Chitralekha

Chitralekha Chitralekha Gujarati is the leading Gujarati magazine since 1950. It has a been a friend, philosopher and guide for lakhs of Gujarati readers around the world.

એશિયા કપ 2025નું શેડ્યૂલ જાહેર, 14 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
26/07/2025

એશિયા કપ 2025નું શેડ્યૂલ જાહેર, 14 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો

એશિયા કપ 2025નું શેડ્યૂલ જાહેર થયું છે. આ ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર સુધી યુએઈમાં રમાશે. ભારત અને પાકિસ્તા...

'સૈયારા' નવમા દિવસે 200 કરોડ ક્લબમાં સામેલ, 2025 ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની
26/07/2025

'સૈયારા' નવમા દિવસે 200 કરોડ ક્લબમાં સામેલ, 2025 ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની

'સૈયારા' ફિલ્મે બોક્સ ઓફિસ પર કબજો જમાવ્યો છે. 18 જુલાઈ 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મની શરૂઆત શાનદાર શરૂ....

'ઉત્થાન'ના કેન્દ્રમાં તાલીમ પામેલા 75 જેટલાં માનસિક દિવ્યાંગતા ધરાવતા લોકોએ તૈયાર કરેલી ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ ...
26/07/2025

'ઉત્થાન'ના કેન્દ્રમાં તાલીમ પામેલા 75 જેટલાં માનસિક દિવ્યાંગતા ધરાવતા લોકોએ તૈયાર કરેલી ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ પટેલ વાડી, પાલડી ગામમાં રાખવામાં આવ્યું.



Uthaan in Ahmedabad Empowers Mentally Challenged Individuals with Vocational Training and Exhibitions

આ કોન્ફરન્સનો ઉદ્દેશ્ય આધુનિક કાર્યસ્થળના વિકસતા મનોવૈજ્ઞાનિક દૃશ્યનું અન્વેષણ કરવાનો છે, જેમાં એવી નિર્ણાયક પ્રવૃત્તિઓ ...
26/07/2025

આ કોન્ફરન્સનો ઉદ્દેશ્ય આધુનિક કાર્યસ્થળના વિકસતા મનોવૈજ્ઞાનિક દૃશ્યનું અન્વેષણ કરવાનો છે, જેમાં એવી નિર્ણાયક પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે કે જે વ્યક્તિઓ અને સંસ્થાઓનું ઘડતર કરે છે અને તેમની પ્રગતિમાં કેવી રીતે ફાળો આપે છે. "બધા વિકારોને પ્રિસ્ક્રિપ્શનની જરૂર નથી. તેમાંથી ૯૦% વિકારોને ઉપચાર દ્રારા ઉકેલી શકાય છે. સકારાત્મક બનો, તમારી જાત સાથે જીવો, ક્ષણમાં જીવો."



AMA Hosts One-Day Psychology Conference on Shaping the Future of Work

ભ્રષ્ટાચારવિરોધી એક મોટા ઓપરેશન હેઠળ વિજિલન્સના અધિકારીઓએ ઓડિશાના ડેપ્યુટી ફોરેસ્ટ રેન્જર રામચંદ્ર નેપક સાથે સંકળાયેલી સ...
26/07/2025

ભ્રષ્ટાચારવિરોધી એક મોટા ઓપરેશન હેઠળ વિજિલન્સના અધિકારીઓએ ઓડિશાના ડેપ્યુટી ફોરેસ્ટ રેન્જર રામચંદ્ર નેપક સાથે સંકળાયેલી સંભવિત જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. આ દરોડામાં દરમિયાન કરોડો રૂપિયાની અઘોષિત સંપત્તિ સામે આવી. તપાસ ટીમને એક ગુપ્ત રૂમમાં છુપાવવામાં આવેલા 500 અને 200 રૂપિયાના નોટોમાંથી 1.44 કરોડ રૂપિયાની રોકડ, ચાર સોનાના બિસ્કિટ, દરેક 10 ગ્રામ વજનવાળા 16 સોનાના સિક્કા, આશરે 1.5 કિલોગ્રામ સોનાના દાગીના અને ચાર કિલોગ્રામથી વધુ ચાંદી મળી છે...

Government officials were found with unaccounted wealth during the raid

26/07/2025

News Before News: Parliament to hold 32-hour special session next week, discussing 'Operation Sindoor' & Pehelgam attack; Lok Sabha on July 28, Rajya Sabha on July 29. Vice-Presidential election preparations begin post-Dhankhar’s resignation. Congress organizes district president training camp from July 26–28. Celebrate World Hepatitis Day on July 28, International Tiger Day on July 29 and Heart Transplant Day on August 3. Catch Ashish Solanki’s Telling Lies on August 2 at Palladium Mall & Atul Khatri’s Well Trained at Mehndi Nawaz Jung Hall, Ahmedabad.

૧૭ ઓગસ્ટ સુધી દરરોજ નવા આકર્ષણ સાથે ચાલનારા આ મહોત્સવમાં એક ભારત, શ્રેષ્ઠ ભારત આધારિત પરેડ, સાંસ્કૃતિક અને સંગીત કોન્સર્...
26/07/2025

૧૭ ઓગસ્ટ સુધી દરરોજ નવા આકર્ષણ સાથે ચાલનારા આ મહોત્સવમાં એક ભારત, શ્રેષ્ઠ ભારત આધારિત પરેડ, સાંસ્કૃતિક અને સંગીત કોન્સર્ટ, ક્રાફટ અને આદિવાસી કલા વર્કશોપ, આઉટડોર અને સાહસિક પ્રવૃતિઓ, સ્થાનિક વ્યંજનો અને નેચર ટ્રેઈલ તેમજ રેઇન ડાન્સ અને સેલ્ફી પોઇન્ટ જેવાં આકર્ષણો સાથે ઉત્સવની શરૂઆત કરવામાં આવી.



Saputara Monsoon Festival 2025 Kicks Off with Vibrant Celebrations

બિહાર વિધાનસભાની ચૂંટણીઓ આ વર્ષની અંતે યોજાવાની છે અને એ પહેલાં રાજ્યમાં કાયદો વ્યવસ્થાને મુદ્દે રાજકીય ગરમાટો છે. તાજેત...
26/07/2025

બિહાર વિધાનસભાની ચૂંટણીઓ આ વર્ષની અંતે યોજાવાની છે અને એ પહેલાં રાજ્યમાં કાયદો વ્યવસ્થાને મુદ્દે રાજકીય ગરમાટો છે. તાજેતરમાં થયેલી હત્યાઓ અને ગુનાઓના નવા બનાવોને કારણે CM નીતીશકુમાર પર જ્યાં વિપક્ષમાં બેઠેલી RJD અને કોંગ્રેસ તો નિશાન સાધી રહી છે, ત્યાં હવે NDAના સાથી ચિરાગ પાસવાને પણ મોરચો ખોલી દીધો છે...

Will Chirag Paswan play before the election?

શું ફરાહ ખાને દીપિકા પાદુકોણની આઠ કલાકની વર્કિંગ શિફ્ટ પર કટાક્ષ કર્યો?
26/07/2025

શું ફરાહ ખાને દીપિકા પાદુકોણની આઠ કલાકની વર્કિંગ શિફ્ટ પર કટાક્ષ કર્યો?

Did Farah Khan take a dig at Deepika Padukone's eight-hour work shift

રાજ્ય સરકારનો શિક્ષકોની ભરતી મુદ્દે મહત્વનો નિર્ણય
26/07/2025

રાજ્ય સરકારનો શિક્ષકોની ભરતી મુદ્દે મહત્વનો નિર્ણય

શિક્ષકોની ભરતી મુદ્દે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં શાળાઓમાં શિક્ષકોની ઘટ્ટ સામે હવ....

હવામાન વિભાગની મોટી આગાહી, 5 જિલ્લા માટે રેડ એલર્ટ
26/07/2025

હવામાન વિભાગની મોટી આગાહી, 5 જિલ્લા માટે રેડ એલર્ટ

રાજ્યમાં વરસાદને લઈને ફરી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હાલમાં સતત વરસાદથી હવામાનમાં થોડો બદલાવ જોવા...

અમદાવાદ: સ્કૂલની બાલ્કનીમાંથી કૂદીને વિદ્યાર્થિનીએ કરી લીધી આત્મહત્યા, ચાવીની રીંગ ફેરવતી ચાલી રહી હતી અને અચાનક ચોથા મા...
26/07/2025

અમદાવાદ: સ્કૂલની બાલ્કનીમાંથી કૂદીને વિદ્યાર્થિનીએ કરી લીધી આત્મહત્યા, ચાવીની રીંગ ફેરવતી ચાલી રહી હતી અને અચાનક ચોથા માળેથી કૂદી પડી...

ગુજરાતના અમદાવાદમાં ધોરણ 10 ની એક વિદ્યાર્થિનીએ સ્કૂલના ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી. આ ઘટના બાદ વિસ્તાર....

Address

Jogeshwari

Opening Hours

Monday 10am - 6pm
Tuesday 10am - 5pm
Wednesday 10am - 6pm
Thursday 10am - 6pm
Friday 10am - 6pm

Telephone

+912267309898

Website

https://www.chitralekha.com/pnp

Alerts

Be the first to know and let us send you an email when Chitralekha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Chitralekha:

Share