
10/07/2025
હું કોણ છું? l દેશનો નાગરિક છું, રજા છું, ગુલામ છું, અન્ય દેશનો નાગરિક છું, કે માત્ર સરકારને કમાવાનું સાધન છું? ગુજરાતના ઓખા નગરપાલિકા ના વોડૅ નં. ૩ ના લોકોની તકલીફો કોણ દૂર કરશે અહીંયા કોનું ચાલે કોઈ બિચારી પ્રજાને જણાવશો..
હું કોણ છું? l દેશનો નાગરિક છું, રાજા છું, ગુલામ છું, અન્ય દેશનો નાગરિક છું, કે માત્ર સરકારને કમાવાનું સાધન છું? ગુજરા.....