Jasdan Ni Jamavat

Jasdan Ni Jamavat નિષ્પક્ષ અને નિડર

15/02/2024
11/02/2024

જસદણમાં ક્યાં ક્યાં વિભાગમાં વધુ હપ્તા ચાલે છે....
(૧)પોલીસ
(૨)સેવાસદન
(૩)pgvcl

ભારત પ્રવાસનની દ્રષ્ટિએ સમૃદ્ધ રાષ્ટ્ર છે, જ્યાં પર્વતોથી બીચ સુધી, કાશ્મીરથી કન્યાકુમારી સુધી મુસાફરી કરવા માટે સરળતાથી...
25/01/2024

ભારત પ્રવાસનની દ્રષ્ટિએ સમૃદ્ધ રાષ્ટ્ર છે, જ્યાં પર્વતોથી બીચ સુધી, કાશ્મીરથી કન્યાકુમારી સુધી મુસાફરી કરવા માટે સરળતાથી વિકલ્પો શોધી શકાય છે. વિદેશોમાં પણ ભારતના પ્રવાસન સ્થળો ખૂબ પ્રખ્યાત છે. દર વર્ષે હજારો અને લાખો વિદેશી પ્રવાસીઓ આપણા દેશની મુલાકાત લે છે.

પ્રવાસન દિવસ દર વર્ષે 25 જાન્યુઆરીએ માત્ર દેશવાસીઓને જ નહીં પરંતુ વિદેશી દેશોને પણ ભારતના પ્રવાસન સ્થળોની વિશેષતાઓથી પરિચિત કરવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે. આ અવસરે ભારતના સુંદર પર્યટન સ્થળોનો દેશ-વિદેશમાં પ્રચાર કરવામાં આવે છે.

આવી સ્થિતિમાં દરેક રાજ્યનો પોતાનો ટુરિઝમ લોગો પણ છે, જે તમે આ નકશામાં જોઈ શકો છો. છે ને અતુલ્ય ભારત!

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માં હાજરી આપવા ભારત ના જાણીતા ધર્મ ગુરુ ,ઉદ્યોગ પતિ,  સેલિબ્રિટી ,ફિલ્મી કલાકારો ની તસ્વીર ,વિ...
24/01/2024

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માં હાજરી આપવા ભારત ના જાણીતા ધર્મ ગુરુ ,ઉદ્યોગ પતિ, સેલિબ્રિટી ,ફિલ્મી કલાકારો ની તસ્વીર ,વિડિયો ખૂબ વાયરલ થયા,
તે પૈકી આ વિશેષ વ્યક્તિ પણ પ્રભુ ને નમન કરવા હાજરી આપી હતી જેના ચરણોમાં ગોદરેજ રતન ટાટા વાડિયા પરિવાર નમન કરે છે.

હા, ગુજરાતના વલસાડ જિલ્લાના ઉદવાડા પારસી અગિયારીના મુખ્ય પૂજારી એવા પારસી ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુ પણ આવ્યા હતા.

આ જ સ્થળે પારસી લોકોની પ્રથમ બોટ ભારતમાં આવી હતી.
અને ભારત , ગુજરાત માં ,દૂધ માં સાકર ભળે એમ ભળી ગયા.
ગઈકાલે તમામ પારસી અગિયારીમાં રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા ખાતે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી એટલે કે અમદાવાદ નવસારી ઉદવાડા મુંબઈ દિલ્હી સહિત સમગ્ર ભારતમાં પારસી ધર્મસ્થાન, રામ મંદિરની રંગોળી કરવામાં આવી હતી.

આ ભારતમાં સૌથી નાની લઘુમતી છે જે 0.0000001% પણ નથી.

પારસી ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુ ને અને પારસી પરીવાર ને વંદન 🙏
જય શ્રી રામ.

24/01/2024

24/01/2024

24/01/2024

Shout out to my newest followers! Excited to have you onboard! Rojasara Rajesh, Amitkakdiya Amitkakdiya, રાજેશ દુમદિયા, Shailesh Limbasiya, Baraiya Painter, Bhima Rabari Selana

23/01/2024

*બ્રેકિંગ ન્યુઝ..*
*રાજકોટમાં ક્રિકેટના સટ્ટા અંગે ત્રણ જગ્યાએ દરોડા..*
*એસ્ટ્રોન ચોક ,હનુમાન મઢી અને નવાગામ ખાતે ક્રાઈમ બ્રાન્ચ ત્રાટકયું*
*ત્રણ આઈડી સાથે ત્રણ શખ્સોની ધરપકડ.. 11,65,000 ની રોકડ રકમ હાથ લાગી*
*ક્રિકેટ સટ્ટા અંગે લાખોના વ્યવહારો મળી આવ્યા..*
*ક્રાઈમ બ્રાન્ચ ના પી આઇ બી ટી ગોહિલ સહિતના સ્ટાફે કરી કાર્યવાહી..*
*શહેરના અનેક નામચીન બુકીના ખુલ્યા નામ*

23/01/2024

Address

Jasdan

Website

Alerts

Be the first to know and let us send you an email when Jasdan Ni Jamavat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share