Satya Vichar Daily News

Satya Vichar Daily News Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Satya Vichar Daily News, Media/News Company, Motizer, Kapadwanj.

27/04/2024
MPL 2024
16/01/2024

MPL 2024

17/09/2022

મુખ્ય સમાચાર ....
સત્ય વિચાર દૈનિક ન્યુઝ

* વિપુલ ચૌધરીની ધરપકડથી આંજણા ચૌધરી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત .ઠેર ઠેર વિરોધ કરી આવેદનપત્ર આપ્યા

* કપડવંજ તાલુકામાં કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સ પર ફરજ બજાવતા કર્મચારીઓએ કાયમી કરવાની માંગણી સાથે હડતાળ પર ઉતર્યા તેમજ મામલતદારને આવેદનપત્ર આપ્યું

* હિન્દુ ધર્મ સેના કપડવંજ દ્વારા ગાયની હડફેટે આવતા ઇજાગ્રસ્ત રાહદારીને સારવાર અર્થે હોસ્પિટલ દાખલ કરી માનવતા ધર્મ નિભાવ્યો

* કપડવંજ નગરમાં રાહદારીઓ માટેના ફૂટપાથ પર ભારે દબાણ જો અકસ્માત થશે તો જવાબદાર કોણ તે ચર્ચાતો પ્રશ્ન ...

આડેધડ વાહન પાર્કિંગને કારણે ટ્રાફિકની વકરતી સમસ્યા ....

રાહદારીઓ માટે બનાવેલ ફૂટપાથ પરનું દબાણ હટાવી લેવામાં આવે તેવી પ્રબળ માંગણી પણ નેતાઓના આગમન સમયે રસ્તા ખુલ્લા પછી જૈસે થે..

જયદીપ દરજી
+91 99986 27902

Breaking News 16/9/2022
16/09/2022

Breaking News
16/9/2022

Address

Motizer
Kapadwanj
387620

Website

Alerts

Be the first to know and let us send you an email when Satya Vichar Daily News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share