Mera Web

Mera Web Welcome to TakaTak Media Channel. The TakaTak Media Channel is all about Latest News, Politics News, Entertainm

01/06/2026

જામનગર: શહેરના ખંભાળિયા બાયપાસ નજીક આવેલ ચાચા-ભતીજા રેસ્ટોરન્ટમાં અચાનક આગ ભભૂકી

01/06/2026

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ટિફની ટ્રમ્પનું જામનગરમાં આગમન

30/05/2026

જામનગરમાં મોટી દુર્ઘટના સહેજમાં ટળી

રણજીતસાગર રોડ જેવા ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર તોતિંગ ટાવર પવનની થપાટે બ્રિલિયન્ટ સ્કૂલની જાહેરાતના ટાવર તૂટતા અફરાતફરી

26/05/2026

જામનગર જિલ્લા પંચાયતમાં ફરી ભાજપનું શાસન 24માંથી 19 બેઠકો પર ભાજપનો કબ્જો, રંજનબેન જીવાણી પ્રમુખ અને પરેશ હિરપરા ઉપપ્રમુખ બન્યા

⭕▪️પેટ્રોલમાં રૂ.૨.૫૯ અને ડીઝલના ભાવમાં રૂ.૨.૭૮ પ્રતિ લીટરે વધારો, ૧૦ દિવસમાં ચોથી વાર વધ્યા ભાવ
25/05/2026

⭕▪️પેટ્રોલમાં રૂ.૨.૫૯ અને ડીઝલના ભાવમાં રૂ.૨.૭૮ પ્રતિ લીટરે વધારો, ૧૦ દિવસમાં ચોથી વાર વધ્યા ભાવ

23/05/2026

જામનગરમાં વધુ એક કરોડોનું આર્થિક ફૂલેકું, વેપારી પરિવાર સહિત ફરાર

23/05/2026

જામનગર કાલાવડ પંથકમાં ભર ઉનાળે વરસાદી માહોલ જામ્યો

21/05/2026

શિવના સાક્ષાત્કાર પછી વાત કરવાનું પ્રાઈઝ લિસ્ટ પડ્યું બહાર , વાત કરવાના માંગ્યા 5 હજાર

21/05/2026

જામનગરના ધ્રોલમાં ઇંધણની અછતથી કંટાળેલા યુવાને કેરબા તોડી ગુસ્સો ઠાલવ્યો

20/05/2026

વૃદ્ધ દંપતિનું મકાન એક ચોક્કસ બિલ્ડરના ઈશારે ડિમોલિશન કરાયું હોવાનો આહીર સમાજનો આક્ષેપ , કલેક્ટરને આવેદપત્ર પાઠવવામાં આવ્યું

Address

313 Neo Square Near Income Tax Office Pandit Nehru Marg
Jamnagar
361001

Alerts

Be the first to know and let us send you an email when Mera Web posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Mera Web:

Share