KALOL MEDIA Network

KALOL MEDIA Network "દિલથી કલોલવાળા હોય તે આ પેજને લાઈક અને ફોલો કરો! અહીં તમને મળશે મનોરંજન, માહિતી અને શહેરની દરેક હલચલ. 🤝📍"

કલોલની શાન અને આપણી ઓળખ એટલે "ટાવર ચોક"! ✨વર્ષોથી અડીખમ ઉભેલો આ ટાવર કલોલના ઈતિહાસ અને વિકાસનો સાક્ષી રહ્યો છે. ભલે ગમે ...
12/02/2026

કલોલની શાન અને આપણી ઓળખ એટલે "ટાવર ચોક"! ✨

વર્ષોથી અડીખમ ઉભેલો આ ટાવર કલોલના ઈતિહાસ અને વિકાસનો સાક્ષી રહ્યો છે. ભલે ગમે તેટલા મોલ કે નવા વિસ્તારો બને, પણ ટાવર ચોકની એ ગરમાગરમ ચા અને મિત્રો સાથેની મુલાકાતની મજા જ કંઈક અલગ છે. ☕🤝

તમારી ટાવર ચોકની કોઈ ખાસ યાદ છે?
કોમેન્ટમાં અમને જણાવો! 👇

📰 KALOL MEDIA Network - કલોલની દરેક હલચલ માટે જોડાયેલા રહો.

નવો ફોન લેવાની જરૂર નથી! આ સેટિંગ્સ બદલતા જ જૂનો ફોન પણ ચાલશે નવા જેવો.ઘણીવાર નાની ભૂલોને કારણે મોંઘો મોબાઈલ પણ હેન્ગ થવ...
04/02/2026

નવો ફોન લેવાની જરૂર નથી! આ સેટિંગ્સ બદલતા જ જૂનો ફોન પણ ચાલશે નવા જેવો.

ઘણીવાર નાની ભૂલોને કારણે મોંઘો મોબાઈલ પણ હેન્ગ થવા લાગે છે. અમે લાવ્યા છીએ ૫ એવી પ્રો-ટિપ્સ જે તમારા એન્ડ્રોઇડ ફોનની સ્પીડ બમણી કરી દેશે!

✅ બિનજરૂરી એપ્સથી છુટકારો ✅ સિક્રેટ એનિમેશન સેટિંગ્સ ✅ સ્ટોરેજ મેનેજમેન્ટની સાચી રીત

👇 આખી રીત અને વિગતો જાણવા માટેની લિંક નીચે 'Comment Box' માં આપેલી છે. અત્યારે જ ચેક કરો! 🔗

ટાઇફોઇડથી રહો સાવધાન! 🚨મિત્રો, બદલાતી ઋતુમાં ટાઇફોઇડનો ખતરો વધી જાય છે. આ એક એવો ચેપ છે જે દૂષિત પાણી અને ખોરાક દ્વારા ફ...
11/01/2026

ટાઇફોઇડથી રહો સાવધાન! 🚨

મિત્રો, બદલાતી ઋતુમાં ટાઇફોઇડનો ખતરો વધી જાય છે. આ એક એવો ચેપ છે જે દૂષિત પાણી અને ખોરાક દ્વારા ફેલાય છે. તેના લક્ષણો તરત નથી દેખાતા, પણ ચેપ લાગ્યાના 6 થી 30 દિવસમાં તેની અસર શરૂ થાય છે.

સમયસર ઓળખો આ લક્ષણો: 🌡️ તીવ્ર તાવ: તાવ 103-104 ડિગ્રી સુધી પહોંચી શકે છે. 🤯 માથાનો દુખાવો: સતત થતો તીવ્ર દુખાવો. 🤢 પેટની સમસ્યા: પેટમાં દુખાવો કે પાચનમાં ગરબડ. 🔴 શરીર પર ફોલ્લીઓ: છાતી કે પેટ પર ગુલાબી ફોલ્લીઓ. 😫 નબળાઈ: શરીરમાં અશક્તિ અને ભારે થાક લાગવો.

બચાવના ઉપાયો: 1️⃣ પાણી ઉકાળીને પીવો. 2️⃣ બહારનો ખુલ્લો ખોરાક ટાળો. 3️⃣ હાથ વારંવાર સાબુથી ધોવો.

સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ એ જ આપણી સુરક્ષા છે. જો આવા લક્ષણો જણાય તો ડોક્ટરની સલાહ લેવામાં મોડું ન કરો.

✍️ માહિતી સૌજન્ય: Kinjaal Patel

1. આસ્થા પર પહેલો ઘા  (1026 - 1550 AD)1026 માં મહમૂદ ગઝનવીએ જ્યારે મંદિર તોડ્યું, ત્યારે આખું ભારત ધ્રૂજી ઉઠ્યું હતું. પ...
08/01/2026

1. આસ્થા પર પહેલો ઘા (1026 - 1550 AD)
1026 માં મહમૂદ ગઝનવીએ જ્યારે મંદિર તોડ્યું, ત્યારે આખું ભારત ધ્રૂજી ઉઠ્યું હતું.

પણ શ્રદ્ધા હાર માને તેમ નહોતી! 1150માં રાજા કુમારપાળે ફરી એ જ ભવ્યતા સાથે મંદિર ઊભું કરી દીધું..

2. ફરી આક્રમણ (1299 - 1308 AD)
1299 માં અલાઉદ્દીન ખીલજીના સેનાપતિ ઉલુગ ખાને ક્રૂરતાની બધી હદો વટાવી દીધી. મંદિરને ફરી પાયમાલ કર્યું.

પણ મહાદેવના ભક્તોની જીદ મોટી હતી. માત્ર 9 જ વર્ષમાં, 1308 માં રાજા મહીપાલે મંદિરને ફરી તૈયાર કરી દીધું.

3. સલ્તનતના યુગમાં વારંવારના ઘા (1451 - 1490 AD)
ઝફર ખાન અને બેગડો: 1451 માં ઝફર ખાન અને 1490માં મહમૂદ બેગડાએ મંદિર પર વારંવાર હુમલા કર્યા. દરેક હુમલામાં મંદિરના પથ્થર રડતા હતા, પણ લોકહૈયામાં સોમનાથ માટેનો પ્રેમ ક્યારેય ઓછો ન થયો.

4. કસોટીનો સૌથી કપરો કાળ (1666 - 1706 AD)
ઔરંગઝેબે તો હદ કરી નાખી. 1666 અને 1706માં વારંવાર આદેશ આપીને મંદિર તોડાવ્યું અને ત્યાં મસ્જિદ બનાવી દીધી. એ સમય ઘણો અંધકારમય હતો..

5. આઝાદીનો સૂરજ અને નવસર્જન (1950-51)
સદીઓ પછી, લોખંડી પુરુષ સરદાર પટેલે સમુદ્ર કિનારે મંદિરના નવ નિર્માણનો સંકલ્પ કર્યો

1951 માં ફરી ભવ્ય શિખર બન્યું. આ માત્ર મંદિરનું બાંધકામ નહોતું, આપણી સંસ્કૃતિનું નવસર્જન હતું..

19/11/2025

દિલ્હીમાં બ્લાસ્ટ બાદ અમદાવાદ પોલીસ એલર્ટ
10/11/2025

દિલ્હીમાં બ્લાસ્ટ બાદ અમદાવાદ પોલીસ એલર્ટ

10/11/2025

દિલ્હીના લાલ કિલ્લાની પાસે કારમાં જોરદાર બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટ લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર એક પર થયો છે. બ્લાસ્ટ બાદ કારમાં ભીષણ આગ લાગી હતી અને તેની ચપેટમાં અન્ય કાર પણ આવી ગઈ હતી.

છત્રાલમાં આવેલા ભંગારના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ભભૂકી
07/11/2025

છત્રાલમાં આવેલા ભંગારના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ભભૂકી

07/11/2025

Breaking News : કમોસમી વરસાદથી નુકસાન સામે રાજ્ય સરકારે ખેડૂતો માટે 10 હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું

રાજ્ય સરકારે માવઠા અને પ્રાકૃતિક વિપત્તિના કારણે થયેલ પાક નુકસાનને ધ્યાનમાં રાખી ખેડૂતો માટે મોટું સહાય પેકેજ જાહેર કર્યું છે. સરકાર તરફથી કુલ 10 હજાર કરોડ રૂપિયાનું પાક નુકસાની વળતર પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. માવઠાના મારથી પીડિત ખેડૂતોને રાહત મળે તે માટે આ પગલું ઉઠાવવામાં આવ્યું છે.

Gandhinagar માં પ્રથમવાર ભવ્ય ફ્લાવર શોનું આયોજનસરિતા ઉદ્યાનમાં ખીલી ઊઠશે રંગબેરંગી ફૂલોની દુનિયાડિસેમ્બરથી જાન્યુઆરી સુ...
04/11/2025

Gandhinagar માં પ્રથમવાર ભવ્ય ફ્લાવર શોનું આયોજન
સરિતા ઉદ્યાનમાં ખીલી ઊઠશે રંગબેરંગી ફૂલોની દુનિયા
ડિસેમ્બરથી જાન્યુઆરી સુધી શોનું આયોજન!
ફૂલોથી ખીલી ઉઠશે ગાંધીનગર, સરિતા ઉદ્યાન બનશે આકર્ષણનું કેન્દ્ર

02/11/2025

ગુજરાતના એક શહેરમાં રહેણાંક વિસ્તારમાં મગર ઘૂસ્યો,
બોલો શહેર કયું હશે?

દિલ્હી દ્વારકામાં સાતમા માળે આગ: પિતા અને બે બાળકોનો બાલ્કનીથી પડતાં મોત
10/06/2025

દિલ્હી દ્વારકામાં સાતમા માળે આગ: પિતા અને બે બાળકોનો બાલ્કનીથી પડતાં મોત

દિલ્હીના દ્વારકા સેક્ટર-13માં MRV સ્કૂલ પાસે આવેલા શબ્દ એપાર્ટમેન્ટમાં સાતમા માળે ભીષણ આગ લાગી. એક પિતા અને તેમના બે ....

Address

T/69 City Mall Navjivan Mill Compound Kalol
Kalol
382721

Alerts

Be the first to know and let us send you an email when KALOL MEDIA Network posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to KALOL MEDIA Network:

Share