13/07/2026
સાયબ, એક આઇસક્રીમ ખવડાવો ને !!!
અચાનક એક નાની દીકરીએ શર્ટ પકડી ને વિનંતી કરી.
એની આંખ પર નજર કરજો 🥲
હાથમાં એક નાની પ્લેટ, એમાં ગણપતિની મૂર્તિ,
જિંદગીનું પહેલું કરેલું દાન.
આંખો ઘણું કહેતી હતી. એ વધુ બોલે એ પહેલાં એની ઈચ્છા પૂરી કરી. છતાંય આંખો ઘણું કહેતી હતી.