15/07/2026
જૂનાગઢ
તીર્થ હોસ્પિટલમાં AC કમ્પ્રેસરમાં આગ લાગી
મોડી રાત્રે 12:20 વાગ્યે ફાયર કોલ નોંધાયો
ઝાંઝરડા સ્થિત હોસ્પિટલમાં ઘટના બની
ABC અને CO₂ ફાયર એક્સ્ટિંગ્વિશરથી આગ પર સમયસર કાબૂ મેળવતા મોટી દુર્ઘટના ટળી