RoyalJamngar10

Directions

RoyalJamngar10 Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from RoyalJamngar10, Digital creator, Jamnagar.

13/09/2026
09/09/2026

જામનગર માં લાંબા વિરામ બાદ આજે ફરી મેઘરાજા નું આગમન
તડકા છાયા જેવો માહોલ

01/09/2026

શ્રી કાશી વિશ્વનાથ યુવક મંડળ (સમસ્ત ખવાસ રજપુત સમાજ જામનગર) દ્વારા તા.૦૪-૦૯-૨ ૦૨૬ના રોજ શ્રી કૃષ્ણ જન્મોત્સવનું ભવ્ય થી ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

:: મટકી ફોડ કાર્યક્રમ ::
તા. ૦૪-૦૯-૨૦૨૬, શુક્રવાર
સમય : રાત્રે - ૧૨:૦૦ કલાકે
સ્થળ : શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, કે. વી. રોડ, જામનગર.

જામનગરની સર્વે ધર્મ પ્રેમી જનતાને પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે.

વધુ માહિતી માટે સંપર્ક કરો :
મો. ૯૯૨૪૯ ૨૧૪૫૦, ૯૪૦૯૩ ૪૬૪૬૭
🙏🔱❤️

Address

Jamnagar
361 001-08

Website

Alerts

Be the first to know and let us send you an email when RoyalJamngar10 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share