Expresssamachar

Expresssamachar The best and most reliable news is Halar Update News
Our only goal is to deliver the fastest News

24/06/2024
વધુ એક યાદગાર દિવસ, મતદાનમા ભાગદોળ કરતા મીડિયા મિત્રો.
07/05/2024

વધુ એક યાદગાર દિવસ, મતદાનમા ભાગદોળ કરતા મીડિયા મિત્રો.

20/04/2024
જેઓ રાજકીય નથી પરંતુ રાજકીય લોકો જેને પોતાના ગુરુ માને છે એવા  #ખોડલધામ સંસ્થાના પ્રણેતા   ને મળવાની તક મળી. સ્વભાવે શાં...
29/03/2024

જેઓ રાજકીય નથી પરંતુ રાજકીય લોકો જેને પોતાના ગુરુ માને છે એવા #ખોડલધામ સંસ્થાના પ્રણેતા ને મળવાની તક મળી. સ્વભાવે શાંત પરંતુ સમાજ પ્રત્યે ગંભીર. અહીં વાત નરેશ પટેલ વિશે નહિ પરંતુ તેમના માર્ગદર્શન હેઠળ બની રહેલા કેન્સર રિસર્ચ સેન્ટર વિશે કરવી છે. કુદરતે પાટીદાર સમાજને ઘણું આપ્યું છે. પરંતુ પાટીદાર સમાજમાં નરેશ પટેલ જેવા આગેવાન હોઈ એટલે અન્ય સમાજને પણ ગર્વ થવો જોઈએ. કારણ કે કેન્સર રિસર્ચ સેન્ટર બનાવવા પાછળ નરેશભાઈનો ધ્યેય માત્ર પાટીદાર સમાજ માટે જ઼ નહિ પરંતુ તમામ સમાજને લાભ થાય તેવો છે. આવા સામાજિક કામ માટે નરેશ પટેલનો અન્ય સમાજના લોકોએ પણ આભાર માનવો જોઈએ.

09/03/2024

જોઈ લો ડમરુ વાદકની કમાલ

અંબાણી પરિવારના ઘરે લગ્નની જુઓ યાદગાર તસવીરો
07/03/2024

અંબાણી પરિવારના ઘરે લગ્નની જુઓ યાદગાર તસવીરો

07/03/2024

જામનગરમાં જિલ્લા કક્ષાએ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી.

કોસ્ટગાર્ડ, વાડીનાર. દરિયાઈ સીમાની સુરક્ષા કરતા જવાનો સાથેની મુલાકાત યાદગાર રહી. અત્યાર સુધી ખાનગી કંપનીની જેટીની કોસ્ટગ...
06/03/2024

કોસ્ટગાર્ડ, વાડીનાર. દરિયાઈ સીમાની સુરક્ષા કરતા જવાનો સાથેની મુલાકાત યાદગાર રહી. અત્યાર સુધી ખાનગી કંપનીની જેટીની કોસ્ટગાર્ડને મદદ લેવી પડતી હતી, હવે પોતાની જેટી બની જતા જવાનોની સુવિધામાં વધારો થયો. વિકટ પરિસ્થિતિમાં પણ અડગ રહી દેશની સુરક્ષા કરવા તત્પર મા ભારતીના જવાનોને કોટી કોટી વંદન. 🙏🏻

Address

Jamna

Alerts

Be the first to know and let us send you an email when Expresssamachar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Expresssamachar:

Share