Happy Jamnagar

Happy Jamnagar Welcome to the Official FB Page of Happy Jamnagar! Here you'll find Jamnagar City Announcements Welcome to the Official FB Page of Happy Feet Jamnagar!

Here you'll find New Arrivals, Sale Announcements, Promos and sometimes useful information.

24/07/2025
*Boost Your Brand with Digital Brilliance!*Join *RMBF Jamnagar* for an exclusive knowledge session on*“Business Growth T...
06/07/2025

*Boost Your Brand with Digital Brilliance!*

Join *RMBF Jamnagar* for an exclusive knowledge session on
*“Business Growth Through Digital Marketing”* with guest speaker
*Ms. Rashida Dairywala*
(OTFCoder Pvt. Ltd. & RaZee Consulting Inc., Ahmedabad)

📅 Saturday, 12th July 2025
🕢 Reporting: 7:30 AM (Networking) | Session: 7:55 AM
📍 Hotel Aram, opp. DKV College, P.N. Marg, Jamnagar
🎟 ₹600 Guest Entry
📲 Register by scanning the QR in the poster or click here: https://forms.gle/4wFiggNWYtLZNp4p8

Let’s learn, connect, and grow together through digital innovation! 🌐📈

*Team RMBF Jamnagar*

લો,  ફાઈનલી મુંબઈ, વડોદરા, રાજકોટ જેવાશહેરોમાં ધૂમ  *‘Cheers જિંદગી’* પોતાના શહેર *જામનગરમાં*.!!“ જુગલબંધી જલસો ” નામનો ...
10/06/2025

લો, ફાઈનલી મુંબઈ, વડોદરા, રાજકોટ જેવાશહેરોમાં ધૂમ *‘Cheers જિંદગી’* પોતાના શહેર *જામનગરમાં*.!!

“ જુગલબંધી જલસો ” નામનો શો ખુબજ સુપરહિટ રહ્યો અને અનેક શહેરો અને વિદેશોમાંથી ડિમાન્ડ આવી તેનો part 2 બનાવવાની અને તૈયાર થયો શો *“CHEERS જિંદગી”*

ગીત સંગીત - કવિતા - વાર્તા - અભિનય - આ બધાના કોમ્બિનેશનથી મહેકતો ગુજરાતી રંગમંચનો યુનિક - અજોડ શો *‘Cheers જિંદગી’.*

જીવનના વિવિધ રંગોની સફર કરાવતી મનગમતી મહેફિલ *Cheers જિંદગી*..!!

જામનગરના સંગીત - કલા સાહિત્ય પ્રેમી મિત્રો ચૂકશો
નહીં. ..

*21 JUNE શનિવાર, 9:30 કલાકે, ટાઉનહોલ*

આપ ફોન અથવા મેસેજથી આપની મનગમતી બેઠક વહેલી મેળવી લેશો
+919274335622

વિગતો 👆👇આ રહી

અન્ય મિત્રો અને ગ્રૂપ્સમાં મેસેજ ફોરવર્ડ - શેર તો ખૂબ ગમશે 😊🙏🙏

પરિભ્રમણ - જામનગર ઓપન જામનગર પ્રશ્નમંચ નું આયોજનતારીખ : ૧-૬-૨૦૨૫ ને રવિવારસમય : સવારે ૧૦:૦૦ કલાકેસ્થળ : સુમેર રેસીડેન્સી...
30/05/2025

પરિભ્રમણ - જામનગર
ઓપન જામનગર પ્રશ્નમંચ નું આયોજન

તારીખ : ૧-૬-૨૦૨૫ ને રવિવાર
સમય : સવારે ૧૦:૦૦ કલાકે
સ્થળ : સુમેર રેસીડેન્સી (એ.સી.) સુમેર સ્પોર્ટસ ક્લબ, જામનગર

Exciting opportunity for hotel management professionals! Join a dynamic team and elevate your career in the hospitality ...
21/05/2025

Exciting opportunity for hotel management professionals! Join a dynamic team and elevate your career in the hospitality industry.

Apply for the job whatsapp/ email us or can inform directly to the given address.

-guide

Unlock your true potential at **Design Your Destiny – Blueprint to Self Mastery** seminar with **Utpal Dave**. Transform...
21/05/2025

Unlock your true potential at
**Design Your Destiny – Blueprint to Self Mastery** seminar with **Utpal Dave**. Transform. Evolve. Thrive!

Warm welcome by
"અલખ નિરંજન પરિવાર"
અને
"લક્ષ્યવેધ પરિવાર - LIC"

Be it a Relationship OR Business,
2 hours session to unlock your personality for true success.

`સ્વ ઘડતર દ્વારા સફળતાની ક્ષિતિજો ઉઘાડતી હળવીફૂલ વાતો.`

પ્રવેશ નિઃશુલ્ક પણ એન્ટ્રીપાસ જરૂરી 🙏
ફ્રી પાસ માટે
98242 07494
98240 42908
(No calls - Whats app only)


*ધ શેફ કૂકિંગ એકેડેમી દ્વારા આયોજિત*વાનગી સ્પર્ધા માં ઇચ્છુક ઉમેદવારો એ આપેલા નંબર પર સંપર્ક કરવો.*નોંધ:* ફોર્મ સ્વીકારવ...
14/05/2025

*ધ શેફ કૂકિંગ એકેડેમી દ્વારા આયોજિત*
વાનગી સ્પર્ધા માં ઇચ્છુક ઉમેદવારો એ આપેલા નંબર પર સંપર્ક કરવો.

*નોંધ:* ફોર્મ સ્વીકારવાની છેલ્લી તા. ૨૫/૫/૨૦૨૫

📲 97124 20202 / 97233 06767

Event Ashirbad club resort,Call us for registration knowledge session in Gujarati 
06/04/2025

Event Ashirbad club resort,
Call us for registration
knowledge session in Gujarati 

ડો.ગાયત્રી સુરેશ ઠાકર (એમ.ડી. ઓ.એન્ડ.યુ.) દ્વારા આયોજીતવ્યંધત્વ નિવારણ માટે ફ્રી (મફત) નિદાન કેમ્પ.નિઃસંતાન પુરુષો અને સ...
16/10/2024

ડો.ગાયત્રી સુરેશ ઠાકર (એમ.ડી. ઓ.એન્ડ.યુ.) દ્વારા આયોજીત
વ્યંધત્વ નિવારણ માટે ફ્રી (મફત) નિદાન કેમ્પ.

નિઃસંતાન પુરુષો અને સ્ત્રી દર્દીઓ માટે.

નવીનતમ ટેક્નોલોજી
▶️એડવાન્સ્ડ PRP ટ્રીટમેન્ટ
▶️બ્લાસોસીસ્ટ ટ્રાન્સફર
▶️લેઝર આસીસ્ટેટ હેચીંગ
▶️સ્ત્રી બીજ, પુરુષ બીજ અને એમ્બ્રાયો ફ્રીઝીંગ
▶️કેન્સરના દર્દીઓ માટે ફેર્ટીલીટી
▶️વારંવારના IVF ની નિષ્ફળતા

IUI , IVF , ICSI , ET , અને લેપ્રોસ્કોપી , હિસ્ટ્રોસકોમી તો ખરીજ

🗓️ તારીખ 20 - 10 - 2024
🕚સમય:સવારે 10 થી 12

📍સ્થળ :
સિધ્ધિ વિનાયક IVF એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ્સ , પી.એન. રોડ, કે. ડી. જ્વેલર્સ પાછળ, જામનગર.

Registration Required
95123 94852 / 94279 44063 / 0288 2510077 / 0288 2557197

*ROTARY CLUB OF IMAGICA* Organize*JOB FAIR CAREER EXPO*Get Ready for our premier career fair. During this event, you can...
17/09/2024

*ROTARY CLUB OF IMAGICA*
Organize

*JOB FAIR CAREER EXPO*
Get Ready for our premier career fair. During this event, you can meet a lot of important people & explore your potential.

Register Now on
*📱83203 08494*

🗓️ *DATE:* 21 Sep. 2024
📍 *ADDRESS* Geeta Mandir
Near Panchavati Ground, Jamnagar.

Rtn. Gaurang Mehta (President)
Mo:+91 906 906 3663

Rtn. Jignesh Thakkar (Secretary)
Mo:+91 982 429 3388

Rtn. Hardipsinh Jadeja (Project Chair)
Mo:+91 832 030 8494

Address

Indraprasth Complex, Bedi Gate, Pancheswer Tower Road, Near Nobat Press
Jamnagar
361008

Opening Hours

Monday 10:30am - 2pm
4:30pm - 10:30pm
Tuesday 10:30am - 2pm
4pm - 10:30pm
Wednesday 10:30am - 2pm
4pm - 10:30pm
Thursday 10:30am - 2pm
4pm - 10:30pm
Friday 10:30am - 2pm
4pm - 10:30pm
Saturday 10:30am - 2pm
4pm - 10:30pm
Sunday 10:30am - 2pm
4pm - 10:30pm

Telephone

+919426128861

Alerts

Be the first to know and let us send you an email when Happy Jamnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Happy Jamnagar:

Share