Our_karjan

Our_karjan Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Our_karjan, Media/News Company, karjan, Karjan.

तमारा सत्य नो साथ, मारो मोबाइल अने मारो हाथ।
तमारो आवाज, एक फ़ोटो अणे, वीडियो नो साथ।।
Our_karjan 👈 Facebook
👈 Instragram

👈 for more
👈 for support
👈 for your choice

01/11/2025

Jayrajsinh Chavda માટે ભારતીય જનતા પાર્ટી કરજણ શહેર પરિવાર એ નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ માં ૨ મિનિટ માટે મૌન રાખી ઓમ શાંતિ અર્પણ કરવામાં આવી..

ઓમ શાંતિ ભાઈ..
We all miss you..

01/11/2025

નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ
આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન
ભારતીય જનતા પાર્ટી
કરજણ શહેર
#બીજેપી #કરજણ #करजन

29/10/2025

કરજણ જલા-સાઇ મંદિરે
જલારામ બાપા ની ૨૨૬ મી જન્મ જયંતિ
ઉજવવામાં આવી.
સાથે સાથે ભાવિ ભકતો પ્રસાદી માં
ખીચડી છાશ અને બુંદી ગાંઠિયા નો લાભ લીધો

#કરજણ #करजन


तमारा सत्य नो साथ, मारो मोबाइल अने मारो हाथ।
तमारो आवाज, एक फ़ोटो अणे, वीडियो नो साथ।।
Our_karjan 👈 Facebook
👈 Instragram

👈 for more
👈 for support
👈 for your choice

.*🙏🏻આપશ્રીને અને આપના પરિવારને નવા વર્ષની અનેક અનેક શુભકામનાઓ*🙏🏻Soham Bhatt OUR_KARJAN Our_karjan
22/10/2025

.
*🙏🏻આપશ્રીને અને આપના પરિવારને નવા વર્ષની અનેક અનેક શુભકામનાઓ*🙏🏻
Soham Bhatt
OUR_KARJAN
Our_karjan

28/09/2025

માં અંબે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત... સાઇ યુવા ગ્રુપ પ્રેરિત.. નવરાત્રી મહોત્સવ 2025 ના છઠ્ઠા દિવસે બાદ વરસાદનું નડતરરૂપ થયું તે છતાં સાતમા દિવસ ગ્રાઉન્ડની સાફ-સફાઈ ચાલુ છે સાતમો દિવસ નવરાત્રી ગ્રાઉન્ડ માટે તૈયાર છે...

પધારો પધારો પધારો...
#કરજણ #करजन

28/09/2025
28/09/2025

👉 મિયાગામ ખાતે સુમેરુ હોસ્પિટલ સામે ટ્રક પલટી ખાઈ ગયો. ટ્રકનો ડ્રાઈવર તથા કંડક્ટર અંદર ફસાઈ ગયા હતા. મિયાગામના હોમગાર્ડના જવાનો દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરાઈ તેમને બહાર કાઢવામાં આવ્યા. ત્યારબાદ ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવીને ઘાયલ ડ્રાઈવર અને કંડક્ટરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.

Instagram page link with news..

https://www.instagram.com/reel/DPItEmeCCJ2/?igsh=MTVrenZqeTl1cnBraA==
#કરજણ #करजन

Address

Karjan
Karjan
391240

Alerts

Be the first to know and let us send you an email when Our_karjan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share