આપણું હિમતનગર

આપણું હિમતનગર ✨આપણું હિમતનગર ✨
📍 સમાચાર | સંસ્કૃતિ | લાઇફસ્ટાઇલ
🎉 ફૂડ • ઇવેન્ટ્સ • પિપલ • હેરિટેજ
💙 હિમતનગરને દુનિયા સુધી પહોંચાડીએ છીએ
😍Follow our page
(1)

આપનું હિંમતનગર ' ગ્રુપમાં આપ સહુ નું સ્વાગત છે.
સદભાવના અને સમભાવની લાગણી જળવાઈ રહે એવા તમામ લેખો લખનાર ને અમો પૂરો આદર અને સન્માન આપીશું.
બધા કરતાં જુદું જ અને આદર્શ ગ્રુપ બની રહે તે માટે સહુને સક્રિય થવા વિનંતી છે.
ભાજપી, કોંગ્રેસી કે કોઈપણ રાજકીય વિચારધારા વાળા
હિંદુ,મુસ્લિમ ,શીખ,ઈસાઈ',બાલ,યુવાન,વૃદ્ધ,પુરુષ,સ્ત્રી,
તમામને આ જાત પાત ના ભેદ સીવાય આ પેજ ના સભ્ય થવા નિમંત્રણ છે.
આપણે કોઈની ટીકા ટી

પ્પણી નહિ કરીએ. કોઈને માટે ઘસાતું નહિ લખી એ
માત્ર આપણા માની 'સારપ' વહેચવા ભેગા થઇ એ .
અનેકતા માં એકતા નું સુત્ર સાચું કરી બતાવી એ

05/10/2025

આજ રોજ હુડામાં સમાવિષ્ટ ૧૧ ગામ દ્વારા હુડા રદ કરોની માંગ સાથે બેરના ગામે હુડાનું બેસણું યોજવામાં આવ્યું

બહુ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

05/10/2025

શું તમે દવા લીધા વગર તમારું વજન ઓછું કરવા માંગો છો.?
તો સોમાની હોસ્પિટલ માં આવી રહ્યા છે અમદાવાદ ગુજરાત ના સૌથી બેસ્ટ ડાયટિશિયન નેહા પટેલ
જે વેઈટ લોસ અને ફેટ લોસ્સ ના એક્સપર્ટ છે,
જો તમને ગેસ્ટ્રીક પ્રોબ્લેમ ,પીસીઓડી,કોલેસ્ટ્રોલ
ડાયાબિટીસ ,થાઇરોઇડ ,હોર્મોન ઇમબેલેન્સ ,એસિડિટી જેવા રોગો છે તો તમને દવા આપ્યા વગર નિદાન કરી આપશે .

જો તમને અથવા તમારા પરિવાર માં જો કોઈને આવી સમસ્યા હોય તો અપોઈન્ટમેન્ટ બુક કરાવીને ચોક્કસ થી મુલાકાત લેજો

જે આવી રહ્યા છે તા ૦૭/૧૦/૨૦૨૫ ને મંગળવારે પ્લુટો હોસ્પિટલ હિંમતનગર ખાતે
૯૭૨૪૦૪૦૩૫૭

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર આઈ.ટી.આઈ ખાતે નાયબ પોલીસ અધિક્ષકશ્રીના અધ્યક્ષસ્થાને ચતૃર્થ કૌશલ દીક્ષાંત સમારોહ યોજાયો હતો...
04/10/2025

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર આઈ.ટી.આઈ ખાતે નાયબ પોલીસ અધિક્ષકશ્રીના અધ્યક્ષસ્થાને ચતૃર્થ કૌશલ દીક્ષાંત સમારોહ યોજાયો હતો.

હિંમતનગર આઈ.ટી.આઈ ખાતે ચતૃર્થ કૌશલ દીક્ષાંત સમારોહ યોજાયો

***

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર આઈ.ટી.આઈ ખાતે નાયબ પોલીસ અધિક્ષકશ્રીના અધ્યક્ષસ્થાને ચતૃર્થ કૌશલ દીક્ષાંત સમારોહ યોજાયો હતો. ચતૃર્થ કૌશલ દીક્ષાંત સમારોહમાં કુલ ૧૭ ટ્રેડના ૫૨૦ તાલીમાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. તેમજ તમામ ટ્રેડમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય આવનાર તાલીમાર્થીઓને મેડલ અને સર્ટીફીકેટ એનાયત કરાયા હતા.

આ સમારોહમાં નાયબ પોલીસ અધિક્ષકશ્રી એ. કે. પટેલ દ્વારા તાલીમાર્થીઓ કેળવણી પર ભાર મૂકી નશામુક્ત રહેવા તેમજ વર્તમાન સમયમાં થતા સાયબર ક્રાઈમ અંગે વાત કરી હતી. આ સાથે તાલીમાર્થીઓના ઉજવળ કારકિર્દી અંગે શુભેચ્છાઓ પાઠવી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં સંસ્થાના આચાર્ય સુશ્રી જે.એન. પુરોહિત તથા આચાર્યશ્રી બી.એમ. પટેલ દ્વારા તાલીમાર્થીઓને પ્રેરણાદાયક અને જીવન ઉપયોગી માર્ગદર્શન આપી આગળ વધવા પ્રેરણા આપી હતી.

આ સમારોહમાં હાંસલપુર ગામના સરપંચશ્રી અનિતાબેન પ્રજાપતિ,રોજગાર અધિકારીશ્રી એચ. એચ.ગઢવી,તલાટીશ્રી મીનલબેન તેમજ વિવિધ મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

04/10/2025

In times of only comedy, here comes Gujarati cinema’s biggest love story ❤️ - Official Teaser.

In Cinemas 31st October.

Presents
A production in association with zeel production .zeel._18 and masoom films
Presents: Misri

Writer & Director:
Producer:

Co-produced by: & .k.music

Supervising Producer :
Creative Producer :

Starring- .prajapatii .trivedi
And

ankittrive 0


nationwide release

DI :
Visual promotions:
Digital Marketing:


04/10/2025

દિવાળીની શોપિંગ માટે તદ્દન નવાજ કલેક્શન સાથે વામેગો લાઇફસ્ટાઇલ લઈને આવી ગયું છે જોરદાર એક્ઝિબિશન તો મુલાકાત લેવાનું ભૂલતા નહીં

તા ૮/૯ ઓક્ટોબર ૨૦૨૫

એડ્રેસ દિગંબર જૈન વાડી હોલ
ખેડતસિયા રોડ,હિંમતનગર

03/10/2025

Who said restyling your wardrobe needs to empty your pockets? Because with , you can stock up your collection without spending a fortune.

Here, you can avail offers like Buy 2 Take 5, Buy 5 Take 12.

Visit your nearest No Next store now.

📍 SHOP NO. 6, GROUND FLOOR, NEAR HOTEL SAGUN, SALAL HIGHWAY, HIMATNAGAR.
📞 +91 97371 95380

02/10/2025

રાવણ પર રામનો વિજય
અધર્મ પર ધર્મનો વિજય
અસત્ય પર સત્યનો વિજય
અન્યાય પર ન્યાયનો વિજય
પાપ પર પુણ્યનો વિજય
અજ્ઞાન પર જ્ઞાનનો વિજય
પ્રતિક સમાન વિજ્યાદશમી પર્વની શુભકામના
Happy Dussehra 2025

02/10/2025
01/10/2025

I ❤️ Himatnagar

Address

Himatnagar
Himatnagar
383001

Website

Alerts

Be the first to know and let us send you an email when આપણું હિમતનગર posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category