Saurashtra Bhoomi News

Saurashtra Bhoomi News Saurashtra Bhoomi News Paper is Based In Junagadh.Saurashtra Bhoomi News Is Working From 1967.

*રાત્રે 12 વાગ્યા પછી ગરબા રમી શકાશે સરકારની મૌખિક સુચના*હાલ ચાલી રહેલી નવરાત્રી દરમ્યાન રાત્રે 12 પછી ગરબા નહી રમવાના આ...
17/10/2023

*રાત્રે 12 વાગ્યા પછી ગરબા રમી શકાશે સરકારની મૌખિક સુચના*
હાલ ચાલી રહેલી નવરાત્રી દરમ્યાન રાત્રે 12 પછી ગરબા નહી રમવાના આદેશ અમલમાં હતો પરંતુ હવે રાત્રે 12 પછી સ્પીકર ના અવાજ વિના ગરબા રમવાની છૂટ આપવામાં આવી છે.જોકે આ એક મૌખિક સુચના છે અને જેતે સ્થાનિક લેવલે પોલીસ અધિક્ષક અને પોલીસ કમિશનરો નિણર્ય લઈ શકશે

સૌરાષ્ટ્ર ભૂમિ ન્યૂઝ 🗞️ 📰🗞️

*નવરાત્રીમાં ગરબા રમતા ખેલૈયાઓ માટે સરકારે આપ્યા સારા સમાચાર* નવરાત્રી ના તહેવારમાં રાત્રે નાસ્તો અને ચા પાણી કરી શકે તે...
17/10/2023

*નવરાત્રીમાં ગરબા રમતા ખેલૈયાઓ માટે સરકારે આપ્યા સારા સમાચાર*
નવરાત્રી ના તહેવારમાં રાત્રે નાસ્તો અને ચા પાણી કરી શકે તે માટે નાના લારી ગલ્લા ચાલુ રાખવાની સૂચના ગૃહ વિભાગ દ્વારા આપવામાં આવી છે. એટલુજ નહીં દિવાળી ના તહેવાર માં પણ લારી ગલ્લા રાત્રે ખુલ્લી રાખવાની સૂચના આપી છે. જ્યારે નાના વહેપારીઓને પોલીસ બંધ કરવાની કનડગત નહી કરી શકે અને રાત્રે 12 પછી પણ નાસ્તા ચા ના લારી ગલ્લા ખુલ્લા રાખવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે
સૌરાષ્ટ્ર ભૂમિ ન્યૂઝ 🗞️ 📰🗞️

સૌરાષ્ટ્ર ભૂમિ ન્યૂઝ 🗞️ 📰🗞️
17/10/2023

સૌરાષ્ટ્ર ભૂમિ ન્યૂઝ 🗞️ 📰🗞️

સૌરાષ્ટ્ર ભૂમિ ન્યૂઝ 🗞️ 📰🗞️
17/10/2023

સૌરાષ્ટ્ર ભૂમિ ન્યૂઝ 🗞️ 📰🗞️

17/10/2023
ચોબારી ફાટક 4પાસે ટ્રક માં આગ લાગી
17/10/2023

ચોબારી ફાટક 4પાસે ટ્રક માં આગ લાગી

જુનાગઢ શહેરમાંથી ૧૯ વર્ષનો પુત્ર ગુમ થતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા તથા સી ડી...
07/10/2023

જુનાગઢ શહેરમાંથી ૧૯ વર્ષનો પુત્ર ગુમ થતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા તથા સી ડીવીઝન પોલીસ સ્ટાફ દ્રારા ગણતરીની કલાકોમાં શોધી આપેલ.

💫 જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી નિલેશ જાજડીયા તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે.

💫 અરજદાર જૂનાગઢના વતની હોય અને તેમનો પુત્ર મોતીબાગ ખાતે આવેલ કોમ્પ્યુટર ક્લાસીસ થી ઘરે પરત આવેલ ના હોય, કોમ્પ્યુટર ક્લાસીસમાંથી તેમના રોજના સમયે પરત ના આવતા અરજદાર દ્રારા કોમ્પ્યુટર ક્લાસીસ પર તપાસ કરેલ હોય પરંતુ અરજદારનો ૧૯ વર્ષનો પુત્ર કલાસીસથી સાંજે નિકળી ગયાનુ ક્લાસીસ સંચાલક દ્રારા જણાવેલ, અરજદાર દ્રારા આજુબાજુ તથા તેમના પુત્રના મિત્રો દ્રારા તપાસ કરી પરંતુ તે ક્યાંય પણ મળેલ નહી, તેમનો ૧૯ વર્ષનો પુત્ર ક્યાં નીકળી ગયેલ હશે? અને કેવી પરીસ્થીતીમાં હશે? તેવુ વિચારી તેમના પરીવારના સભ્યો વ્યથીત થઇ ગયેલ હોય, આ બાબતની જાણ સી ડીવીઝન પો.સ્ટે.ના પી.એસ.આઇ. વી.કે.ઉંજીયાને કરતા પી.એસ.આઇ. વી.કે.ઉંજીયા દ્રારા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા તથા સી ડીવીઝન પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.
💫 જૂનાગઢ ડીવીઝનના ડીવાયએસપી હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ. હાર્દીકભાઇ સિસોદીયા, પાયલબેન વકાતર, કિંજલબેન કાનગડ તથા એન્જીનીયર મસઉદ અલીખાન પઠાણ તથા સી ડીવીઝન પી.એસ.આઇ. વી.કે.ઉંજીયા, પો.કોન્સ, ભાવીક કોદાવાલા, નરેશ ચુડાસમા સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજ ચેક કરતા અરજદારનો ૧૯ વર્ષીય પુત્ર મોતીબાગ ખાતે આવેલા કલાસીસથી પોતાની સાઇકલ લઇને ઝાંસી સર્કલ તરફ ગયેલ હોય, જેના આધારે આગળનો સમગ્ર રૂટ ચેક કરતા અરજદારનો ૧૯ વર્ષીય પુત્ર રેલ્વે સ્ટેશનમાં જતો હોય તેવું CCTV માં સ્પષ્ટ જોવા મળેલ. જે આધારે સી ડીવીઝન પોલીસ સ્ટાફ દ્રારા તાત્કાલીક રેલ્વે સ્ટેશન પહોચી તપાસ કરતા ગુમ થનાર ૧૯ વર્ષીય પુત્રને શોધી લીધેલ, અરજદારનો ૧૯ વર્ષીય પુત્ર રાત્રીના ૧૧.૦૦ વાગ્યાની અમદાવાદ જતી ટ્રેનમાં જવાનો હતો, પોલીસ સ્ટાફ દ્રારા રાત્રે ૧૦.૪૫ વાગ્યે જ રેલ્વે સ્ટેશન પહોચી ૧૯ વર્ષીય પુત્રને સહી સલામત શોધી લીધે.

Address

Jail Road, Mullawada
Junagadh
362001

Alerts

Be the first to know and let us send you an email when Saurashtra Bhoomi News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Saurashtra Bhoomi News:

Share

Category