Vijay_prajapati

Vijay_prajapati iam writer

25/06/2018
09/06/2018

મન ફરી આમ ચકડોળે ચડ્યું...

કેમ આ વૈશાખ ધમધોખાર તપ્યો...

વિસામો હતો આ આંગણાનું એક ફુલ...

કેમ જાણે આ એકાએક ગોટે ચડ્યો..

કીલકીલાર ગઈ કાલ સુધી ઘર ધમરોળતી...

કેમ આમ રણ તડકે ડેલી સુની પડી...

બાબુલ આમ કેટલુંય હૈયું પખાળતો...

કેમ આમ મનને આમ અટાણું આંસુનું આપતો..

કાળજડો કટકો રોતો દલ પખાળતો કેમની છુટશે,,,,

કેમની છૂટશે આ મારુ ક્રીડાંગણનું મેદાન,

ઢોલ શરણાઈના ધબકાર બાપને ખુશીઓ અપાર...

છેવટે આ રોવડાવતો આ ઝાંઝરનો રણકાર..

કાળજુ કંપીને ફરી બોલ્યુ નથી જોતા આ સંપત્તિ તણાં..

આ દસેય આંગળી એ કરું અહીં સહી શૃગાંર..

તોય હંફાવતી કપરી ધમધોકાર ધરાધૃજાવતી આગ અપાર,

તોય મેહ મેહુલે આવતા વાટ દખ આ જગતનું એટલી.

'વિજ' શુષ્ક તા પલાળતી આ બળતી મધ્યાહન,

રાહ જોશે આ મીઠા ટહુકે વહેલી આવ તું અષાઢ...

વિજય....

 🎉🎉🎉🎉🎉🎉દિવાળી ની પવિત્ર શુભ શરૂઆત,આપના પરિવાર માં શાંતિ , શક્તિ, સંપત્તિ, સ્વરૂપ, સંયમ, સાદગી , સફળતા, સમૃદ્ધિ, સંસ્કાર,...
19/10/2017

🎉🎉🎉🎉🎉🎉
દિવાળી ની પવિત્ર શુભ શરૂઆત,
આપના પરિવાર માં શાંતિ , શક્તિ, સંપત્તિ, સ્વરૂપ, સંયમ, સાદગી , સફળતા, સમૃદ્ધિ, સંસ્કાર, સ્વાસ્થ્ય, સન્માન, સરસ્વતી અને સ્નેહ સદાય વધતા રહે તેવી પ્રભુ ને પ્રાર્થના કરું છું.

🎉Wishing you a very Happy dipawali

Address

Kadi
382715

Telephone

9408591812

Alerts

Be the first to know and let us send you an email when Vijay_prajapati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category