Global News Network

Global News Network Official page Global News Network

04/10/2024

*રાજકોટ ગ્રામ્ય*
*જિલ્લ્લાકક્ષા ક્રિકેટ અં-૧૪,૧૭,૧૯ ભાઇઓ-બહેનો સિલેકશન કાર્યક્રમ*

રાજકોટ ગ્રામ્યમાં તમામ શાળાઓના આચાર્ય/ વ્યાયામ શિક્ષકશ્રીઓને જણાવવાનુ કે તા.૦૬/૧૦/૨૦૨૪, રવીવાર ના રોજ એસ.જી.એફ.આઈ રાજકોટ ગ્રામ્ય જિલ્લાકક્ષા કિકેટ સિલેકશન અં-૧૪,૧૭,૧૯ ભાઇઓ-બહેનો તમામનુ રાખવામાં આવેલ છે.
જેની જાણ આપના ખેલાડીઓને કરવા વિનંતી છે.
સ્થળ - ધવલ ઇન્ટરનેશનલ સ્કૂલ, જેતપુર જિ.રાજકોટ.
તારીખ -૦૬/૧૦/૨૦૨૪ સમય - સવારે ૮:૩૦ કલાકે રીપોર્ટીંગ
સંપર્ક : મિતેષ ચૌહાણ 7998411111

We Are Hiring Receptionist (Girl's)
02/05/2024

We Are Hiring Receptionist (Girl's)

Mumbai To Nairobi
07/08/2023

Mumbai To Nairobi

27/04/2023

*અંડર-14 તેમજ અંડર-16 સિલેક્શન*
(સીઝન બોલ) - જેતપુર

*સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા રમાડવામાં આવતી ટૂર્નામેંટ માટે જેતપુરમા સિલેક્શન*

આથી જેતપુર,જામકંડોરણા, ધોરાજી, ઉપલેટા શહેર તાલુકાના તમામ ક્રિકેટ ખેલાડીઓને જણાવવાનું કે, જેતપુર સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા અંડર-14 તેમજ અંડર-16 ક્રિકેટ ટીમનું સિલેક્શન તારીખ 28/04/23 ના રોજ રાખવામાં આવેલ છે.

સિલેક્શન આપવા માંગતા *તમામ ખેલાડીઓએ પોતાનું જન્મનું ઓરીજનલ પ્રિન્ટેડ પ્રમાણપત્ર તથા છેલ્લા ત્રણ વર્ષની માર્કશીટ, આધાર કાર્ડ, અને સ્કૂલ બોનાફાઈટ સર્ટિફિકેટ અને બે પાસપોર્ટ સાઇઝ ફોટા સાથે લાવવાના રહેશે.*

તમામ ખેલાડીઓએ સફેદ ક્રિકેટ ડ્રેસ માં પોતાની કીટબેગ સાથે આવવાનું રહેશે.

અંડર-14 માટે
*01/09/2009*
તેમજ અંડર-16 માટે
*01/09/2007* પછી
જ જન્મેલા ખેલાડીઓ આ સિલેક્શન આપી શકશે..

તારીખ :28/04/2023 (શુક્રવાર)
સમય: સવારે 07:30 કલાકે
સ્થળ:
પોલીસ પરેડ ગ્રાઉન્ડ,
જુનાગઢ રોડ, જેતપુર

*ગ્રાઉંડ પર પહોંચી ખેલાડીઓ એ સંપર્ક કરવો*
મિતેષ ચૌહાણ - 7998411111
કેનીલ પટેલ - 8686421111

30/03/2023
Admission Open 2023/24Cricket Academy With School & Hostel Pujara School Of Cricket | Dhaval International Sports Hostel...
02/02/2023

Admission Open 2023/24

Cricket Academy With School & Hostel

Pujara School Of Cricket | Dhaval International Sports Hostel- Jetpur

+91 7998411111
+91 8686421111
+91 9428282725
https://maps.app.goo.gl/3ACdBGt4vHtbBLok6

Admission Open 2023/24

26/01/2023

Azadi Ka Amrit Mahotsav

Republic Day Parade - Jetpur

https://youtu.be/vFFOgz46MH8

*ઝંડા ઊંચા રહે હમારા,*
*વિશ્વ વિજયી ત્રિરંગા પ્યારા.*

જે.સી.આઈ જેતપુર કલર્સ -
રાજકોટ ગ્રામ્ય જેતપુર સિટી પોલીસ તેમજ જેતપુર સ્પોર્ટ્સ એસોશીએસન ના અધ્યક્ષ સ્થાને..જેતપુર શહેરમા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જેતપુર ડિવિઝન dysp રોહિત ડોડીયા સાહેબ ના માર્ગદર્શન હેઠળ સ્વતંત્ર ભારતના 74 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી...

30/12/2022

GPL season - 2
Opening ceremony
Day - 2

Address

Jetpur
360370

Alerts

Be the first to know and let us send you an email when Global News Network posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share