાં આવતી નથી... જુઓ સામાન્ય માણસની કેવી છે પરિસ્થિતિ...