Positive vaat

Positive vaat Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Positive vaat, Digital creator, Isanpur.

સમાજમાં બીજા કરતાં અલગ લોકોની વાત અમે બતાવીશું.. શૂન્યમાંથી સર્જન કરતા લોકોની કહાની તમારે સમક્ષ લાવીશું.. ગામડામાં રહેતા છેવડાના માણસોની વ્યથા કથા અને જીવનશૈલી તમારે સમક્ષ રાખીશું.. નાના માણસોની મોટી વાત અને મોટા માણસોની ઝીણી ઝીણી વાતો સમાજ સામે રાખીશું.

07/12/2025

મહેશભાઈને મળ્યું પૂરતું ફંડ,રાજુલામાં રૉબર્ટનું ઉત્પાદન llદેશમાં કોઈનો ચિરાગ હવે બોરમાં પડી નહીં મરે

07/12/2025

આ ખેડૂતથી મોટો કોઈ પક્ષી પ્રેમી નહીં હોય ll દરરોજ 8 મણ બાજરી નાખે છે ll ના સ્વાર્થ ના કોઈ સંબંધ ll https://youtu.be/l1I2RBbtHfE?si=M6kpyL8KNF0LAKHC

07/12/2025

ઓછા પાણીમાં વધારે આવક ll જંગલી પાક અને ઓછો ખર્ચ ll આ ખેતી કરશો તો બીજી બધી ભૂલી જશો ll

07/12/2025

આ વીમા યોજના કરાવી લેજો, 10 લાખ સુધીનો લાભ થશે, વાર્ષિક 399 ભરવાના માત્ર જીવન સામે રક્ષણ મળશે ll
https://youtu.be/3EmeUzBT13g?si=i3H-UUPt8nUCDEEb

07/12/2025

આ ખેડૂતે લાખોની જિંદગી બદલી નાખી ll અનેક નવી શોધ ખેડૂત માટે ઉપયોગી ll સાદા ખેડૂતનો વિજ્ઞાનિક દિમાગ
https://youtu.be/wxvY0sqZFJ8?si=uh7hDD0oRNWc0WDf




#ગુજરાતનીસફળ
#આખેડૂતેલાખોની
#જિંદગીબદલીનાખી
#અનેકનવીશોધ

30/11/2025

ના દવા,ના ખાતર અને ના નિંદામણ,હું કહું તેમ ખેતી કરો વર્ષે લાખો રૂપિયાની કમાણી કરશો llસફળ ખેડૂતની વાત
https://youtu.be/uNG103IP0KU?si=hiC9FQLH15uT0mBD

30/11/2025

જિંદગીમાં આટલું ધ્યાન રાખજો ક્યારેય વારસાગત બીમારી નહીં થાય ll ભાવીને સુખી કરવા માટે આટલુ કરજો llhttps://youtu.be/7BZEm54uGt8?si=miFW3AsK6WMSoW6D

30/11/2025

હું એક દિવસના 50 હજાર પણ કમાઉ છું ll દુનિયાના 15 દેશની ખેતી હું જાણું છું અને મેં કરી પણ છે ll
https://youtu.be/FSrCF-Nbdec?si=Ff80zN8EKW_9I1Zt

24/11/2025

જિંદગીમાં આટલું ધ્યાન રાખજો ક્યારેય વારસાગત બીમારી નહીં થાય ll ભાવીને સુખી કરવા માટે આટલુ કરજો ll

https://youtu.be/x8XN9arAVvo
07/11/2025

https://youtu.be/x8XN9arAVvo

મારાથી ખેડૂતોનું દુઃખ ન જોવાયુ ll હું પૈસે ટકે સુખી છું એટલે મેં ખેડૂતોને મદદ કરી ll

29/10/2025

હે ...કુદરત બસ કર હવે...હે ..ભગવાન ..
મારી આખા વર્ષની
મહેનત પાણી માં ગઈ...

https://youtu.be/dJnRh71FBuA?si=z-4mbiB_aUIv4H3I
24/10/2025

https://youtu.be/dJnRh71FBuA?si=z-4mbiB_aUIv4H3I

અમારું કોઈ આંદોલન નથી ll નથી કોઈ માંગણી ll અમારી જમીનના અમે માલિક ll અમે ન વાવીએ તો તમે ખાવ શું ?મોબાઈલ-7046605892

Address

Isanpur

Alerts

Be the first to know and let us send you an email when Positive vaat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share