01/12/2025
મલ્હાર ઠકાર જોડાયા જામનગર મોર્નિંગ સાથે: ગુજરાતી ફિલ્મ માટે જુઓ શું કહી વાત
જામનગર તથા હાલારની જનતાને હવે સવારની ચા સાથે જામનગર મોર્નિંગ "
ઓફિસ નં/301, ગાંગાણી કોમ્પ્લેક્સ, બેડી ગેટ ટ્રાફીક પોઇન્ટ પાસે, ટાઉન હોલ નજીક, જામનગર/
Jamnagar
361001
Be the first to know and let us send you an email when Jamnagar Morning Daily posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.
Send a message to Jamnagar Morning Daily:
જામનગર માંથી ૧૪ મી નવેમ્બર ૨૦૧૬ થી શરુ થયેલ " જામનગર મોર્નિંગ " દૈનિક પેપર આવનારા સમયમાં સમગ્ર ગુજરાતમાં એક વટ વૃક્ષ બનીને ગુજરાતીઓના દિલમાં અનેરું સ્થાન બનાવશે એ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી.
“ જામનગર મોર્નિંગ “ હાલ જામનગર વાસીઓને દરેક ખબરથી સતત અપડેટ રાખી રહ્યું છે. અમે જામનગરથી બહાર બે પગલા આગળ વધીને સૌરાષ્ટ્ર સહીત ગુજરાત ભરના સમાચાર કવર કરી રહ્યા છે. અને સોસીયલ મીડિયાના માધ્યમ અમારા જામનગર મોર્નિંગ સમાચાર પત્રની પીડીએફ ફાઈલ સૌરાષ્ટ્ર સહીત ગુજરાત ભરમાં પહોચાડી રહ્યા છીએ. અમારો હેતુ સમાચાર વધુને વધુ લોકો સુધી પહોચાડવાનો છે. અને એ કામ અમે દિલથી કરી રહ્યા છે. જે વાતથી અમારી “જામનગર મોર્નિંગ” ટીમને હર્ષ અને ગૌરવ છે.