Jetpur News

Jetpur News Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Jetpur News, News & Media Website, Jetpur.

JETPUR NEWS MEDIAA REPORTING AND ADVATISEING

જેતપુર શહેર ના પળેપળના સમાચાર જોવા માટે પેજ ને ફોલો કરો

આપના ધંધા વ્યવસાય ની જાહેરાત આપવા માટે જેતપુર ન્યુઝ નો સંપર્ક કરવો

જેતપુર થી પ્રસિધ્ધ દૈનિક સોશ્યલ મીડિયા આવૃત્તિ
🎤🖥️🖋️🖊️📝
🇮🇳જય હિન્દ 🇮🇳

13/10/2025

બોટાદ માં થયેલ ખેડૂતો અને પોલીસ‌‌‌ વચ્ચે ની બબાલ બાદ રાજુભાઈ કરપડા ની પ્રથમ પ્રતિક્રિયા

07/10/2025

જેતપુરના બાપુની વાડી વિસ્તારમાં બનેલી દાગીના ચોરીની ઘટનાને લઈને DYSP એ પ્રેસકોન્ફરન્સ યોજી, આ મામલે સંડોવાયેલા ત્રણેય આરોપીઓની ભૂમિકા અંગે વધુમાં જણાવ્યું.

07/10/2025

રાજકોટ એસટી બસ સ્ટેન્ડ પર એસ ટી બસ ની અડફેટે 65 વર્ષિય વૃદ્ધ નું મોત

06/10/2025

રાજકોટ પોરબંદર નેશનલ હાઇવે
જેતપુર ના નવાગઢ પાસે આઈસર ટ્રકે પલ્ટી મારતાં પાછળથી આવતી કાર આઈસર સાથે અથડાતા અકસ્માત સર્જાયો બે વ્યક્તિ ને ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

06/10/2025

જામકંડોરણા તાલુકાના રોઘેલ ગામમાં બે દિવસીય ઉજવાયો શાહ દુલા શાહ પીર નો ઉષૅ, જેમાં હજારો લોકો એ હાજરી આપી હતી

05/10/2025

રાજકોટ:સેક્સ પાવર વધારતી ટેબ્લેટ વેચવા ગેરકાયદેસર રીતે ભાયાવદર માં ચાલતા કોલ સેન્ટર નો પર્દાફાશ કરી ભાયાવદર પોલીસે 9 આરોપીઓની કરી ધરપકડ

05/10/2025

I got over 1,800 reactions on one of my posts last week! Thanks everyone for your support! 🎉

05/10/2025

સૌરાષ્ટ્ર નો બીજા નંબર નો ભાદર ડેમ 1 પોતાની 34 ફુટ ની સપાટી એ ઓવરફ્લો થતાં ડેમનો 1, દરવાજો અડધો ફૂટ ખોલી ને 842 ક્યુસેક પાણી ભાદર નદી માં છોડવામાં આવ્યું

04/10/2025

જેતપુર શહેર માં પીરા ને પીર ગૌષે આઝમ દસ્તગીર ની ગ્યારવી શરીફ નિમિત્તે શાનદાર જુલૂસ નું આયોજન કરવામાં આવ્યું હતું જે મંગલીયાશાહ સુલ્તાન ના તકીયા માં થી એમ.જી.રોડ, સ્ટેન્ડ ચોક ચાંદની ચૌક થી કૌસર પીર ની દરગાહ એ પુણૅ થયું હતું
જુલુસ માં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એ હાજરી આપી હતી

Big shout out to my new rising fans! Jagdish Sindhvad, Asif Dhanani, Dineshbhai Kandoliya
03/10/2025

Big shout out to my new rising fans! Jagdish Sindhvad, Asif Dhanani, Dineshbhai Kandoliya

03/10/2025

રાજકોટ:વીરપુરના ઉમરાળી ગામે ખોડિયાર માતાજીના મંદિર માં ચોરી કરનાર બે આરોપી ને વીરપુર પોલીસે ઝડપી કરાવ્યું કાયદા નું ભાન

03/10/2025

જુનાગઢ ભવનાથ રોડ ગોધાવડ પાટી પાસે
ગેબનશાહપીર ની દરગાહ માં ચમત્કાર થયો
દરગાહ ના મજાર પર ની ચાદર અચાનક
હલવા લાગતા આ ચમત્કાર જોવા
માટે લોકો ના ટોળેટોળાં ઉમટી પડ્યા
સ્થિતિ સંભાળવા માટે જુનાગઢ પોલીસ દોડતું થયું

Address

Jetpur
360370

Alerts

Be the first to know and let us send you an email when Jetpur News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Jetpur News:

Share