GURU NI MOJ

GURU NI MOJ fecebook pege GURU NI MOJ follow karjo
youtube chennal Guru ni moj subscribe karjo
bhajan santvani

07/11/2024

ભજન કલાકાર તો ઘણા છે આવા ભજનીક બહુ ઓછાં મળે છે
સાંભળવા મળે ઉંમર તો નાની છે ભજન બહુ મોટા ગાય છે

06/11/2024

આ ભજન કોઈ દી નહિ સાંભળ્યું હોય દેસી ભજન
ભજનીક રાજા ભગત જૂની સંતવાણી ગમે તો લાઈક કૉમેન્ટ સેર કરજો

સંત છે આપણા નામ જાણો છો
05/11/2024

સંત છે આપણા નામ જાણો છો

05/11/2024

माइक के बिना इतना आवाज 💚💚💚 जोरदार સિંગર
ताकत हे सुरकी ऐसी आवाज आप ने कभी नहीं सुनी होगी

25/10/2024

કલાકાર શ્રી મહેશ બાપુ રામાવત હરસુખ બાપુ ની યાદ આવે ભજન ગાય એટલે
સુની ડેલી ને સુના ડાયરા કોપી હરસુખ બાપુ ની મોજ આવી જશે

25/10/2024

ભજન સમ્રાટ શ્રી રામદાસ જી ગોંડલિયા જીવન ની પળો
પેલું ભજન કિયા ગાયું હતું

22/10/2024

જોરદાર કટારી કટારી ગાવી સેલી નથી મુળદાસ બાપુ ની કાન ની બૂટી લાલ થય જાય તાકાત છે ગાવાની ( ભજનીક ચેતન સિંહ રાજપૂત )

જય માં મોગલ ભગુડા માં ઉપર વિશ્વાસ હોય ને તો માં બધી મનો કામના પૂરી કરે
19/10/2024

જય માં મોગલ ભગુડા માં ઉપર વિશ્વાસ હોય ને તો માં બધી મનો કામના પૂરી કરે

19/10/2024

કલાકાર જેન્તીભાઈ વ્યાસ આપણી જૂની પરંપરા ભુલાતી જાય છે
જુનો વારસો જાળવી રાખજો. નાના કલાકારને સ્ટેટ નથી મળતું

આ સનત નું નામ સુ છે કોણ કોણ ઓળખે છે કરો કૉમેન્ટ
18/10/2024

આ સનત નું નામ સુ છે કોણ કોણ ઓળખે છે કરો કૉમેન્ટ

આ દિવાળી એ નાના વેપારી પાસેથી માલ લેવો મોટો ને જરૂર નથી એનું ઘર તો હાલે છે જે મજૂર માણસ છે તો બધા ભાયો અને બેનો જે ને ઘર...
16/10/2024

આ દિવાળી એ નાના વેપારી પાસેથી માલ લેવો
મોટો ને જરૂર નથી એનું ઘર તો હાલે છે
જે મજૂર માણસ છે તો બધા ભાયો અને બેનો
જે ને ઘર ચાલવું મુશ્કેલ છે તેની પાસે થી દિવાળી નો માલ લેવો
જય ગિરનારી જય ગુરુ દત

Address

Chela
Jamnagar
361012

Alerts

Be the first to know and let us send you an email when GURU NI MOJ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share