Vavad

Vavad Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Vavad, Media/News Company, office 1, 2, near stardust studio, samarpan Circle, Jamnagar.

વાવડ વિશેષ માં આ વખતે મેહમાન છે ગુજરાત ના સુપ્રસિદ્ધ લોકગાયક બાબુભાઈ આહિર , મિત્રો જો આપ પણ કોઈ પ્રશ્ન પૂછવા માગતા હોય ત...
30/01/2025

વાવડ વિશેષ માં આ વખતે મેહમાન છે ગુજરાત ના સુપ્રસિદ્ધ લોકગાયક બાબુભાઈ આહિર , મિત્રો જો આપ પણ કોઈ પ્રશ્ન પૂછવા માગતા હોય તો કોમેન્ટ સેક્શન માં જરૂર જણાવો....

કાજલ મહેરીયા અને સાગર પટેલ વચ્ચેના વિવાદમાં બાબુ આહીરે કરી સ્પષ્ટતા !
09/01/2025

કાજલ મહેરીયા અને સાગર પટેલ વચ્ચેના વિવાદમાં બાબુ આહીરે કરી સ્પષ્ટતા !

એપલના ફાઉન્ડર સ્ટીવ જોબ્સના પત્ની લોરેન પોવેલ કુંભમેળામાં આવશે...
08/01/2025

એપલના ફાઉન્ડર સ્ટીવ જોબ્સના પત્ની લોરેન પોવેલ કુંભમેળામાં આવશે...

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના નવા ચીફના નામની જાહેરાત કરવામાં આવી છે. ડૉ. વી. નારાયણન ઈસરોના નવા વડા બનશે. ...
08/01/2025

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના નવા ચીફના નામની જાહેરાત કરવામાં આવી છે. ડૉ. વી. નારાયણન ઈસરોના નવા વડા બનશે. તે 14 જાન્યુઆરીએ એસ. સોમનાથનું સ્થાન લેશે. મંગળવારે (7 જાન્યુઆરી)ના રોજ એક સૂચના જાહેર કરી આ માહિતી આપવામાં આવી હતી.

દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત.મતદાન: 5 ફેબ્રુઆરી, 2025પરિણામ: ફેબ્રુઆરી 8, 2025
07/01/2025

દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત.

મતદાન: 5 ફેબ્રુઆરી, 2025
પરિણામ: ફેબ્રુઆરી 8, 2025

06/01/2025

પાટીદાર આંદોલન મુદ્દે હાર્દિક પટેલનો કરસન પટેલને જડબાતોડ જવાબ। VAVAD GUJARAT

06/01/2025

HMP વાઇરસ ગુજરાત સુધી પહોંચ્યો , સરકારે એડવાઈઝરી જાહેર કરી । Vavad Gujarat

03/01/2025

કોવિડ ના 5 વર્ષ પછી CHINA માં ફરી નવા વાયરસનો પ્રકોપ ! | Vavad Gujarat

[ Covid , China , New Virus Outbreak ]

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન
26/12/2024

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન

Address

Office 1, 2, Near Stardust Studio, Samarpan Circle
Jamnagar
361006

Website

Alerts

Be the first to know and let us send you an email when Vavad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Vavad:

Share