Khedut Samachar

Khedut Samachar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Khedut Samachar, Newspaper, Jasdan.

06/04/2021

લીલો કલર અને કેમિકલ નાખી કપાસીયા ખોળ માં ખોળ કય રીતે બનાવી ને ઠગાઈ થાય છે. દરેક ખેડૂતોને અને પશુપાલકો સુધી શેર પહોંચાડવા નમ્ર અપિલ.

17/03/2021

ઉભા ઘઉં લાગી આગ

13/03/2021
નવું બાંધકામ વેચવાનું છે  બે બેડરૂમ હોલ કિચન બે માળ પટેલ નગર આટકોટ રોડ જસદણMo.8000010144
02/01/2021

નવું બાંધકામ વેચવાનું છે બે બેડરૂમ હોલ કિચન બે માળ પટેલ નગર આટકોટ રોડ જસદણ
Mo.8000010144

15/10/2020
08/08/2020

ખેડૂતો ન છેતરાઈ એટલા માટે વધારેમાં વધારે શેર કરો
પાકમાં ફૂગ નાશક આસ્થા ટ્રાઈકોડર ડુપ્લિકેટ પાવડર બનાવતું કારખાનું જુનાગઢમાં ધોરાજી રોડ પર ધમધમતું હતું ત્યાં ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા જનતા રેડ કરી કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો
આભાર જૂનાગઢના તમામ પત્રકાર મિત્રોનો કે જેના સહકારથી આ કૌભાંડનો પર્દાફાશ થયો

02/07/2020

દવા છાંટવાનો દેશી જુગાડ

જામનગર જીલ્લાના કાલાવડ તાલુકામા ગામ નાના વડાળામા ખેડૂત પંકજભાઇ પોતાની વાડીયે ડુંગરી ઢાંકતી વખતે વિજળી પડતા પોતાનુ મૃત્યુ...
01/07/2020

જામનગર જીલ્લાના કાલાવડ તાલુકામા ગામ નાના વડાળામા ખેડૂત પંકજભાઇ પોતાની વાડીયે ડુંગરી ઢાંકતી વખતે વિજળી પડતા પોતાનુ મૃત્યુ થયેલ છે
આ પરમ આત્માને પ્રભુ શાંતી આપે એવી પ્રાર્થના
પણ ખેડૂતો પોતાની ખેત ઉત્પાદન જણસી ડુંગળી કે મગફળી કોઇ જણસી વરસાદથી પલળતી બચાવવા ગમે તેવું વાવા જોડું કે ગમે તેવો વરસાદ કે વિજળી આકાશે જમીન સુધી નીચે અડી જતી હોય તોય ખેડૂતો તેની મહેનતથી પકવેલી જણસને પલળવા દેતા નથી બગડવા દેતા નથી ખેડૂતો પોતાના જીવને જોખમમા મુકીને પોતાની રોજી રોટી બચાવવા ભગવાન સામે દાવ મુકે છે....!
ભગવાન તેમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના...🙏🙏

Address

Jasdan
360050

Website

Alerts

Be the first to know and let us send you an email when Khedut Samachar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category