08/08/2026
📢 જૂનાગઢ જિલ્લા જેલમાં વ્યસનમુક્તિ જાગૃતિ સેમિનાર
“વિકસિત ભારત માટે નશામુક્ત યુવા અભિયાન” અંતર્ગત જૂનાગઢ જિલ્લા જેલ ખાતે વ્યસનમુક્તિ જાગૃતિ સેમિનાર યોજાયો. કાર્યક્રમમાં 500થી વધુ બંદીવાનોએ ભાગ લીધો અને નશામુક્ત જીવન, કાયદાકીય જોગવાઈઓ, પુનર્વસન તથા કૌશલ્ય વિકાસ અંગે માર્ગદર્શન મેળવ્યું. અંતે સૌએ “નશામુક્ત ભારત પ્રતિજ્ઞા” લીધી.
📍 જૂનાગઢ
📸 Doorbeen Media