18/08/2026
અમદાવાદમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યાના આરોપમાં ભુવા ચંદ્રકાંત ઉર્ફે ચંદ્રેશ કાંતિભાઈ પંચાલની પોલીસે ધરપકડ કરી છે.
પોલીસ તપાસ મુજબ, સગીરા વારંવાર બીમાર પડતી હોવાથી પરિવાર તેને આરોપી પાસે લઈ ગયો હતો. આક્ષેપ છે કે બીમારી દૂર કરવાની વિધિના બહાને સગીરાને બોલાવી પાણીમાં બેભાન કરવાની દવા ભેળવી પીવડાવવામાં આવી અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું.
આસ્થા અને અંધશ્રદ્ધાના નામે આવી ઘટનાઓ ક્યારે અટકશે? તમે શું માનો છો?👇
Ahmedabad Crime, Gujarat Crime News, Ahmedabad News, Bhua Arrested, Minor Crime Case, Crime News Gujarat, Gujarat Breaking News