HumTv Bharuch

HumTv Bharuch HUM TV BHARUCH NEWS:-GETS YOU UPADATE WITH NEWS OF BHARUCH DISTRICT TO GET UPDATED WITH NEWS JOIN US ON FB

YOUTUBE CHANNEL:-HUM TV BHARUCH NEWS

08/06/2026

ભરૂચ જુમ્મા મસ્જિદમાં પુરાતત્વ વિભાગની મંજૂરી વિનાના નિર્માણ પર કાર્યવાહી

08/06/2026

અંકલેશ્વર GIDCની સર્વાઈવલ ટેકનોલોજી કંપનીમાં આગ,ફાયર વિભાગે તાત્કાલિક પહોંચી આગ પર કાબૂ મેળવ્યો

08/06/2026

અંકલેશ્વર:વધતી મોંઘવારી,બેરોજગારી અને ભાવવધારા મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

ત્રણ રસ્તા સર્કલ ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો

પેટ્રોલ,ડીઝલ,એલપીજી,સીએનજી અને જીવન જરૂરીયાતની વસ્તુઓના ભાવવધારા સામે ઉગ્ર વિરોધ

પેપરલીક કૌભાંડ અને બેરોજગારી મુદ્દે ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ

શહેર-તાલુકા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં જોડાયા

08/06/2026

ભરૂચ:જામા મસ્જિદ વિવાદ વચ્ચે પુરાતત્વ વિભાગની કાર્યવાહી,મસ્જિદ પરિસરમાં વજુખાનું તોડાયું

પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પુરાતત્વ વિભાગની ટીમે સ્થળ પર તપાસ હાથ ધરી

ગતરોજ ઐતિહાસિક ધરોહર અને જામા મસ્જિદના પાછળના ભાગે પ્રવેશ બંધ કરાયો હતો

સંત સમાજ અને હિન્દુ સંગઠનો આ ધરોહર પ્રાચીન જૈન મંદિર પર મસ્જિદ બનાવાઈ હોવાનો દાવો કરી રહ્યા છે

કાર્યવાહી બાદ સંત સમિતિએ સંતોષ વ્યક્ત કર્યો,હજુ વધુ કાર્યવાહી બાકી હોવાનું જણાવ્યું

સમગ્ર મામલે મુસ્લિમ પક્ષે હાલ કોઈ જાહેર પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું,કાનૂની પ્રક્રિયા પર સૌની નજર

07/06/2026

અંકલેશ્વર:સંજાલીના મહારાજા નગર પાસે કેનાલમાં યુવક ડૂબ્યાની ઘટનાથી ચકચાર

ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી

ફાયર જવાનોએ કેનાલમાં યુવકની શોધખોળ માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું

સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા

યુવકની ભાળ મેળવવા ફાયર વિભાગ દ્વારા સઘન શોધખોળ ચાલુ રાખવામાં આવી રહી છે

06/06/2026

ભરૂચ:વટારીયા સુગર ફેકટરીના ઉચાપતના કેસમાં ફરિયાદીને હેરાનગતિના આક્ષેપ

06/06/2026

ભરૂચ:5 પોલીસ મથકની હદમાંથી ઝડપાયેલ રૂ.77 લાખના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવાયું

06/06/2026

અંકલેશ્વર: એક્સપ્રેસ હાઇવેના કારણે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાવાની સમસ્યા, NHAI અને ખેડૂતોની બેઠલ યોજાઈ

06/06/2026

ભરૂચ:ઝાડેશ્વર ગ્રામ પંચાયતની બેઠકમાં હંગામો, સભ્ય પર હુમલાના CCTV વાયરલ

05/06/2026

અંકલેશ્વર:સુરતી ભાગોળ વિસ્તારમાં પ્રથમ વરસાદે જ પ્રિ-મોનશુન કામગીરીની પોલ ખોલી

ચોકઅપ થયેલી ગટરો ઉભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો

સ્થાનિકો જાતે જ ગટરો સાફ કરતા જોવા મળ્યા,અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરાઈ હતી

વારંવાર ઉભરાતી ગટરો અને કાચા રસ્તાઓથી વિસ્તારના રહેવાસીઓમાં રોષ

પ્રથમ વરસાદમાં જ નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થયા,યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી

Address

Sh-165
Jhagadia

Opening Hours

Monday 3pm - 8pm
Tuesday 3am - 8pm
Wednesday 3am - 8pm
Thursday 9am - 5pm
Friday 3am - 8pm
Saturday 3am - 8pm
Sunday 3am - 5pm

Website

Alerts

Be the first to know and let us send you an email when HumTv Bharuch posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share