Sanatan Satya

Sanatan Satya Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sanatan Satya, Media Agency, Jamnagar.

જે મુદ્દા પર બધા મૌન છે, તે મુદ્દા પર વાત...જેનું કોઈ સાંભળતું નથી, તેનો અવાજ. જનતાના ન્યાય માટેનો સંઘર્ષ. ખેડૂત, મજૂર, પશુપાલક, માછીમાર અને સામાન્ય જનતાના પ્રશ્નોના નિવારણ માટેની ચળવળ. મોંઘવારી અને ભ્રષ્ટાચાર પર પ્રહાર. ચળવળમાં જોડાવા આહ્વાન.📞9682211111

21/07/2026

સરકારનો બિહામણો ચહેરો સામે આવ્યો!"

20/07/2026

દિલ્હીના જંતર-મંતર પર આજે વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે દેશના યુવાનો પર લાઠીઓ વરસાવી અને આંસુગેસના શેલ છોડ્યા. પ્રદર્શનકારીઓના અવાજને સતના નશામાં ધૂત સતાધીશો દ્વારા દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. લોકશાહીમાં પોતાના હકો, શિક્ષણ અને ભવિષ્ય માટે સવાલ પૂછતા યુવાનો સામે થયેલા બળપ્રયોગે અનેક ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
આખરે, શું પોતાના હકો માટે અવાજ ઉઠાવવો હવે ગુનો બની ગયો છે? શું લોકશાહીમાં સવાલોના જવાબ સંવાદથી નહીં, પરંતુ લાઠી અને આંસુગેસથી આપવામાં આવશે?
જુઓ, જંતર-મંતર પરથી સનાતન સત્ય સમાચારનો વિશેષ અહેવાલ.

સરકાર ની ઊંઘ ક્યારે ખુલશે?

20/07/2026

જંતર મંતર દિલ્હી...

20/07/2026

"વિદ્યાર્થીઓની માંગણીઓ વચ્ચે સંસદના દરવાજા ફરી બંધ, રાજકીય ગરમાવો તેજ

20/07/2026

સંસદ ભવન...

20/07/2026

જંતર મંતર દિલ્હી ....

20/07/2026

જંતર મંતર પર ની સ્થિતિ.....

Address

Jamnagar

Alerts

Be the first to know and let us send you an email when Sanatan Satya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sanatan Satya:

Shortcuts

Share