imran vohra

imran vohra laiv 24 gujrat news

04/10/2024

નવરાત્રી મા ગરબા અને અન્ય કાર્યકર્મો ના ન્યૂઝ બિલકુલ ફ્રી મા બનાવી આપવામાં આવશે

03/10/2024

કોઈ પણ જગ્યા પર નવરાત્રી ના ગરબા ના ન્યૂઝ બનાવા હોઈ તો સંપર્ક કરજો

03/10/2024

મારાં તમામ મિત્રો ને નવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ
રિપોર્ટર :ઇમરાન વોહરા

03/10/2024

હુસેની પાર્ક માંથી ફરી એક વખત ગેસ બોટલ ની ચોરી હવે તો ચોરો ની હદ થઇ......

20/09/2024

કઠલાલ સોસાયટી મા રાત્રી પોઇન્ટ મા G.R.D જવનો અડધી રાત્રે નોકરી પર થી ગાયબ થાઈ છે

20/09/2024

રાત્રી નો G.R.D પોઇન્ટ હોવા છતાં પોઇન્ટ ના જવાનો ગુલ્લી બાજ

20/09/2024

બે ગેસ ના બોટલ એક સાયકલ અને પાણી મોટર ની ચોરી હુસેની પાર્ક સોસાયટી કઠલાલ

20/09/2024

ગઈકાલે રાત્રે હુસેની પાર્ક સોસાયટી મા ગઈ કાલ રાત્રે ચોરો બન્યા બે ફામ

20/09/2024

કઠલાલ મા ચોર બન્યા બે ફામ પોલીસ પેટ્રોલિંગ પર ઉઠ્યા સવાલો

12/07/2024

પવન સાથે વરસાદ આવવાની તૈયારીઓ થઈ રહી છે ત્યારે એમજીવીસીએલના કર્મચારીઓનો ફોન બંધ થઈ જશે અને લાઈટો પણ ડૂલ થવાની તૈયારીઓ

11/07/2024

કઠલાલ GEB ના કર્મચારીઓ નું હેડ કોવટર કઠલાલ હોવા છતાં કર્મચારીઓ પોતાના ઘરે જતા રહે છે અને પબ્લિક ને થવું પડે છે હેરાન

11/07/2024

વરસાદ કે પવન ના હોઈ તે છતાં લાઈટો ડૂલ થઇ જાય છે

Address

Shri Ram Komplex
Kapadvanj
387630

Telephone

+919664846466

Website

Alerts

Be the first to know and let us send you an email when imran vohra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to imran vohra:

Share