Gnews24

Gnews24 Gnews24 જેઆપને ઝડપી તેમજ સચોટ,સાચી માહિતી આપવાનું એકમાત્ર પ્લેટફોર્મ,

હાદિઁક પ્રજાપતિ
મો 8200345693 (1) તમે સાચા છો અને તમારી સાથે અન્યાય થયો છે.

(2) તમારી વાતો પોલીસ કે પ્રશાસન નથી સાંભળતુ. (3) તમારી પાસે જાતિ અને ધર્મના અને કુરિવાજોને
આગળ કરીને બહેન દીકરીઓ સાથે શોષણકરવામાં
આવે છે. (4) તમારી આજુબાજુના વિસ્તારમાં અસામાજિક
તત્વો દ્વારા સમાજને નુકસાન થતી પ્રવૃત્તિઓ થઈ
રહી છે અનેએનનો વિરોધ કરનાર કોઇ નથી. (5) તમારું સરકારી કામ અટકાવી રાખયુ હોય લાચ લેવા માટે.

તો સંપર્ક કરો
હાદિક ભાઈ Gnew

s24 owner
ફોન નંબર= 8200345693
365 દિવસ અને(24�7 )

જે યુવા ભાઈ બેહનો આવા કામ મા કોઇ લોભ લાલચ વગર જોડાવા માંગતા હોય તો આપેલ નંબર પર કોલ કરવો.

14/06/2024

ભાજપના વરિષ્ઠ નેતા ગોવિંદભાઈ પટેલની રાજકીય છબી ખરાબ કરવા અસામાજિક તત્વોએ વિડીયો વાયરલ કર્યો હોવાનો દાવો ગોવિંદ ભાઈ કર્યો.
#કલોલ

Shout out to my newest followers! Excited to have you onboard! Chavda Krunal, Rakesh Prabhakar
12/06/2024

Shout out to my newest followers! Excited to have you onboard! Chavda Krunal, Rakesh Prabhakar

11/06/2024

પ્રિમોન્સૂન તૈયારી શીખવી હોય તો આવો કલોલ નગરપાલિકા પાસેથી શીખો.

09/06/2024

ગાંધીનગર પોલીસે છેલ્લા એક વર્ષથી નાસ્તો ફરતો આરોપીને મહેસાણા થી ઝડપી પાડ્યો.

09/06/2024

કલોલ સઈજ પાસે આવેલા જીઓ કંપની નાં ટાવરની 50,000 ની પાંચ બેટરી કોઈ અજાણ્યો ચોર ચોરી ગયું.

08/06/2024

ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે કલોલ તાલુકાના પાનસર ગામ મેથી 1 લાખથી વધુ નો વિદેશી દારૂનો જથ્થો ઇનોવા કાર સાથે ઝડપી પાડ્યો હતો.

06/06/2024

20/03/2024
20/03/2024

રાચરડાની સીમમાં આવેલા ફાર્મ હાઉસમાં નવ વર્ષની બાળા ઉપર વિકૃત ચોકીદારે શારીરિક અડપલા તેમાંજ ના કરવાના કામ કર્યા.

10/03/2024

કલોલ અંબાજી માતાના મંદિરમાં વિશ્વ કલ્યાણના હેતુથી લઘુ રુદ્ર યજ્ઞ યોજવામાં આવ્યો.

05/03/2024

કલોલ માં કોલેરા રોગચાળો ફાટી નીકળેલ બાબતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપી પ્રતિક્રિયા.

05/03/2024

ગાંધીનગર એસ.ઓ.જી પોલીસે રેડ કરી છત્રાલ જીઆઇડીસી ખાતેથી ૭૬ લાખ કિંમતનો અંદાજિત 16000 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો કબજે કરાયો. #છત્રાલ

Address

B-1 SHREEJI COMPLEX NEAR BHAVNATH MAHADEV MANDIR BORISANA Road, Ambika Police Chowki, Kalol
Kalol
382721

Alerts

Be the first to know and let us send you an email when Gnews24 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gnews24:

Share