Lalpur halar

Lalpur halar news

04/05/2025

તમારા બાળકો લાલપુરની કે તાલુકાની
કોઈ પણ શાળા, હાઈસ્કૂલમાં ભણતા હોય તેમનો પરીક્ષા ૨૦૨૫ ના પરિણામ માં
પ્રથમ,બીજો કે ત્રીજો નંબર આવેલા હોય તો અમને નીચેની વિગત વોટ્સએપ પર મોકલી શકો છો
નોંધ - આ માત્ર ધોરણ ૪ થી ૧૨ સુધી જ મર્યાદિત છે
૧ શાળાનું નામ
૨ બાળકનું નામ
૩ બાકળનો ફોટો- ૧ જે તમને સારો લાગતો હોય તે કોઈ પણ
૩ પિતાનું આખું નામ, માતાનું ખાલી નામ
૪ ક્યાં ધોરણમાં, કેટલામો નંબર આવ્યો
૫ અધુરી વિગત તુરંત ડીલીટ કરી નાખવામાં આવશે,એ વિષે કોઈ ચર્ચા કે કારણ માટે મેસેજ કે જાણ કરવામાં આવશે નહીં
વોટ્સએપ નંબર - 9879403264
લોકલાગણીને ધ્યાનમાં લઈને આ કરવું જરૂરી છે એમ અમને લાગ્યું, આ બાબતે અમને ઘણાં મેસેજ અને ફોન આવ્યા તો જરૂર ગયા વર્ષની જેમ આપીશું

લાલપુર દુઃખદ અવસાન
02/05/2025

લાલપુર
દુઃખદ અવસાન

યજ્ઞોપવીત બ્રાહ્મણના સંસ્કાર વેદમાતા ગાયત્રીના શરણે, પરંપરા મુજબ કાશી પ્રયાણ અને વેદાભ્યાસ બ્રાહ્મણનો સૌથી મોટો માંગલિક ...
02/05/2025

યજ્ઞોપવીત
બ્રાહ્મણના સંસ્કાર
વેદમાતા ગાયત્રીના શરણે, પરંપરા મુજબ
કાશી પ્રયાણ અને વેદાભ્યાસ
બ્રાહ્મણનો સૌથી મોટો માંગલિક પ્રસંગ એટલે બટુકને યજ્ઞોપવિત ધારણમ્

02/05/2025

૨/૫/'૨૫
આજની તારીખે
ચતુર્થ પુણ્ય તિથિ...... સમયનું વહેણ તો
ચાલ્યા જ કરે છે
જે વહે છે તે સંભળાય પણ છે
હું તો બીજું શું કરી શકું ?
એના આત્માની શાંતિ માટે ભગવાન નું નામ લઉં, ગાય, કુતરા, પશુ, પંખીઓ ને ચારો આપું , શ્રધ્ધાજંલિ આપું, કુદરતના નિયમો માં વિશ્વાસ રાખું........ બીજું શું કરી શકું ?
બસ, યાદ કરું છુ ❤️ સે

લાલપુર ભોળેશ્વર મહાદેવના મંદિર થી મુરિલા અને ગજણા ને જોડતો માર્ગનું ખાત મુહર્ત ધારાસભ્ય શ્રી હેમંતભાઈ ખવા, APMC લાલપુર ન...
01/05/2025

લાલપુર
ભોળેશ્વર મહાદેવના મંદિર થી મુરિલા અને ગજણા ને જોડતો માર્ગનું ખાત મુહર્ત ધારાસભ્ય શ્રી હેમંતભાઈ ખવા, APMC લાલપુર ના સભ્ય શ્રી,જીલ્લા પંચાયત સદસ્ય ખીમજીભાઇ ધોળકિયા,તાલુકા પંચાયત ના સભ્ય,તેમજ ગ્રામ જનો ઉપસ્થિત રહેલ.

Lalpurસૂર્યાસ્ત થયા પછી આછેરો અંધકાર છવાઈ અને વિજ લાઈટીંગ શરૂ થાય એ સમયની તસવીર ઢાંઢર નદી, સામે કાંઠે,હાઈ-વે
01/05/2025

Lalpur
સૂર્યાસ્ત થયા પછી આછેરો અંધકાર છવાઈ અને વિજ લાઈટીંગ શરૂ થાય એ સમયની તસવીર
ઢાંઢર નદી, સામે કાંઠે,હાઈ-વે

૧૯૭૭ માં દિગ્દર્શક સત્યજીત રે ની એક ફિલ્મ આવેલી જેનું નામ હતું "शतरंज के खिलाड़ी " જેમાં અમજદ ખાન, શબાના આઝમી, સંજીવકુમા...
01/05/2025

૧૯૭૭ માં દિગ્દર્શક સત્યજીત રે ની એક ફિલ્મ આવેલી જેનું નામ હતું
"शतरंज के खिलाड़ी " જેમાં અમજદ ખાન, શબાના આઝમી, સંજીવકુમાર,સૈયદ જાફરી મુખ્ય કલાકારો હતાં
આ ફિલ્મ બુદ્ધિ જીવીઓ માટે હતી ફિલ્મનો એ સમયે દર્શક વર્ગ ખૂબ ઓછો હતો, અંગ્રેજોના વખતે કેવી ચાલબાજી ખેલાતી તે દર્શાવવાનો મૂળભૂત હેતુ હતો
અલબત્ત આ ફિલ્મ નિષ્ફળ ગઈ
જો કે મને ખૂબ ગમી હતી

લાલપુર વીર સાવરકર હાઈસ્કૂલ ધોરણ ૯ માં પ્રવેશ અંગે શાળાના આચાર્ય શ્રીની યાદી
01/05/2025

લાલપુર
વીર સાવરકર હાઈસ્કૂલ
ધોરણ ૯ માં પ્રવેશ અંગે શાળાના આચાર્ય શ્રીની યાદી

લાલપુર L.L.M. Mehta કન્યા વિદ્યાલય ધોરણ ૯ માં પ્રવેશ અંગે શાળાના આચાર્યા બહેનશ્રી યાદી
01/05/2025

લાલપુર
L.L.M. Mehta કન્યા વિદ્યાલય
ધોરણ ૯ માં પ્રવેશ અંગે શાળાના
આચાર્યા બહેનશ્રી યાદી

Address

Parekh Bag
Himatnagar

Website

Alerts

Be the first to know and let us send you an email when Lalpur halar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share