Kalol Samachar Online

Kalol Samachar Online Kalol Samachar is an authentic local media. We provide our readers with accurate and unbiased inform
(3)

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, પોરબંદર ખાતે ફરજ બજાવતા નાયબ પર્યાવરણ ઇજનેર, વર્ગ-૨, રાજેશભાઈ વિઠલભાઈ ચૌહાણ રૂા.૧,૨૫,૦૦૦/...
30/07/2025

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, પોરબંદર ખાતે ફરજ બજાવતા નાયબ પર્યાવરણ ઇજનેર, વર્ગ-૨, રાજેશભાઈ વિઠલભાઈ ચૌહાણ રૂા.૧,૨૫,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા.

આજે જ કોન્ટેક કરો
30/07/2025

આજે જ કોન્ટેક કરો

29/07/2025

કલોલ પાલિકામાં યુવાને ફિનાઇલ પીતા ચકચાર, ચીફ ઓફિસરે શું કહ્યું

કલોલમાં ગાંધી પોલીસ ચોકીની ટીમે બે વર્ષના બાળકને માતા-પિતા સાથે મિલન કરાવ્યું,પીઆઈ એસ.જી. દેસાઈના માર્ગદર્શન હેઠળ સફળ કા...
27/07/2025

કલોલમાં ગાંધી પોલીસ ચોકીની ટીમે બે વર્ષના બાળકને માતા-પિતા સાથે મિલન કરાવ્યું,પીઆઈ એસ.જી. દેસાઈના માર્ગદર્શન હેઠળ સફળ કામગીરી

શહેરના રેલવે પૂર્વ વિસ્તારમાં આવેલ રઘુવીર ચોકડી ખાતેથી આજે બપોરે એક બે વર્ષનું બાળક વાલી વારસ વગર મળી આવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ કલોલ શહેર પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.જી. દેસાઈના માર્ગદર્શન હેઠળ ગાંધી પોલીસ ચોકીના એએસઆઈ અને તેમની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.

રોહિત સમાજ સેવા મિશન, કલોલ દ્વારા રોહિત સમાજની વાડીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ...
25/07/2025

રોહિત સમાજ સેવા મિશન, કલોલ દ્વારા રોહિત સમાજની વાડીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી સરકારના વૃક્ષારોપણ અભિયાન આગળ વધારવા પ્રયત્ન કરેલ અને દરેક સભ્યોએ રોપાયેલ રોપાને ઉછેરવાની જવાબદારી લીધી હતી.

22/07/2025

કલોલ તિરુપતિ એમ્પાયર ગ્રુપના યુવાનોને યોજેલ ડાયરાથી મહીપતસિંહ ખુશખુશાલ, જાણો શું કહ્યું

21/07/2025

તિરુપતિ એમ્પાયર શોપિંગ ગ્રુપ,કલોલ દ્વારા મહિપતસિંહ ફાઉન્ડેશન, લવાલ મુકામે વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમના લાભાર્થે ભોજન અને ડાયરાનું આયોજન

20/07/2025

બળદેવજી ઠાકોર કડીના ખેડૂતની જમીન પચાવી પાડવા મામલે જંગે ચડ્યાં..

કચ્છના અંજારમાં મહિલા ASI ની ઘાતકી હત્યા, પોલીસ સ્ટેશનમાં જ બની ઘટના,અજાણ્યા શખ્સો હત્યા કરી ફરારપોલીસ કાફલો ઘટના સ્થળે ...
19/07/2025

કચ્છના અંજારમાં મહિલા ASI ની ઘાતકી હત્યા, પોલીસ સ્ટેશનમાં જ બની ઘટના,અજાણ્યા શખ્સો હત્યા કરી ફરાર

પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો

હત્યારાઓને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરાયો

18/07/2025

કાર મિકેનિકથી પત્રકાર સુધીની સફર

આપેલ નંબર પર કોન્ટેક કરો
16/07/2025

આપેલ નંબર પર કોન્ટેક કરો

11/07/2025

કલોલ પૂર્વમાં સમસ્યાઓથી પ્રજા કંટાળી,નગરપાલિકામાં હલ્લાબોલ

Address

Kalol
382721

Alerts

Be the first to know and let us send you an email when Kalol Samachar Online posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Kalol Samachar Online:

Share