D Fector

D Fector નમસ્તે મિત્રો, D Fector Page પર આપનું સ્વાગત છે, દરરોજ નવી નવી અજાણી વાતો માટે Follow કરી આપો ��

23/05/2026

राष्ट्र सर्वप्रथम सर्वोपरि 🚩🕉️🙏


( Cockroachjantaparty, BJP, congress, akhandbharat, trending reels, )

18/05/2026

Prajapati ❤️😍
*
*
*
🔥 🚩

17/05/2026

Dayro 💸💸
*
*
*








( Dayro in Gujarat, Mayabhai Ahir, Rajbhagadhvi, Mogaldham, kabrau, trending reel, viral reel, Junagadh, Khambhaliya Dayro)

04/05/2026

Is Secularism being applied selectively? ⚖️🤔

A disturbing report out of Surat has sparked a national conversation about fairness. A female student was allegedly forced to remove her Swaminarayan Kanthi (Tulsi mala) before entering an exam hall.

Meanwhile, reports indicate that candidates wearing Burkhas were permitted to enter without similar restrictions.

This isn’t just about a mala or a veil—it’s about uniformity. In a secular democracy, the law cannot be a moving target. If religious symbols are restricted, the rule must apply to everyone. If they are allowed, they must be allowed for all. 🇮🇳

When one faith is asked to compromise while another is given an exception, the foundation of "Equal Treatment" begins to crumble. We need a system built on clarity, not contradictions.
Should exam protocols be strictly secular for everyone, or should all religious symbols be respected equally? Sound off in the comments! 👇💬

Credit: Respective Sources
Disclaimer: This content is based on reported claims and is intended for awareness and discussion purposes only.
( IndianEducation NEET Fairness TrendingNews NationalDebate )

04/05/2026

West Bengal Election 🥶
*
*
*
Follow For More Videos



( West Bengal Election Result, Bjp, Congress, Tmc, Election Result Live )

23/04/2026

Pahalgam Terror Attack Remembrance | 22 April 2025

Ek saal beet gaya… lekin woh dard, woh yaadein aaj bhi utni hi taaza hain.
Pahalgam ki woh kaali raat sirf ek attack nahi thi, balki insaniyat par ek zakhm thi.

Aaj hum un sabhi nirdosh logon ko yaad karte hain…
Unki kurbani ko salute karte hain…
Aur unke parivaar ke saath khade hain.

Na unke naam kabhi mitenge, na unki kahani.
Yeh sirf yaad nahi… ek zimmedari hai — ekjut rehne ki, nafrat ke khilaaf khade hone ki.

🕊️ Gone from sight, never from memory. 🇮🇳

( Pahalgamattack. Indian army. Operation Sindoor is Continue, operation Sindoor,

21/04/2026

ધંધુકામાં બનેલ ઘટના પર સરકારને નમ્ર વિનંતી...🙏

અમદાવાદના ધંધુકામાં ભરવાડ યુવકની હત્યા બાદ સ્થિતિ અચાનક તંગ બની ગઈ છે.અંગત અદાવતને કારણે યુવકની છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.આ ઘટના બાદ રોષે ભરાયેલા લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને હિંસક પ્રદર્શન શરૂ કર્યું.ઉશ્કેરાયેલા ટોળાએ શહેરના વિવિધ વિસ્તારોમાં દુકાનોમાં આગચંપી કરી દીધી.સ્થિતિ બગડતા ડીએસપી સહિતનો મોટો પોલીસ કાફલો સ્થળે પહોંચ્યો.કાયદો-વ્યવસ્થા જાળવવા માટે રિઝર્વ પોલીસ ફોર્સ ખડકી દેવામાં આવી છે.વહીવટીતંત્રએ સમગ્ર શહેરમાં કર્ફ્યુ જાહેર કરી હાલ પરિસ્થિતિ કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ રાખ્યા છે.

{ Dhandhuka violence, bike overtaking murder Gujarat, Dhandhuka riot news, Gujarat communal clash, shop arson Dhandhuka, Gujarat breaking news, Dhandhuka murder case, mob violence Gujarat, police combing operation, Gujarat crime news, Ahmedabad rural violence, road rage murder India, Dhandhuka latest update, arson vandalism Gujarat, police action Dhandhuka, Gujarati News, Anokhu Gujarat, }

Follow :

નોંધ : આ વીડિયોનો ઉદ્દેશ તમને જાણકારી આપવાનો છે કોઈ પણ ધર્મ કે સંપ્રદાયની લાગણીને ઠેસ પહોંચાડવાનો નથી🙏

19/04/2026

Beauty Of Sanatan Dharm 📿 🔱....

I proudly belong to this culture and civilization
I found this on social media.
For the person to whom this video belongs! May the Kalari Devathas bless you always.

Dharma



( Sanatan Dharm, Hindu Dharm, Sanatani, Beauty Of Sanatan Dharm, Sanatan Dharm Videos )

12/04/2026

Welcome To The Land Of God...🚩
*
*


( porus, Alexander the great, Indian history, Ancient India, Chanakya, History )

11/04/2026

1911 વડોદરા - દુનિયા ના સૌથી Powerful Emperor સામે ઉભેલો એક ભારતીય રાજા જે નમ્યો નહીં.
એક રાજા જેણે કઈક એવું કર્યું જેનાથી આખી બ્રિટિશ એંપાયર શોક થઈ ગઈ.
-------------------------------------------------------------------------------
વાત છે દિલ્લી દરબાર.. 1911
george the 5th, ઈન્ડિયા ના નવા Emperor નો દિલ્લી દરબાર માં એક ભવ્ય ઈવેન્ટ યોજાયો.

આ દરબાર માં એ સમય ના દરેક નાના મોટા રૂલર્સ હાજર હતા, પણ આજ દરબાર માં હાજર હતો એક નિયમ…
દરબાર માં બેસેલ દરેક રાજા માથું નીચું કરશે, એમ્પરર ની સામે ત્રણ વખત નમી ને.. પીઠ બતાવ્યા વગર પોતાની સીટ પર જઈને બેસસે.

આ રુલ હતો એ સાબિત કરવા માટે.. કે દરેક ભારતીય રાજા એ બ્રિટિશ એમ્પરર ની સામે પોતાનું સમર્પણ બતાવું..

એ પછી ઈછછા થી હોઇ, કે ઈછછા વગર.

એક પછી એક બધા જ રાજા George the 5th સામે આવ્યા, 3 વખત જુકીને નમન કર્યું અને રૂલ ના હિસાબે પોતાની પીઠ બતાવ્યા વગર પોતાનું સ્થાન લઇ બેસી ગયા. કારણકે એમ્પરર ને પીઠ બતાવવી એ ડિસરેસપેક્ટ છે.

પણ પછી એક રાજા આવ્યા.
બરોડા ના એક એવા રાજા.. એક એવા વ્યક્તિ જે પોતાના મનોબળ,
તેમની તેજસ્વી બુદ્ધિ… અને શાંત વીરતા માટે જાણીતા હતા.

એ આવ્યા, હલકું અમથું નમ્યા, it was more like a nod, કે હા, હું સ્વીકારું છું તમારી પ્રેસન્સ. હું તમને greet પણ કરું છું, પણ હું તમારી સામે નમતો નથી.
તેમના માં સમર્પણનો કોઈ અણસાર જ નહોતો.

આટલું જ નહીં, આ આક્રય બાદ એ પાછળ ફર્યા, એ બ્રિટિશ એમ્પરર ને પીઠ બતાવી પોતાના સ્થાન પર આવી ને શાંતિ થી બેસી ગયા. જાણે કે એમને કોઈનો કોઈ ઋણ જ નહોતો. This man just did not care.

રૂમ માં શાંતિ પ્રસરી ગઈ. દરેક બ્રિટિશ ઑફિશિયલ્સ Furious હતા. એ રૂમ માં રોષ નો પારો વધતો જતો હતો. ખાલી આ એક રાજા પોતાની સીટ પર શાંતિ થી, કોઈ તણાવ વગર બેઠા હતા.

આ bad મેનર્સ નથી, આ આક્રોશ કે ગુસ્સો નથી, આ ડિસરિસ્પેક્ટ નથી.
આ એક મેસેજ હતો. એક શાંત પણ ખૂંખાર.. જોર થી પડઘા પાડતો સંદેશ જેણે આખા બ્રિટિશ empire માં આ રાજા ની આ ગુસ્તાખી ની ખબર પહોંચાડી દીધી.
આ ગાયકવાડ..

આ દેશ.. આ દેશ ના રાજા.. પ્રજા, અને આ સામ્રાજ્ય કોઈ ની સામે નહીં જુકે.

હવે આ એક ભૂલ હતી કે પહલે થી વિચારેલો શાંત વિરોધ. એ તો મને નથી ખબર, પણ એક વસ્તુ ખબર પડી.. Rebellion હંમેશા લાઉડ નથી હોતું.

ક્યારેક ક્યારેક Rebellion ખાલી એક વિચાર છે.. ના નમવાનો.
એક વ્યક્તિ નું માનસ છે, જે ક્યારેય નહીં જુકે.

(Gujarat, History, Vadodra, Surat, Ahmedabad, Story, Gaekwad, Sayaji Rao Gaekwad, Culture, King, Non-fiction)

Address

At/Junagadh
Junagadh
360001

Alerts

Be the first to know and let us send you an email when D Fector posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share