22/07/2023
ઇસ્કોન બ્રિજ અકસ્માત | Iskcon Bridge Accident | બાપુ શ્રી નો આદેશ હર્ષ સંઘવી ને | Kabrau Mogal Dham. Ahmedabad: ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં વધુ એક
પોલીસકર્મીનું મોત, આરોપી તથ્ય છે...
અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત : તથ્યને પોલીસ સ્ટેશન
હાજર કરાયો, FSL રિપોર્ટમાં કારની સ્પીડનો થયો ખુલાસો, CM ભુપેન્દ્ર પટેલે બોલાવી બેઠક આ અકસ્માતમાં 9 લોકોના મોત, જ્યારે 15થી 20 લોકો
ઘાયલ
રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને
ઇજાગ્રસ્તોને રૂ. 50,000ની સહાય કરશે
અમદાવાદ શહેરમાં મોડી રાત્રે એક ભયાનક અકસ્માત થયો
હતો જેમાં 9 લોકોના મોત થયા છે જ્યારે 15થી 20 લોકો
ઘાયલ થયા છે. શહેરમાં આ ઘટના ઈસ્કોન બ્રિજ પર બની હતી
જ્યા થાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેને જોવા
માટે લોકો ભેગા થયા હતા, તે દરમિયાન કર્ણાવતી ક્લબ તરફતી
પુરપાટ ઝડપે આવતી જેગુઆર કારે ત્યા ઉભેલા લોકોને કચડી
નાખ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં એક કોન્સ્ટેબલ અને હોમગાર્ડનું પણ
મૃત્યુ થયું હતું.
CM એ કરી સમીક્ષા બેઠક
ઇસ્કોન એક્સીડેન્ટની દુર્ઘટના અંગે મુખ્યમંત્રીએ એક બેઠક
બોલાવી હતી. દુર્ઘટનાની સમગ્ર બાબતો અંગે મુખ્યમંત્રી સમીક્ષા
કરી છે. એક્સીડેન્ટ થવાના ટેક્નિકલ કારણોથી પણ મુખ્યમંત્રીને
અવગત કરવામાં આવ્યા છે. પીડિત ને ન્યાય મળે અને કસૂરવાર સામે કડક પગલાંઓ લેવાય તે અંગે મુખ્યમંત્રીએ સૂચના આપી
છે.
તથ્ય પટેલની કરાઈ ધરપકડ
પોલીસે અકસ્માત સર્જનાર આરોપી તથ્ય પટેલ, તેના પિતા
પજ્ઞેશ પટેલ, 3 યુવતી સહિત 6ની અટકાયત કરી છે. હવે આ
તમામ લોકોની મેડિકલ તપાસ કરવામાં આવશે. તે ઉપરાંત
તેમણે નશો કર્યો છે કે નહીં તે અંગેની પણ તપાસ થશે. પોલીસે
આરોપી તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની પણ ભોગ બનનારના પરિવારને ધમકી આપવા અંગે ધરપકડ કરી હોવાનું પોલીસ સુત્રો જણાવી રહ્યાં છે.
મોગલધામ કબરાઉ ના તમામ વીડિયો તથા બાપુ શ્રી ના વીડિયો
જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો.
કબરાઉ મોગલ માં ની માનતા કેવી રીતે રાખવી. Mogal
Dharm kabrau મોગલ ધામ કબરાઉ | manidhar mogal
maa |mogal dham kabrau | મણીધર મોગલ |
મણીધર મોગલ કબરાઉ | મોગલ ધામ કબરાઉ
#મોગલધામકબરાઉકચ્છ #મોગલધામકબરાઉ
#કબરાઉ
#મોગલધામ મોગલ
* મોગલધામ કબરાઉ પૂછવા ના વાર : ગુરુ,શુક્ર, અને સોમ વાર,
પૂછવા નો સમય સવારે ૧૦:૦૦ થી ૧:૦૦ તથા સાંજે ૪:૦૦ થી
૬:૦૦
*પરંતુ ફક્ત : એઇડ્સ, કેન્સર, સંતાન એવા એમેરજેનસી કેસ લેવા માં આવશે
*નવા સ્ટેટસ વીડિયો માટે અમારા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ને ફોલો
કરો
#બાપુ_મોગલ_ધામ
#શ્રદ્ધા #સંતવાણી #મોગલધામ
#મોગલ_ધામ_કબરાઉ
#મોગલ_ધામ_કબરાઈ
#આપે_ઇ_આઈ_અને_માંગે_ઇ_બાઈ
#મોગલ_ધામ_આરતી
#બાપુ_શ્રી_મોગલ_કુ{
#મા_મોગલ_મણિધર_વદાવરી
#મોગલ_કબરાઉ #કબરાઉ_ધામ #મોગલ_માં_નું_મંદિર #મોગલ_માં_ના_પરચા
Gujarati Kaviraj
Goswami sea
#અમદાવાદ
અંધશ્રદ્ધા ને લઇ ને બાપુ શ્રી લાઇવ || Bapu Shree Interview|| MogalDham Kabrau katch|| ,
જૂનાગઢ રથયાત્રા
ઈસ્કોન ગઢીયા જૂનાગઢ
Junagadh baba jodo
હવામાનશાસ્ત્ર
ઓસ્ટ્રેલિયા હવામાન
ગુજરાતમાં વાવાઝોડું
સવારનો મહિમા વાદળ
આગાહી
આજ બારીસ
માનસુન અપડેટ
આજ કા મૌસમ કૈસા રહેગા
સ્કાયમેટ વેધર સર્વિસ
ચોમાસુ અપડેટ
રૂથુપાવનલુ 2023
15 tarikh kaa Mausam
કબરાઉ મોગલ માં ની માનતા કેવી રીતે રાખવી Mogal Dham kabrau મોગલ ધામ કબરાઉ | manidhar mogal
maa | mogal dham kabrau | મણીધર મોગલ |
મણીધર મોગલ કબરાઉ | મોગલ ધામ કબરાઉ
#મોગલધામકબરાઉકચ્છ #મોગલધામકબરાઉ
#કબરાઉ
#મોગલધામ #મોગલ