Weather Tv Paresh Goswami

Weather Tv Paresh Goswami આ Facebook પેજ Weather TV You Tube Channel નું અધિકૃત page છે. ગુજરાતના હવામાન, વરસાદની આગાહી અને ખેતીવાડીની ઉપયોગી માહિતી.
(5)

Paresh Goswami દ્વારા રજૂ કરાયેલા Weather TVના વીડિયો અને મહત્વપૂર્ણ હવામાન અપડેટ્સ અહીં મેળવો.

26/08/2026

જ્યાં વરસાદ નથી એ વિસ્તારો ને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી પાક ધિરાણ માફ કરો | Pak Dhiran Maf Karo | પરેશ ગોસ્વામી | Paresh Goswami | Weather Tv

26/08/2026

ચોમાસા ના પ્રવેશ થી લઈ અને વિદાય ની સંપૂર્ણ માહિતી ટેકનિકલ રીતે સમજો કે આ આખી પ્રક્રિયા કઈ રીતે થાય છે | Monsoon Witdrawal Process Information | પરેશ ગોસ્વામી | Paresh Goswami | Weather Tv

26/08/2026

સોશિયલ મીડિયા ઉપર ચાલતી ચોમાસા ની વિદાય ને લઈ ને સંપૂર્ણ માહિતી જાણો કયારે ચોમાસા ની વિદાય થસે | પરેશ ગોસ્વામી | Paresh Goswami | Weather Tv

25/08/2026

શું ચોમાસુ હવે વિદાય લેશે કે આવનાર દિવસો મા થશે વરસાદ ? રાજ્યના હવામાન ની આગાહી પરેશ ગોસ્વામી | પરેશ ગોસ્વામી | Paresh Goswami | Weather Tv

25/08/2026

સરકાર જીલ્લા લેવલે નહિ પણ ગ્રામ્ય લેવલે સર્વે કરાવી અને તાત્કાલિક ખેડૂતો અને માલધારી ઓ ને રાહત પેકેજ આપે અને એની જન્માષ્ટમી સુધારે એવી પરેશ ગોસ્વામી ની સરકાર અને દરેક નેતાઓ ને અપીલ | પરેશ ગોસ્વામી | Paresh Goswami | Weather Tv

25/08/2026

સૌરાષ્ટ્ર ની હાલત ખૂબ ગંભીર છે કેમ કે સૌરાષ્ટ્ર ના ખેડૂતો ની ખેતી સંપૂર્ણ વરસાદ આધારીત છે | પરેશ ગોસ્વામી | Paresh Goswami | Weather Tv

25/08/2026

ફક્ત દ્વારકા, જામનગર અને પોરબંદર મા જ દુષ્કાળ છે એવું નથી પણ એ સિવાય કચ્છ, ઉતર ગુજરાત, જુનાગઢ અને ગીરસોમનાથ અને એ સિવાય સૌરાષ્ટ્ર ના અનેક વિસ્તારો મા પણ દુષ્કાળ જેવી પરીસ્થિતિ છે | પરેશ ગોસ્વામી | Paresh Goswami | Weather Tv

25/08/2026

સૌની યોજના હેઠળ ખેડૂતો ને પાણી આપવાના નામે નેતાઓ એ ફોટા પડાવી બે કલાક પાણી આપી અને પછી બંધ કરી દીધુ | પરેશ ગોસ્વામી | Paresh Goswami | Weather Tv

25/08/2026

અત્યાર સુધીમાં રાજ્યમા 58% વરસાદ થયો છે પણ અમુક વિસ્તાર સાવ કોરા છે જ્યા દુષ્કાળ ની સ્થિતિ છે | પરેશ ગોસ્વામી | Paresh Goswami | Weather Tv

25/08/2026

ચોમાસુ હમણાં વિદાઇ લેવાનું નથી | પરેશ ગોસ્વામી | Paresh Goswami | Weather Tv

Address

Near Zanzarda Chokdi
Junagadh
362001

Alerts

Be the first to know and let us send you an email when Weather Tv Paresh Goswami posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share