Jamnagar updates

Call Directions Website

Jamnagar updates Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Jamnagar updates, Media/News Company, Jamnagar.

*જામનગર: હરિદાસ જીવણદાસ લાલ ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ ફાઉન્ડેશન દ્વારા 250થી વધુ ગણપતિ પંડાલના આયોજકોનું સન્માન 🙏*📰 ...
05/10/2026

*જામનગર: હરિદાસ જીવણદાસ લાલ ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ ફાઉન્ડેશન દ્વારા 250થી વધુ ગણપતિ પંડાલના આયોજકોનું સન્માન 🙏*

📰 વિસ્તૃત સમાચાર વાંચવા માટે ક્લિક કરો :👇
https://www.jamnagarupdates.com/jamnagar-250-ganpati-pandal-organisers-honoured/

*📲 જામનગર અને દેવભૂમિ દ્વારકાના તાજા સમાચારો માટે અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:*

https://chat.whatsapp.com/DlDbTtSxMxpJ3dYHhU97kJ?s=cl&p=i&mlu=4

04/10/2026

🌸✨ “પરિવારનો સાથ, ડોક્ટર્સ પર વિશ્વાસ અને હિંમત હોય તો કેન્સરની સારવારની સફર પણ હિંમતથી પાર કરી શકાય છે!”

આયુષ કેન્સર હોસ્પિટલ ખાતે Radiation Therapy અને યોગ્ય સારવાર મેળવ્યા બાદ કેન્સરની સારવારની સફર પૂર્ણ કરનાર પેશન્ટ પોતાની સારવાર અને અનુભવ શેર કરી રહ્યા છે. 💙

પરિવારનો પ્રેમ, ડોક્ટર્સની સમર્પિત સેવા અને યોગ્ય માર્ગદર્શન સાથે આજે તેઓ વધુ સ્વસ્થ અને ખુશહાલ જીવન તરફ આગળ વધી રહ્યા છે. 🌸✨

*વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો*
🏥 આયુષ કેન્સર હોસ્પિટલ
📞 7573 888878
📍 બીલ્ડીંગ નં.-1, સમર્પણ જનરલ હોસ્પિટલ કેમ્પસ, ખંભાળિયા હાઇવે જામનગર

🏥 હોસ્પિટલમાં દોડધામ વગર રહો🚨રિલેક્સ    કારણકે, આયુષ છે    કેશલેસ 🤝 કાગળની કામગીરીથી લઈને ડિસ્ચાર્જ સુધી ખાસ પ્રતિનિધિ દ...
01/10/2026

🏥 હોસ્પિટલમાં દોડધામ વગર રહો
🚨રિલેક્સ
કારણકે, આયુષ છે
કેશલેસ

🤝 કાગળની કામગીરીથી લઈને ડિસ્ચાર્જ સુધી ખાસ પ્રતિનિધિ દ્વારા મળશે સંપૂર્ણ સહયોગ

🕐 ઓપીડી ટાઈમ
10:30 AM to 01:00 PM | 05:30 PM to 08:00 PM

📲 આજે જ તમારી અપોઈન્ટમેન્ટ બુક કરાવો
📞 75 72 8888 53

મધુરમ વિલા ની અન્ય જાણકારી માટે આપેલા લિંક પર ક્લિક કરો :  : https://linktr.ee/MadhuramVilla🏡✨ તમારા સપનાના ઘરને આપો નવી...
30/09/2026

મધુરમ વિલા ની અન્ય જાણકારી માટે આપેલા લિંક પર ક્લિક કરો : : https://linktr.ee/MadhuramVilla

🏡✨ તમારા સપનાના ઘરને આપો નવી શરૂઆત! ✨🏡

🌸 મધુરમ વિલા – ભૂમિ પૂજન 🌸
📅 Dt. 11-10-2026 | રવિવાર
🏡 Sample Villa Ready

તમારા પોતાના સુંદર અને આધુનિક વિલામાં જીવનની નવી શરૂઆત કરો! ❤️

3 BHK TYPE A : 1871 S.Q.F અને 2800 BUILUP

3 BHK TYPE B : 1221 S.Q.F અને 2600 BUILUP

🎁 બુકિંગ કરાવનાર માટે ખાસ FREE લાભો:
🔥 ગુજરાત ગેસ લાઇન
⚡ ઇન્વર્ટર
📶 Wi-Fi કનેક્શન
☀️ Heavy 5 KW Solar System
❄️ Centrally Air-Conditioned Bungalow
💡 Designer POP Ceiling & LED Lighting

📍 મધુરમ વિલા, વ્રજભૂમિ ૨ ની બાજુમાં, હાપા માર્કેટિંગ યાર્ડ રોડ, જામનગર.
📞 97124 20257 | 95126 20257
📲 WhatsApp: 98796 12677

✨ આજે જ બુક કરો અને તમારા સપનાના ઘરની શરૂઆત કરો!

#ગુજરાત #મધુરમવિલા

28/09/2026

🎗️ “નવ મહિના પહેલા કેન્સર થયું હતું, પણ અત્યારે હું એકદમ સ્વસ્થ છું!” 🙏
કેન્સર 🎗️સામેની લડાઈમાં વિશ્વાસ, હિંમત અને યોગ્ય સારવાર ખૂબ મહત્વની છે.

આયુષ કેન્સર હોસ્પિટલના સમર્પિત સ્ટાફ અને નિષ્ણાત ડૉક્ટર્સની સારવારથી દર્દીએ કેન્સરને હરાવી આજે સ્વસ્થ જીવન તરફ આગળ વધ્યા છે. 💪✨

🏥 વિશ્વાસ અને શ્રેષ્ઠ સારવાર માટે — Aayush Cancer Hospital

*વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો*
🏥 આયુષ કેન્સર હોસ્પિટલ
📞 7573 888878
📍 બીલ્ડીંગ નં.-1, સમર્પણ જનરલ હોસ્પિટલ કેમ્પસ, ખંભાળિયા હાઇવે જામનગર

જૂના AC, તાંબું-પિત્તળનાં વાસણો સહિત જૂની વસ્તુઓ વેચવાની તક!💰 જુદી જુદી વસ્તુઓના આકર્ષક ભાવ અને યોગ્ય વળતર🏠 ઘરેથી માલ લઈ...
28/09/2026

જૂના AC, તાંબું-પિત્તળનાં વાસણો સહિત જૂની વસ્તુઓ વેચવાની તક!
💰 જુદી જુદી વસ્તુઓના આકર્ષક ભાવ અને યોગ્ય વળતર
🏠 ઘરેથી માલ લઈ જવાની સુવિધા — જામનગર તથા આસપાસના વિસ્તારોમાં
⚡ ઝડપી સેવા • યોગ્ય ભાવ • તાત્કાલિક પેમેન્ટ
📞 સંપર્ક: 6351707514

🏥 લાંબી લાઈનનો છે સ્ટ્રેસ?😌 રિલેક્સ— કારણ કે, આયુષ છે — 💳 કેશલેસ🛏️ઝીરો OPD વેઇટિંગએટલે કલાકો સુધી લાઈનમાંઊભા રહ્યા વગર ઝ...
24/09/2026

🏥 લાંબી લાઈનનો છે સ્ટ્રેસ?

😌 રિલેક્સ
— કારણ કે, આયુષ છે —
💳 કેશલેસ

🛏️ઝીરો OPD વેઇટિંગ
એટલે કલાકો સુધી લાઈનમાં
ઊભા રહ્યા વગર ઝડપી સારવાર

🕐 ઓપીડી ટાઈમ
10:30 AM to 01:00 PM
05:30 PM to 08:00 PM

📞 આજે જ તમારી એપોઈન્ટમેન્ટ બુક કરાવો
75 72 888853

📍 RAJKOT | MORBI | JAMNAGAR | SURENDRANAGAR | MEHSANA | KUTCH | JUNAGADH

20/09/2026

“આયુષ કેન્સર હોસ્પિટલ” તરફથી દર્દીનો સાચો અનુભવ! 🙏✨

ઉત્તમ સારવાર, અનુભવી ડૉક્ટર્સ અને સહાયક સ્ટાફ સાથેનો પોતાનો અનુભવ દર્દી ખુદ પોતાના શબ્દોમાં જણાવી રહ્યા છે.

આયુષ કેન્સર હોસ્પિટલમાં મળેલી સારવાર અને કાળજીથી તેમને કેવો સંતોષકારક અનુભવ મળ્યો, તે જાણો આ ખાસ વિડીયોમાં.

*વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો*
🏥 આયુષ કેન્સર હોસ્પિટલ
📞 7573 888878
📍 બીલ્ડીંગ નં.-1, સમર્પણ જનરલ હોસ્પિટલ કેમ્પસ, ખંભાળિયા હાઇવે જામનગર

✨ તમારા સપનાનું Perfect Harmony – ISKON Harmony ✨આપના પરિવાર માટે સુખ, શાંતિ અને આધુનિક જીવનશૈલીનું સુંદર મિલન! 🏡💫🏠 2, 3...
09/09/2026

✨ તમારા સપનાનું Perfect Harmony – ISKON Harmony ✨
આપના પરિવાર માટે સુખ, શાંતિ અને આધુનિક જીવનશૈલીનું સુંદર મિલન! 🏡💫
🏠 2, 3 & 4 BHK Premium Homes
🌿 Tree Plantation & Children’s Play Area
🛕 Temple & Community Hall
☀️ Solar Water | 💧 Water Purifier | ⚡ Inverter
🔒 Elegant Entry Gate & Gated Community
💡 Street Lights & Underground Water/Gas Drainage
📍 ISKCON Park, Beside ISKCON Temple, Rajkot–Jamnagar Highway, Jamnagar
📞 વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો:
90991 33401 | 84888 87204 | 80000 17295
✨ તમારા સપનાના ઘરને આપો એક Perfect Harmony!

જામનગરમાં સૌપ્રથમ વાર ચૈતન્ય મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા કાન, નાક અને ગળાના રોગોની સારવાર ઉપલબ્ધ આયુષ્માન કાર્ડ અં...
07/09/2026

જામનગરમાં સૌપ્રથમ વાર ચૈતન્ય મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા કાન, નાક અને ગળાના રોગોની સારવાર ઉપલબ્ધ

આયુષ્માન કાર્ડ અંતર્ગત તમામ દર્દીઓ માટે સારવાર તેમજ જટિલ ઓપરેશન તદ્દન મફત કરવામાં આવશે

વધુ માહિતી કે પૂછપરછ માટે 99 12 400 500 પર સંપર્ક કરો

સરનામું: અવધ સ્ક્વેર, ગ્રીન સિટી, રણજીત સાગર રોડ, જામનગર



Address

Jamnagar
361 001-08

Alerts

Be the first to know and let us send you an email when Jamnagar updates posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share