Amazing Jamnagar

Amazing Jamnagar � News | Photography | Nature
� જામનગર જિલ્લાનુ નવુ નજરાણું
� Social Media Community Of Jamnagar
� Get Featured Use�

इन सज्जन को क्या तकलीफ है भाई ?➡️ Follow Us For City Updates,Photos And Haritage Posts of Vadodara ➡️ Use  &   To Get Fu...
17/03/2023

इन सज्जन को क्या तकलीफ है भाई ?

➡️ Follow Us For City Updates,Photos And Haritage Posts of Vadodara

➡️ Use & To Get Futured

📸 Click by

👍 Like / 📤Share & ✍️Comments

84 વર્ષનના શાલિની દાતાર તેમના ઉત્સાહ અને રમત પ્રત્યેના પ્રેમથી ત્યાં હાજર દરેકને પ્રેરિત કરે છે "ખેલો ઈન્ડિયા" ના બેનર હ...
17/03/2023

84 વર્ષનના શાલિની દાતાર તેમના ઉત્સાહ અને રમત પ્રત્યેના પ્રેમથી ત્યાં હાજર દરેકને પ્રેરિત કરે છે "ખેલો ઈન્ડિયા" ના બેનર હેઠળ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને વડોદરા જિલ્લા રમતગમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા આયોજિત જિલ્લા વરિષ્ઠ નાગરિક સ્પર્ધામા લગભગ 120 વરિષ્ઠ નાગરિક મહિલાઓ એથ્લેટિક્સ, યોગા, ચેસ, ટગ ઓફ વોરમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહી છે અને યુવા પેઢી સમક્ષ તેમના સ્વાસ્થ્યની કાળજી રાખવા માટે એક ઉદાહરણ સ્થાપિત કરે છે.

હવામાન વિભાગ ની ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે પવન સાથે વરસાદ ની આગાહી ; વરસાદની માહોલ રહેશેહવામાન વિભાગ ની આગામી પાંચ દ...
15/03/2023

હવામાન વિભાગ ની ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે પવન સાથે વરસાદ ની આગાહી ; વરસાદની માહોલ રહેશેહવામાન વિભાગ ની આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી. 17 માર્ચે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, અમરેલી, જૂનાગઢ, અરવલ્લી, મહેસાણા, સુરત, વલસાડ, ડાંગ, મહીસાગર કમોસમી વરસાદ વરસી શકે.

કેવડિયાથી માત્ર પાંચ કિલોમીટર દૂર આજે બપોરે 3:40 કલાકે નર્મદા જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આ આંચકાની તી...
14/03/2023

કેવડિયાથી માત્ર પાંચ કિલોમીટર દૂર આજે બપોરે 3:40 કલાકે નર્મદા જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આ આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1ની હોવાનું પણ સામે આવ્યું છે.

महाराजा सयाजीराव गायकवाड़ नगरी 🚩 ➡️ Follow Us For City Updates,Photos And Haritage Posts of Vadodara ➡️ Use  &   To Get ...
09/03/2023

महाराजा सयाजीराव गायकवाड़ नगरी 🚩

➡️ Follow Us For City Updates,Photos And Haritage Posts of Vadodara

➡️ Use & To Get Futured

Photo credits
👍 Like / 📤Share & ✍️Comments

Har har mahadev➡️ Follow Us For City Updates,Photos And Haritage Posts of Vadodara ➡️ Use  &   To Get FuturedPhoto credi...
09/03/2023

Har har mahadev

➡️ Follow Us For City Updates,Photos And Haritage Posts of Vadodara

➡️ Use & To Get Futured

Photo credits 1
2 .patni.54
👍 Like / 📤Share & ✍️Comments

Beauty Of Vadodara 🔱➡️ Follow Us For City Updates,Photos And Haritage Posts of Vadodara ➡️ Use  &   To Get Futured📸 Clic...
07/03/2023

Beauty Of Vadodara 🔱

➡️ Follow Us For City Updates,Photos And Haritage Posts of Vadodara

➡️ Use & To Get Futured

📸 Click by

👍 Like / 📤Share & ✍️Comments

➡️ Follow Us For City Updates,Photos And Haritage Posts of Vadodara ➡️ Use  &   To Get Futured📸 Click by 👍 Like / 📤Share...
07/03/2023

➡️ Follow Us For City Updates,Photos And Haritage Posts of Vadodara

➡️ Use & To Get Futured

📸 Click by

👍 Like / 📤Share & ✍️Comments

Be ready for 2k22😂👉Use  &   to get featured👉Follow us for more post related to   👉 is a digital platform where you will ...
23/12/2021

Be ready for 2k22😂

👉Use & to get featured

👉Follow us for more post related to

👉 is a digital platform where you will feel proud for being

CDS બિપીન રાવતનું હેલિકોપ્ટર ક્રેશમાં નિધનઃ વાયુસેનાએ ટ્વીટ કરી આપી માહિતી, દુર્ઘટનામાં તમામ ૧૪ લોકોના મોત     👉Use  &  ...
08/12/2021

CDS બિપીન રાવતનું હેલિકોપ્ટર ક્રેશમાં નિધનઃ વાયુસેનાએ ટ્વીટ કરી આપી માહિતી, દુર્ઘટનામાં તમામ ૧૪ લોકોના મોત



👉Use & to get featured

👉Follow us for more post related to

👉 is a digital platform where you will feel proud for being

આમાં વરસાદ નો ય શું વાંક ??👉Use  &   to get featured👉Follow us for more post related to   👉 is a digital platform where ...
03/12/2021

આમાં વરસાદ નો ય શું વાંક ??

👉Use & to get featured

👉Follow us for more post related to

👉 is a digital platform where you will feel proud for being

26/11 મુંબઈ આંતકી હુમલામાં વીરગતિ પામેલા નિર્દોષ નાગરિકો તેમજ શહીદ થયેલા તમામ વિર બહાદુર જવાનોને ભાવભીની શ્રધાંજલિ..જય હ...
26/11/2021

26/11 મુંબઈ આંતકી હુમલામાં વીરગતિ પામેલા નિર્દોષ નાગરિકો તેમજ શહીદ થયેલા તમામ વિર બહાદુર જવાનોને ભાવભીની શ્રધાંજલિ..જય હિન્દ



👉Use & to get featured

👉Follow us for more post related to

👉 is a digital platform where you will feel proud for being

Address

Jamnagar

Website

Alerts

Be the first to know and let us send you an email when Amazing Jamnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Amazing Jamnagar:

Share