Gajanan News

Gajanan News Gajanan News is a trusted news network in Junagadh Gujarat

1...... https://youtu.be/16524h3QHuAહળવદ મા રામાનંદી સમાજ સેવા ટ્રસ્ટ ની વાડી ખાતે વિનામૂલ્યે સદગુરુ મેગા નેત્રયજ્ઞ કેમ્...
09/12/2021

1...... https://youtu.be/16524h3QHuA

હળવદ મા રામાનંદી સમાજ સેવા ટ્રસ્ટ ની વાડી ખાતે વિનામૂલ્યે સદગુરુ મેગા નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો......

2........... https://youtu.be/E72YQmo3t8k

મહુવા -ગંગાજળિયા દાદા નો પાટોત્સવ ભક્તિમય માહોલ મા ઉજવાયો.......

3............ https://youtu.be/azLbaJF98B0

સુરેન્દ્રનગર મા રઘુવંશી યુવક યુવતી પસંદગી બુકલેટ 2021 નું વિમોચન કરવામાં આવ્યું હતુ.......

4........... https://youtu.be/haznDaSjTy4

ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા બંધારણના ઘડવૈયા ભારતરત્ન શ્રી ડો. બાબાસાહેબ આંબેડકરજીના પરિનિર્વાણ દિવસ નિમિતે શહેર ની મધ્યમાં આવેલ ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પઅંજલી કરવામાં આવેલ....

5....... https://youtu.be/ndj-dwmZqVQ

ધાર્મિક ફાર્મ ખાતે સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ સંગઠન દ્વારા ડૉ. મહાદેવ પ્રસાદ મહેતા ની પધરામણી કરાઈ.

હળવદ મા રામાનંદી સમાજ સેવા ટ્રસ્ટ ની વાડી ખાતે વિનામૂલ્યે સદગુરુ મેગા નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો....Gajanan news daily 09-12-2021

1...... https://youtu.be/RIykobzNNrMહળવદમા  ડો.બાબા સાહેબ આંબેડકરની 65મી પુણ્યતિથિ નિમિત્તે  શ્રધ્ધાસુમન  કાયૅક્રમ ‌નુ આ...
08/12/2021

1...... https://youtu.be/RIykobzNNrM

હળવદમા ડો.બાબા સાહેબ આંબેડકરની 65મી પુણ્યતિથિ નિમિત્તે શ્રધ્ધાસુમન કાયૅક્રમ ‌નુ આયોજન કરાયું......

2......... https://youtu.be/khbaxIQXbMw

અમદાવાદ શહેર ના બાકી રહેતા રેશનકાર્ડ ધારકોના સભ્યોને આધારકાર્ડ લિંક કરાવવા સૂચના.......

3......... https://youtu.be/hkoB1HWkv6M

ભાવનગર જિલ્લાના ગારીયાધાર શહેરમાં વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું.......

4........... https://youtu.be/fydu2kocp4w

જલારામ માનવ સેવા સમિતિ દ્વારા નેત્ર નિદાન કેમ્પ અને નિરામય ગુજરાત અભિયાન અંતર્ગત ડાયાબિટીશ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો.......

હળવદમા ડો.બાબા સાહેબ આંબેડકરની 65મી પુણ્યતિથિ નિમિત્તે શ્રધ્ધાસુમન કાયૅક્રમ ‌નુ આયોજન કરાયું...gajanan news 08-12-2021

1...... https://youtu.be/O3kyLaXHtE8 જૂનાગઢ જિલ્લા ના માંગરોળ મુકામે સાગર રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ ના જવાનો ની ટ્રેનિ...
06/12/2021

1...... https://youtu.be/O3kyLaXHtE8

જૂનાગઢ જિલ્લા ના માંગરોળ મુકામે સાગર રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ ના જવાનો ની ટ્રેનિંગ પૂર્ણ. ડી વાય એસ પી સાહેબ દ્વારા શપથ ગ્રહણ કરાવ્યા

2...... https://youtu.be/gxSuERjib7U

હળવદમાં શ્રીમાળીના સમાજના સતીમાંના પાળીયાઓની અવદશા .પાલિકા તંત્ર દ્વારા સત્વરે સમાર કરાવે તેવી શ્રીમાળી સમાજના આગેવાનો માંગ

3...... https://youtu.be/BwLhDtrh26Y

અમદાવાદના ખોખરા પોલિસ સ્ટેશન સકુંલમા યોજાયો રક્તદાન કેમ્પ. પોલીસકર્મીઓ ઉત્સાહભેર કર્યું રક્તદાન.

4...... https://youtu.be/6WHG-a3NKyE

INS વાલસુરા ખાતે નેવી ડે ની ઉજવણી કરવામાં આવી. રાષ્ટ્ર ભાવનાને ઉજાગર કરતી બેન્ડની મધુર સુરાવલીઓ અને દિલધડક કરતબો બન્યા આકર્ષણનું કેન્દ્ર

5........ https://youtu.be/FczT6VW2FMw

માળીયા હાટીના મા તાલુકા સેવા સદન ખાતે સરપંચો ના ફોર્મ ભરવા ભારે ભીડ

જૂનાગઢ જિલ્લા ના માંગરોળ મુકામે સાગર રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ ના જવાનો ની ટ્રેનિંગ પૂર્ણ. ડી વાય એસ પી સાહેબ દ્વ....

1...... https://youtu.be/U23YAvH5NsU સત્યમ સેવા યુવક મંડળ દ્વારા ધાબળા વિતરણ.......           2...... https://youtu.be/h...
04/12/2021

1...... https://youtu.be/U23YAvH5NsU

સત્યમ સેવા યુવક મંડળ દ્વારા ધાબળા વિતરણ.......

2...... https://youtu.be/hZ8r91W3stQ

મહુવા મા વિશ્વશાંતિ અર્થે શ્રી ગોપનાથદાદા ના યજમાન પદે યોજાશે લક્ષ્યચંડી યજ્ઞ.....

3....... https://youtu.be/C2bsHxU440k

સજાગ અને સજ્જ રહેતા જહાજ સજગ નું દરિયામાં દિલધડક ઓપરેશન...

4...... https://youtu.be/KR9-dan2wv0

ગાંધીનગર હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે પ્રોસેસિંગ અને પેકેજિંગ ઉદ્યોગ માટે આંતરરાષ્ટ્રીય વેપાર મેળાની શરૂઆત કરવામાં આવી.

5....... https://youtu.be/AGvkA9p--fY

જુનાગઢ ના બિલખા રોડ પર આવેલ સાંપ્રત એજ્યુકેશન ખાતે દિવ્યંગ દિવસ ની ઉજવણી કરવામાં આવી........

સત્યમ સેવા યુવક મંડળ દ્વારા ધાબળા વિતરણ....Gajanan News 04-12-021

1...... https://youtu.be/p92Tbpf3adEકેશોદ સરકારી હોસ્પિટલ માં સ્વ. ધીરૂભાઈ રાજા નું નામ જોડવામાં આવે એવી માંગ....       ...
04/12/2021

1...... https://youtu.be/p92Tbpf3adE

કેશોદ સરકારી હોસ્પિટલ માં સ્વ. ધીરૂભાઈ રાજા નું નામ જોડવામાં આવે એવી માંગ....

2........... https://youtu.be/7WZ_7ckVomU

કેશોદ પંથકમાં ઘરવિહોણા રહીશો ને ચુકવવાપાત્ર સબસિડી આપવામાં ન આવતાં હેરાનપરેશાન..

3....... https://youtu.be/LIK0LnKJBYA

ભારતીય ડાક વિભાગ આઝાદીના ૭૫ મા અમૃત મહોત્સવ પસંગે દિલ્લી PMO ઓને ૭૫ લાખ પોષ્ટ કાર્ડ મોકલશે..

4........ https://youtu.be/17CnKHYUdSE

વ્યમ રક્ષામઃ કોઈ પણ ઓપરેશનને અંજામ આપવા સજ્જ છે દરિયાઈ અને અકાશીય યોદ્ધાઓ..

5........ https://youtu.be/O6sT7hWgIy8

એમજી રોડ ઉપર થયેલ ચોરીના ગુનાના આરોપીને ગણતરીની કલાકોમાં પકડિ લેતી જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ.......

...

1...... https://youtu.be/p92Tbpf3adEકેશોદ સરકારી હોસ્પિટલ માં સ્વ. ધીરૂભાઈ રાજા નું નામ જોડવામાં આવે એવી માંગ....       ...
03/12/2021

1...... https://youtu.be/p92Tbpf3adE

કેશોદ સરકારી હોસ્પિટલ માં સ્વ. ધીરૂભાઈ રાજા નું નામ જોડવામાં આવે એવી માંગ....

2........... https://youtu.be/7WZ_7ckVomU

કેશોદ પંથકમાં ઘરવિહોણા રહીશો ને ચુકવવાપાત્ર સબસિડી આપવામાં ન આવતાં હેરાનપરેશાન..

3....... https://youtu.be/LIK0LnKJBYA

ભારતીય ડાક વિભાગ આઝાદીના ૭૫ મા અમૃત મહોત્સવ પસંગે દિલ્લી PMO ઓને ૭૫ લાખ પોષ્ટ કાર્ડ મોકલશે..

4........ https://youtu.be/17CnKHYUdSE

વ્યમ રક્ષામઃ કોઈ પણ ઓપરેશનને અંજામ આપવા સજ્જ છે દરિયાઈ અને અકાશીય યોદ્ધાઓ..

5........ https://youtu.be/O6sT7hWgIy8

એમજી રોડ ઉપર થયેલ ચોરીના ગુનાના આરોપીને ગણતરીની કલાકોમાં પકળી લેતી જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ.......

...

1...... https://youtu.be/I8U2AiUqutYમાળીયા હાટીના તાલુકાના દુધાળા ગામે બેરા પરિવાર દ્વારા વોટર કૂલર અર્પણ કરાયુ.......2....
02/12/2021

1...... https://youtu.be/I8U2AiUqutY

માળીયા હાટીના તાલુકાના દુધાળા ગામે બેરા પરિવાર દ્વારા વોટર કૂલર અર્પણ કરાયુ.......

2...... https://youtu.be/CrfQRJ8L8tI

26/11 ના હુમલાને ફરી ન થવા દેવાના દ્રઢ નિર્ણય સાથે સજ્જ રહેતું તટ રક્ષક દળ...

3....... https://youtu.be/HHibruUZR3U

રાજકોટ માં હોટેલના ચોથા માળે થી નીચે પટકાતાં બાળકી નું મોત

4...... https://youtu.be/EaRshjkKorA

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી માવઠું ગીર-સોમનાથના દરિયામાં10 બોટો દરિયામાં ડૂબી

5......https://youtu.be/6dxcIB0JigQ

જિલ્લાઓમાં આજની સ્થિતીએ 3000 થી વધુ લોકોને ફેફસાંના કેન્સર હોવાનો અંદાજ

...

1...... https://youtu.be/L6zJRyoGI_8રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના રેસિડેન્ટ તબીબોએ કાળી રીબીન ધારણ કરી ફરજ બજાવી પોતાનો વ...
01/12/2021

1...... https://youtu.be/L6zJRyoGI_8

રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના રેસિડેન્ટ તબીબોએ કાળી રીબીન ધારણ કરી ફરજ બજાવી પોતાનો વિરોધ નોંધાવ્યો......

2..... https://youtu.be/6VskgfK6dhM

અમદાવાદના રિલીફ રોડ પર આવેલ આકાશ કોમ્પ્લેક્ષમાં ભીષણ આગ લાગી. ફાયર વિભાગે કાબુમાં લીધી......

3....... https://youtu.be/MHyVaELi3SA

શ્રી ગારિયાધાર તાલુકા તળપદા કોળી સમાજ દ્વારા ૧૩ મો સમુહ લખ સમારોહ યોજાયો......

4...... https://youtu.be/qypQRCbWuaE

ચોટીલા પાસે આવેલા સાબુના કારખાનામાં રૂપીયા આઠ લાખની ચોરી થઇ અને કારખાનામાં સાબુ ભરવા આવેલા ટ્રક ડ્રાઇવર ના કેબિનમાંથી પણ પાંચ હજાર રૂપિયાની ચોરી થઇ......

5...... https://youtu.be/scvE9KBPj9o

અમદાવાદ ના ઍક યુવાને સમાજ માટે ઉદાહરણ પૂરું પાડ્યું.......

...

1...... https://youtu.be/TQS0W5pY5zM રાજકોટ જિલ્લાના ધોરાજી ના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે સમસ્ત અનુસૂચિત જાતિ સમ...
30/11/2021

1...... https://youtu.be/TQS0W5pY5zM

રાજકોટ જિલ્લાના ધોરાજી ના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી.......

2......... https://youtu.be/pyKMeDpDJjM

જુનાગઢ ખાતે કાનૂની સહાય અનુસંધાને કાનૂની શિક્ષણ શિબિર નું આયોજન થયું હતું ..

3.......... https://youtu.be/W0oiLGJJ0D4

કેશોદ પોલીસ દ્વારાઇ-ગુજ-કોપ.ના માધ્યમથી ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી, મુદ્દામાલ સાથે ઝડપી લીધાં...

4......... https://youtu.be/rlFIZOPXOWI

જુનાગઢ જિલ્લા ગૌરક્ષા સમિતિ દ્વારા ગોવંશ ની ગેરકાયદેસર હેરાફેરી થતી ઝડપી કેશોદ પોલીસને હવાલે કર્યા.

5...... https://youtu.be/l-HmodsTkYM

કેશોદમાં સંવિધાન ગૌરવ યાત્રાનું પ્રસ્થાન થયું........

...

1...... https://youtu.be/FhQB4kcXDIM ગોંડલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના પ્રદેશ અધિકારીઓ,પ્રાંત અધિકારીઓ  તેમજ જીલ્લા અધિકાર...
29/11/2021

1...... https://youtu.be/FhQB4kcXDIM

ગોંડલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના પ્રદેશ અધિકારીઓ,પ્રાંત અધિકારીઓ તેમજ જીલ્લા અધિકારીઓ ની બેઠક યોજાઈ...

2...... https://youtu.be/yibs2n3-NJ4

કેશોદમાં પીએસઆઈ,એએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ ની પરિક્ષા માટે સર્વ જ્ઞાતિ માટે વર્ગો ખુલ્લાં મુકતાં જીલ્લા પોલીસ વડા...

3....... https://youtu.be/YoZhY96Zca8

જૂનાગઢ ખાતે પાર્વતીબેન કાનજીભાઈ ચૌહાણ લંડન દ્વારા નેત્ર યજ્ઞ યોજાયો

...

1...... https://youtu.be/FGxg_NC1tWkવિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જૂનાગઢ માં ગૌશાળા દર્શન નો કાર્યક્રમ થયો. 2...... https://...
27/11/2021

1...... https://youtu.be/FGxg_NC1tWk

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જૂનાગઢ માં ગૌશાળા દર્શન નો કાર્યક્રમ થયો.

2...... https://youtu.be/iN2zKh8THzw

માંગરોળ તાલુકાના દિવસા ગામ નુ નામ રોશન કરનાર રબારી સમાજ ની દિકરી ને સમાજ ના આગેવાનો દ્વારા શુભકામનાઓ પાઠવવા મા આવી....

3....... https://youtu.be/VmKeRwsazZw

માળીયા હાટીના મા અટલ લેબોરેટરી અને ફ્રી માર્ગદર્શન સેમીનાર યોજાયો....

4...... https://youtu.be/iJv7PeZmHL4

જુનાગઢ જિલ્લા ગૌરક્ષા સમિતિ દ્વારા ગોવંશ ની ગેરકાયદેસર હેરાફેરી થતી ઝડપી કેશોદ પોલીસને હવાલે કર્યા...

5..... https://youtu.be/0q_yzBiPnOw

જુનાગઢ જિલ્લાની સંવિધાન ગૌરવ યાત્રાનું કેશોદના ચાર ચોક ખાતેથી રેલી સ્વરૂપે પ્રસ્થાન થયું....

6........ https://youtu.be/eT1bmwGQaYM
જુનાગઢ માં 72 મો સંવિધાન દિવસ ઓબીસી એસસી એસટી તેમજ ડાબેરી જન સંગઠનોના આગેવાનો દ્વારા ઉજવવામાં આવેલ....

7...... https://youtu.be/FhzMOmLOI_g

માંગરોળ સહીત તાલુકા ની તમામ પ્રાથમિક શાળાઓમાં ૧ થી ૫ ધોરણનુ અભ્યાસ શરુ કરાયુ...

...

Address

Junagadh

Alerts

Be the first to know and let us send you an email when Gajanan News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gajanan News:

Share