Gujarat today

Gujarat today બધા ગુજરાતીઓ ને આ page ને LIKE કરવા અમે વિનં?

23/11/2022
31/10/2022

મોરબીમાં આવેલ ઝૂલતો પુલ ગઈકાલે તૂટી પડ્યા બાદ પહેલીવાર આજે તેના લાઈવ સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે.

🅷🅰🅿🅿🆈 🅱🅸🆁🆃🅷🅳🅰🆈 🅱🅴🆃🅰  દ્વારકા તાલુકા ભાજપ ઉપપ્રમુખ અને પત્રકાર  ના સુપુત્ર મારો લાડકવાયો  દીકરો મારા ઘર નું મોભ મારા જીવન...
19/09/2022

🅷🅰🅿🅿🆈 🅱🅸🆁🆃🅷🅳🅰🆈 🅱🅴🆃🅰 દ્વારકા તાલુકા ભાજપ ઉપપ્રમુખ અને પત્રકાર ના સુપુત્ર મારો લાડકવાયો દીકરો મારા ઘર નું મોભ મારા જીવન નો સુખ નો સૂરજ ..દીકરો .વત્સલ રાજેન્દ્ર પરમાર આજે તેમના જન્મ દિવસ ના ખુબ ખૂબ આશીર્વાદ નીરોગી જીવો 🅸 માં ચામુંડા માં મોગલ આપને સુખી રાખે વ્રજવાણી ના ઠાકર ની દયા સદાય તારા ઉપર વરસતી રહે એવા દિલ થી આશિષદી

દ્વારકા ના રૂપેણબંદર રોડ પર કાર અકસ્માત સર્જાયો (રિપોર્ટ-રાજેન્દ્ર પરમાર)
16/09/2022

દ્વારકા ના રૂપેણબંદર રોડ પર કાર અકસ્માત સર્જાયો (રિપોર્ટ-રાજેન્દ્ર પરમાર)

08/09/2022

પાક - અફઘાન સમર્થકો વચ્ચે સ્ટેડિયમમાં ઢીશૂમ - ઢીશૂમ હાઇવોલ્ટેજ મેચ બાદ બંને દેશના પ્રશંસકો વચ્ચે હાથોહાથની લડાઇ : મારામારીના દ્રશ્યો કેમેરામાં કેદ વિડિયો જ વાયરલ

દ્વારકામાં કેજરીવાલની જંગી સભાએ ભાજપની ચિંતા વધારી..કાળિયા ઠાકોરના ધામમાં સુદર્શન ચક્રને યાદ કરતાં કેજરીવાલ http://gujar...
03/09/2022

દ્વારકામાં કેજરીવાલની જંગી સભાએ ભાજપની ચિંતા વધારી..કાળિયા ઠાકોરના ધામમાં સુદર્શન ચક્રને યાદ કરતાં કેજરીવાલ http://gujarattoday88.blogspot.com/2022/09/blog-post.html

હોમ દ્વારકામાં કેજરીવાલની જંગી સભાએ ભાજપની ચિંતા વધારી..કાળિયા ઠાકોરના ધામમાં સુદર્શન ચક્રને યાદ કરતાં કેજરીવા.....

ગુજરાતમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી પર અત્‍યારે સમગ્ર દેશની નજર રહેલી છે. આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના આગમનથી ભાજપ અ...
02/09/2022

ગુજરાતમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી પર અત્‍યારે સમગ્ર દેશની નજર રહેલી છે. આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના આગમનથી ભાજપ અને કોંગ્રેસ વચ્‍ચેનો ચૂંટણી જંગ વધુ રોમાંચક બન્‍યો છે. ગુજરાતમાં છેલ્લા ૨૭ વર્ષથી ભાજપનું જ શાસન છે. એક બાજુ દેશની અન્‍ય મોટાભાગની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીનો જાદુ જોવા મળી રહ્યો છે. પરંતુ દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાત પ્રવાસો કરીને વિવિધ ગેરંટીઓ આપી છે. આના કારણે ફ્રીનો જે વાયદો છે એની શું અસર થશે એ પણ જોવા જેવું રહેશે. TIMES NOW નવભારતના સર્વે મુજબ આ વખતની ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો જાતિ-ધર્મ નહીં પરંતુ મોંઘવારી અને બેરોજગારી છે.
ગુજરાતની જનતાનો મૂડ શું છે?
ETG રિસર્ચ સાથે TIMES NOW નવભારતે એક ખાસ સર્વે હાથ ધર્યો હતો. જે ચૂંટણી પહેલા જ વિવિધ પાર્ટીઓના પત્તા ખોલી દેશે. તેમના સર્વેમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી કેટલી મોટી ગેમ ચેન્‍જર રહેશે તથા ચૂંટણીમાં કયા મુદ્દાઓ લોકોને ગમશે એની માહિતી મળી હતી. સર્વે એજન્‍સી ETG રિસર્ચે આ સર્વે માટે સેમ્‍પલ સાઈઝ લીધી છે તે ૪૫૪૦ છે. આ સર્વેમાં Random Calling અને લોકો વચ્‍ચે જઈને તેમના મત લેવાની મેથોડોલોજી અપનાવી છે. આ સર્વેનો એ સવાલ જેમાં સીટનું પ્રોજેક્‍શન થવાનું છે એની સેમ્‍પલ સાઈઝ ૧૮૫૦૦ની છે.
કઈ પાર્ટીને કેટલી બેઠકો મળવાની સંભાવના
TIMES NOW નવભારતના સર્વે મુજબ, ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં BJPને ૧૧૫થી ૧૨૫ બેઠક મળવાની સંભાવના વ્‍યક્‍ત કરવામાં આવી છે. આ સર્વે મુજબ, હાલ ગુજરાતમાં ચૂંટણી યોજાય તો ભાજપની સરકાર બની શકે છે. જયારે આ પછી કોંગ્રેસને ૩૯થી ૪૪ બેઠક મળી શકે છે. જયારે AAPને ૧૩થી૧૮ વચ્‍ચે બેઠક મળી શકે છે અને અન્‍યને ૨થી ૪ બેઠકો મળી શકે છે.
ગુજરાતની ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો કયો?
TIMES NOW નવભારતના સર્વે મુજબ, ગુજરાતમાં આગામી દિવસોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં જાતિ-ધર્મથી વધુ મોટો મુદ્દો મોંઘવારી રહેશે. આગામી ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો મોંઘવારી (૪૯ ટકા), ત્‍યાર બાદ બેરોજગારી (૨૬ ટકા), વિકાસ (૧૪ ટકા) અને જાતિ-ઘર્મ (૧૧ ટકા) રહેશે.
કોંગ્રેસને વધારે નુકસાન પહોંચશે
જો આ તમામ સમીકરણો પર ધ્‍યાન આપીએ તો કોંગ્રેસની વોટ બેંકને આમ આદમી પાર્ટી તોડી શકે છે. તેવામાં હવે ૨૦૧૭માં જેવી રીતે સમીકરણો હતા એને જોતા ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ ભાજપ માટે રસાકસી ભર્યો પણ થઈ શકે છે. તો બીજી બાજુ કોંગ્રેસને મોટાભાગની બેઠકો હાથમાંથી સરકી શકે છે. તેમ સર્વે અંગેનો અહેવાલ જણાવે છે.

હિમતસિહ ઘેલુભા માણેક પુર્વ પ્રમુખ તાલુકા પંચાયત દ્વારકા આજરોજ આમ આદમી પાર્ટીની વિચારધારા થી પ્રેરાઈ વિધિવતરીતે આપના પ્રદ...
02/09/2022

હિમતસિહ ઘેલુભા માણેક
પુર્વ પ્રમુખ તાલુકા પંચાયત દ્વારકા આજરોજ આમ આદમી પાર્ટીની વિચારધારા થી પ્રેરાઈ વિધિવતરીતે આપના પ્રદેશ નેતા શ્રી ઇસુદાનભાઈ ના હસ્તે ખેસ ટોપી પહેરીને આપ પાર્ટીમાં જોડાયા.

ગણેશ ચતુર્થી ઉત્સવ માં લોકો ભાજપ ના ઝંડા લઈ ને આવ્યા..લોકો એ મેથીપાક આપ્યો....🫣😅 #
01/09/2022

ગણેશ ચતુર્થી ઉત્સવ માં લોકો ભાજપ ના ઝંડા લઈ ને આવ્યા..
લોકો એ મેથીપાક આપ્યો....🫣😅
#

Address

Jamnagar

Alerts

Be the first to know and let us send you an email when Gujarat today posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gujarat today:

Share