Khabar Communication Private Limited

Khabar Communication Private Limited KHABAR COMMUNICATION (P) LTD. A company which under "DHYEY Publication" publishes a leading Local Ev

11/07/2025

રાજકોટ-જામનગર હાઈવે પર ફલ્લા નજીક કારમા અચાનક લાગી આગ

સદનસીબે કોઈ જાનહાનિ નહીં : કારમા આગ લાગતા ટ્રાફીક જામ સર્જાયો હતો

11/07/2025
11/07/2025

હરિદાસ જીવણદાસ લાલ ચેરી. ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

400 થી વધારે વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

11/07/2025

નાગના ગામને જોડતો પુલ બનાવવા માટે ત્રીજી વખત મંજુરી

2 વખત કામ મંજુર થયા બાદ પણ પુલનુ કામ ના થતા ત્રીજી વખત ટેન્ડર પ્રક્રિયા

11/07/2025
10/07/2025

જામનગર : શ્રાવણી મેળો પ્રદર્શન ગ્રાઉન્ડમાં જ યોજાશે, અલબત બની જશે મીની મેળો

10/07/2025

શિક્ષીત યુવાનને પાર્સલમાં ડ્રગ્સ હોવાનું જણાવી 26.90 લાખની રકમ પડાવી લીધી

જામનગરમાં ખાનગી કંપનીમાં મેનેજરની પોસ્ટમાં નોકરી કરતા શિક્ષીત યુવાનને બે દિવસ સુધી ડીજીટલ એરેસ્ટ કરી જેની પાસેથી 26 લાખથી પણ વધુની રકમ પડાવ્યાની ફરિયાદ સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. જે કેસમાં સાઈબર ક્રાઈમની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. શિક્ષીત યુવાનને વિદેશથી પાર્સલ આવ્યું હોય જેમાં પાસપોર્ટ, ક્રેડીટ કાર્ડ, લેપટોપ અને ડ્રગ્સ સહિતનો સામાન હોવાનું જણાવી જેલમાં જવાનો ડર બતાવી ક્રાઈમ બ્રાંચની ઓળખ આપી વીડિયો કોલના માધ્યમથી બે દિવસ ડીજીટલ એરેસ્ટ કરી લાખોની રોકડ રકમ અલગ-અલગ ખાતામાં જમા કરાવી છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઇ છે.

Khabar Gujarat Dt 10-07-2025
10/07/2025

Khabar Gujarat Dt 10-07-2025

10/07/2025

ખીજડિયા પક્ષી અભ્યારણ્યમાં વન વિભાગના કર્મચારીઓ પર હુમલો

જામનગર ખીજડિયા પક્ષી અભ્યારણ્ય એ સંવેદનશીલ પક્ષી સંરક્ષણ વિસ્તાર છે જ્યાં પશુ ચરાવવા પર પ્રતિબંધ છે. એવા સંવેદનશીલ વિસ્તારમાં પશુ ચરાવવાના પ્રયાસને રોકવા ગયેલા વન કર્મચારીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. પશુ ચરાવવાને લઇને વિવાદ થયા બાદ મામલો ઉગ્ર બનતા ચાર લોકોએ વન કર્મચારીઓ ઉપર હુમલો કર્યો હતો. જેમાં પાંચ વન કર્મચારીઓ ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર અર્થે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

10/07/2025

જામનગરમાં ઘરફોડ ચોરીના આરોપી ઝડપાયા

10/07/2025

એચ.જે. વ્યાસવાળા જયંતભાઈના આપઘાત અંગે શું કહ્યું ડીવાયએસપીએ ?

Address

Jamna

Alerts

Be the first to know and let us send you an email when Khabar Communication Private Limited posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Khabar Communication Private Limited:

Share

Category