TakaTak Media

TakaTak Media Welcome to TakaTak Media Channel. The TakaTak Media Channel is all about Latest News, Politics News, Entertainm

23/06/2025

ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના પગલે જામનગરનો રણજીતસાગર ડેમ ઓવરફ્લો

21/06/2025

જામનગરના હાપા નજીક આગ, ફાયર ફાઇટરો સ્થળ પર

19/06/2025

જામનગર નજીક નેવી મોડા ગામમાં નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાની મીની ફેક્ટરી ઝડપાઈ

પોણા બે ઇંચ વરસાદમાં જામનગર શહેરની આવી હાલત ,જો 15 થી 20 ઇંચ ખાબકે તો!!!
18/06/2025

પોણા બે ઇંચ વરસાદમાં જામનગર શહેરની આવી હાલત ,જો 15 થી 20 ઇંચ ખાબકે તો!!!

Meraweb, Jamnagar News, Gujarat News, Gujarati News, News Website, Jamnagar News Website

17/06/2025

એક ઇંચ વરસાદમાં જામનગર શહેરની હાલત જોવા જેવી

17/06/2025

જામનગર શહેરમાં 259 કરોડની 19 લાખ ફૂટ જગ્યા ઉપરના 917 સરકારી જગ્યા પરના દબાણો દૂર કરાયા

01/04/2025

પદયાત્રા 5 મો દિવસ : જય દ્વારકાધીશના નાદ સાથે અનંત અંબાણીની પદયાત્રાના પાંચમાં દિવસે વડત્રા પહોંચ્યા

22/03/2025

જીજી હોસ્પીટલની લાલીયાવાડી વધુ એક વખત આવી સામે , જૂની ઈમારતની લીફ્ટમાં દર્દી અને તેના સબંધીઓ મીનીટો સુધી ફસાઈ ગયા
ઓપરેશન થિયેટર માંથી બહાર નીકળેલા દર્દી અને દર્દીના સગા લીફ્ટ માં ફસાઈ જતા લોકોના જીવ તાળવે ચોંટયા ,દર્દીને ઓર્થોપેડિક વિભાગમાં પગમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું.
થોડી મીનીટો ફસાયા બાદ લીફ્ટ ચાલુ થતા દર્દીઓ અને તેના સબંધીઓએ રાહતનો શ્વાસ લીધો , થોડા સમય પૂર્વે પણ આ જ લીફ્ટ બંધ થઇ ગઈ હતી છતાં હોસ્પિટલ તંત્રએ ના લીધો બોધપાઠ

22/03/2025

જામનગર ગોકુલ નગર રોડ પર યુવકનું બાઇક ઢોર સાથે અથડાતા મોત

16/03/2025

ડાયરેક્ટોરેક્ટ ઓફ પ્રોસિક્યુશન ગૃહ વિભાગ દ્વારા જામનગર જિલ્લામાં BNS , BNSS અને BSA કાયદા અંગેની તાલીમ યોજાઈ #જામનગર

13/03/2025

જામનગરમાં ભોઇ જ્ઞાતિ સમાજ દ્વારા સૌથી મોટી હોલિકા દહન

Address

313 Neo Square Near Income Tax Office Pandit Nehru Marg
Jamnagar
361001

Alerts

Be the first to know and let us send you an email when TakaTak Media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to TakaTak Media:

Share